શાહજહાં/પાત્રો

From Ekatra Wiki
Revision as of 10:04, 18 October 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પાત્રો|}} ::પુરુષો {{Ps |શાહજહાં : |હિંદનો શહેનશાહ }} {{Ps |દારા, સૂજા, મુરાદ, }} {{Ps |ઔરંગજેબ : |શાહજહાંના ચાર દીકરા }} {{Ps |સુલેમાન, સિપાર : |દારાના બે દીકરા }} {{Ps |મહમ્મદ : |ઔરંગજેબનો દીકરો }} {{Ps |જયસિં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પાત્રો


પુરુષો
શાહજહાં : હિંદનો શહેનશાહ
દારા, સૂજા, મુરાદ,
ઔરંગજેબ : શાહજહાંના ચાર દીકરા
સુલેમાન, સિપાર : દારાના બે દીકરા
મહમ્મદ : ઔરંગજેબનો દીકરો
જયસિંહ : જયપુર-નરેશ
જશવંતસિંહ : જોધપુર-નરેશ
દિલદાર (વિદૂષક)  : ગુપ્ત વેષધારી ફિલસૂફ


સ્ત્રીઓ
જહાનઆરા : શાહજહાંની દીકરી
નાદિરા : દારાની સ્ત્રી
પિયારા :

સૂજાની સ્ત્રી

જહરતઉન્નિસા : દારાની દીકરી
મહામાયા : જશવંતસિંહની સ્ત્રી