સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/જાત પર પ્રયોગ
વિખ્યાતદંતચિકિત્સકડો. વૅલ્સપાસેઅનેકલોકોદંતચિકિત્સામાટેઆવતાહતા. એસમયેદુખતા, હલતાકેસડીગયેલાદાંતનેકાઢવાનીપદ્ધતિયાતનાજનકહતી. ખુરશીપરબેઠેલાદર્દીનેબાંધવોપડતો. આમછતાંદાંતખેંચતીવખતેજેપીડાથતીત્યારેએવેદનાથીહાથપગપછાડેનહીંતેમાટેચાર-ચારવ્યક્તિઓએનેપકડીરાખતી. ત્યારબાદડોક્ટરતેનોદાંતપાડતાહતા. દાંતપાડવાનીઆપદ્ધતિનોબીજોકોઈવિકલ્પનહોતો. પણએકવારડો. વૅલ્સએકજાદુગરનોપ્રયોગજોવાગયાઅનેએમણેજોયુંતોઆજાદુગરનાઇટ્રસઓક્સાઈડસુંઘાડીનેમાણસનેએવોઉત્તેજિતકરતોકેએપાગલનીમાફકભાનભૂલીનેનાચવા-કૂદવાલાગતો. એનેઘાવાગેતોપણએનાદુઃખદર્દનોખ્યાલઆવતોનહીં. આવાયુનેલોકો‘હસવાનોગૅસ’ કહેતાહતા. વૅલ્સનેથયુંકેદાંતપાડતીવખતેજોઆવાયુદર્દીનેસૂંઘાડીએતોએનેએનીવેદનાનોકશોખ્યાલનઆવેઅનેઆસાનીથીદાંતપાડીશકાય. મનમાંમૌલિકવિચારતોઆવ્યો, પણએનોપ્રયોગકરવોકોનાપર? આખીરાતવિચારકરતાબેઠા. એમપણથયુંકેકોઈદર્દીપરઆવોપ્રયોગકરેઅનેતેજીવલેણસાબિતથાયતોશું? એટલેએમણેનિર્ણયકર્યોકેપોતાનીજાતપરજઆપ્રયોગકરવો. તેઓપોતાનાસાથીડો. રિગ્ઝપાસેપહોંચ્યાઅનેએનિર્ણયનીવાતકરી. ડો. વૅલ્સનાબધાજદાંતસાબૂતહતા. આમછતાંપ્રયોગમાટેગૅસસૂંઘાડીનેસાજો-સમોદાંતમૂળમાંથીખેંચીકાઢવાનોહતો. પહેલાંતોડો. રિગ્ઝેઅસમર્થતાપ્રગટકરી, પરંતુઆપ્રયોગસફળથાયતોતેઅનેકલોકોનેઉપકારકબનીરહેશેએવુંલાગતાંતેઓતૈયારથયા. ડો. વૅલ્સદર્દીનીખુરશીપરબેઠા. એમનેવાયુસૂંઘાડવામાંઆવ્યો. ડો. રિગ્ઝેમૂળમાંથીદાંતખેંચીકાઢ્યો. ડો. વૅલ્સનેસહેજેયપીડાથઈનહીં. આમડોક્ટરવૅલ્સનોપોતાનીજાતપરકરેલોપ્રયોગસફળથયોઅનેદંતચિકિત્સામાટેથયેલીઆનવીશોધસહુનેમાટેઆશીર્વાદરૂપબની. [‘વિશ્વવિહાર’ માસિક :૨૦૦૬]