સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/આદમિયતને પડકાર
Jump to navigation
Jump to search
ફૂલછાબ’માંપોતાનુંલખાણછાપવાનોવારંવારદુરાગ્રહકરીનેહિંસકધમકીઓઆપનારએકનામચીનમાથાભારેશખ્સેએકબપોરેબોટાદસ્ટેશનેઝવેરચંદમેઘાણીનાઅંગતમદદનીશહાથીભાઈખાચરપરહુમલોકરીમારામારીકરીત્યારેમેઘાણીકોઈનીસાથેવાતોકરતાહતા. કોઈએદોડીઆવીનેખબરઆપતાંવેંતમેઘાણીદોડયા. ગુંડાએએમનીપરધસારોકર્યો. પોતાનીપાઘડીઉતારીનેદૂરફંગોળીનેસ્વરક્ષણાર્થેલડીનેમેઘાણીએએનેધૂળચાટતોકર્યો. એદૃશ્યજંક્શનપરસામસામીઊભીહતીતેબંનેટ્રેનનાસેંકડોમુસાફરોએકૂંડાળુંવળીનેજોયું.