Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૧૦. એક ક્ષણ
Language
Watch
View source
Revision as of 02:37, 10 November 2022 by
Kamalthobhani
(
talk
|
contribs
)
(Created page with "{{Heading|૧૦. એક ક્ષણ}} <poem> એક ક્ષણ જો યુદ્ધ અટકાવી શકો — ટૅન્ક પર માથું મૂકી ઊંઘી લઉં... ૧૯૭૦ </poem> {{Right|(અંતરનું એકાંત, પૃ. ૫૮)}}<br>")
(diff) ← Older revision |
Latest revision
(
diff
) |
Newer revision →
(
diff
)
૧૦. એક ક્ષણ
એક ક્ષણ જો યુદ્ધ અટકાવી શકો —
ટૅન્ક પર માથું મૂકી ઊંઘી લઉં...
૧૯૭૦
(અંતરનું એકાંત, પૃ. ૫૮)