સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૮૨૧-૧૮૩૦
જન્મવર્ષ ૧૮૨૧ થી ૧૮૩૦
| અટક, નામ | જન્મવર્ષ | –/અવસાનવર્ષ |
| પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ | ||
| ફાર્બસ એલેકઝાંડર કિન્લોક | ૭-૭-૧૮૨૧, | ૩૧-૮-૧૮૬૫, |
| રાસમાળા ૧૮૫૬ | ||
| કિકાણી મણિશંકર જટાશંકર | ૨૨-૧૦-૧૮૨૨, | ૧૦-૧૧-૧૮૮૪ |
| સૂતકનિર્ણય ૧૮૭૦ | ||
| ઝવેરી રણછોડદાસ ગિરધરભાઈ | ૨૯-૮-૧૮૦૩ | ૨૩-૮-૧૮૭૩ |
| સારસંગ્રહ, ૧૮૩૫ આસપાસ | ||
| દવે દુર્ગારામ મંછારામ/દુર્ગારામ મહેતા | ૨૫-૧૨-૧૮૦૯ | ૧૮૭૬ |
| રોજનીશી, ૧૮૫૨ આસપાસ | ||
| જોષીપુરા ભગવાનલાલજી મદનજી | ૧૮૦૯ | ૧૮૭૦ |
| શ્રીમદ્ ભાગવતનાં દશમસ્કંધના દુઆ, ૧૮૪૦ આસપાસ |