સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૮૮૧-૧૮૯૦
Revision as of 10:54, 6 December 2022 by MeghaBhavsar (talk | contribs)
જન્મવર્ષ ૧૮૮૧ થી ૧૮૯૦
અટક, નામ | જન્મવર્ષ | –/અવસાનવર્ષ |
પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ | ||
ધ્રુવ ગટુલાલ ગોપીલાલ | ૧૦-૫-૧૮૮૧, | ૨૪-૫-૧૯૬૮, |
ઈસુ ખ્રિસ્તનું જીવન ૧૯૧૦ | ||
જોશીપુરા જયસુખલાલ પુરુષોત્તમરાય | ૧૭-૫-૧૮૮૧, | ૨૭-૯-૧૯૫૪, |
ભક્તકવિ નરસિંહ મહેતા ૧૯૦૮ | ||
મહેતા રમણિકરાય અમૃતરાય | ૫-૬-૧૮૮૧, | - |
સમ્રાટ જ્યોર્જ ૧૯૧૨ | ||
દવે નરભેરામ પ્રાણજીવન | ૧૬-૬-૧૮૮૧, | ૨૦-૧૦-૧૯૫૨, |
અદ્વૈતમુક્તાવલી ૧૯૧૨ | ||
દેસાઈ દીપકબા | ૧૫-૮-૧૮૮૧, | ૧૯-૧-૧૯૫૫, |
સ્તવન મંજરી ૧૯૨૩ | ||
બૂચ હરિરાય ભગવંતરાય | ૨૨-૮-૧૮૮૧, | ૧-૯-૧૯૬૨, |
હારમાળા અને તેનો લેખક ૧૯૧૨ | ||
દૂરકાળ જયેન્દ્રરાવ ભગવાનલાલ | ૧-૯-૧૮૮૧, | ૩-૧૨-૧૯૬૦, |
ચિત્ત તત્ત્વ નિરૂપણ ૧૯૧૮ | ||
દેસાઈ હરિલાલ માણેકલાલ | ૪-૯-૧૮૮૧, | જુલાઈ ૧૯૨૭, |
દેશ દેશની માર્મિક વાતો ૧૯૧૪ | ||
મહેતા રમજિતરામ વાવાભાઈ | ૨૫-૧૦-૧૮૮૧, | ૫-૫-૧૯૧૭, |
રણજિત કૃતિ સંગ્રહ ૧૯૨૧ | ||
ખબરદાર અરદેશર ફરામજી | ૬-૧૧-૧૮૮૧, | ૩૦-૭-૧૯૫૩, |
કાવ્યરસિકા ૧૯૦૧ | ||
દલાલ ચીમનલાલ ડાહ્યાભાઈ | ૧૮૮૧, | ૧૯૧૮, |
રાજશેખરરચિત કાવ્યમીમાંસા ૧૯૧૬ | ||
સેવક હરિહર પુરુષોત્તમ | ૧૮૮૧, | ૧૯૪૧, |
સંસારદર્પણ ૧૯૧૭ | ||
શાસ્ત્રી દુર્ગાશંકર કેવળરામ | ૨૪-૧-૧૮૮૨, | ૨૯-૯-૧૯૫૨, |
વૈષ્ણવ ધર્મનો સંક્ષિપ્ત ઇતિહાસ ૧૯૧૭ | ||
શેઠ દેવચંદ દામજીભાઈ | ૨૪-૧-૧૮૮૨, | - |
તીર્થંકર ચરિત્ર ૧૯૦૦ આસપાસ | ||
પારેખ હીરાલાલ ત્રિભુવનદાસ | ૨૭-૪-૧૮૮૨, | ૨૦-૬-૧૯૩૮, |
કાવ્યગુચ્છ ૧૯૧૮ | ||
દેસાઈ પ્રાણલાલ કીરપારામ | ૧૧-૫-૧૮૮૨, | ૧૯૫૧, |
ગુજરાતના ઇતિહાસની સહેલી વાતો ૧૯૨૨ | ||
મહેતા શારદા સુમન્ત | ૨૬-૬-૧૮૮૨, | ૧૬-૯-૧૯૭૦, |
બાળકનું ગૃહશિક્ષણ ૧૯૦૫ | ||
દેસાઈ ચંદુલાલ મણિલાલ | ૨૬-૯-૧૮૮૨, | ૩૦-૮-૧૯૬૮, |
વિધવા ૧૯૦૬ | ||
દેસાઈ વાલજી ગોવિંદજી | ૪-૧૦-૧૮૮૨, | ૨૨-૧૨-૧૯૮૨, |
તંત્રકલા ૧૯૩૮ | ||
મહેતા હરજીવન કાલિદાસ | ૫-૧૦-૧૮૮૨, | ૨૧-૧-૧૯૭૮, |
કર્મનો સિદ્ધાંત ૧૯૪૪ | ||
દોશી મણિલાલ નથુભાઈ | ૨-૧૧-૧૮૮૨, | ૧૯૩૪, |
સુબોધચંદ્ર ૧૯૧૦ | ||
ભટ્ટ નૃસિંહપ્રસાદ કાલિદાસ/નાનાભાઈ ભટ્ટ | ૧૧-૧૧-૧૮૮૨, | ૩૧-૧૨-૧૯૬૧, |
આપણા દેશનો ઇતિહાસ ૧૯૨૦ | ||
દેસાઈ લલ્લુભાઈ છગનલાલ | ૧૮૮૨, | ૧૯૭૧, |
ધોળ ૧૯૧૫ | ||
પીરઝાદા મોટામિયાં કાયમુદ્દીન | ૧૮૮૨, | - |
મહમ્મદ પયંગબરનું જીવનવૃત્તાંત ૧૯૧૦ | ||
પહોંચખાનાવાલા સોરાબજી નસરવાનજી | ૧૮૮૨, | ૧૯૩૭, |
ખુશરો શીરીન ૧૯૦૫ આસપાસ | ||
શાસ્ત્રી કાશીરામ કરસનજી | ૧૮૮૨, | ૨૧-૭-૧૯૬૩, |
માધવરાયના વિવાહનાં પદો ૧૯૩૭ | ||
ભરુચા ડોસાભાઈ એદલજી | ૧૮૮૨, | - |
ઝુલમા ૧૯૦૪ | ||
જોશી લાલજી નાનજી | ૧૮૮૨, | ૧૯૨૩, |
વિશ્વશાંતિનો સંદેશ ૧૯૦૫ આસપાસ | ||
દાખલી/ડાંખલી મોહંમદ આરેફ ‘સેવક રાંદેરી’ | ૧૮૮૨, | - |
મઝમિને સેવક તથા સેવક કાવ્યમાળા ૧૯૩૩ | ||
મોદી પ્રભુદાસ લાધાભાઈ | ૧૮૮૨, | - |
કપોળ કેલેન્ડર ૧૯૦૫ | ||
મોમીન વલીમોહમ્મદ ‘લલ્લુભાઈ છગનભાઈ અમદાવાદી’ | ૧૮૮૨ | ૧૯૪૧, |
હજરત મહમ્મદસાહેબનું જીવનચરિત્ર ૧૯૧૦ આસપાસ | ||
દલાલ રાજેન્દ્ર સોમનારાયણ | ૧૨-૧-૧૮૮૩, | ૧૧-૫-૧૯૬૨, |
વિપિન ૧૯૧૦ | ||
ત્રિપાઠી જગન્નાથ દામોદરદાસ ‘કવિ સાગર’ | ૭-૨-૧૮૮૩, | ૧૭-૮-૧૯૩૬, |
થાકેલું હૃદય ૧૯૦૯ | ||
દવે મોહનલાલ પાર્વતીશંકર | ૨૦-૪-૧૮૮૩, | ૨-૨-૧૯૭૪, |
મહાભારતની સમાલોચના ૧૯૧૪ | ||
મહેતા વિનાયક નંદશંકર | ૩-૬-૧૮૮૩, | ૨૭-૧-૧૯૪૦, |
નંદશંકર જીવનચરિત્ર ૧૯૧૬ | ||
પંડ્યા મસ્તરામ હરગોવિંદદાસ | ૨૬-૧૨-૧૮૮૩, | ૨-૯-૧૯૬૪, |
ઘરઘરણું અને મનોહર ૧૯૪૦ | ||
મહેતા જીવનલાલ અમરશી | ૧૮૮૩, | ૧૯૪૦, |
શ્રીકૃષ્ણજીવન ૧૯૧૧ | ||
વ્યાસ રવિશંકર શિવરામ | ૨૫-૨-૧૮૮૪, | ૨-૭-૧૯૮૪, |
સત્યાગ્રહનો વિજય ૧૯૩૯ | ||
પંડ્યા ચંદ્રશંકર નર્મદાશંકર | ૧૬-૬-૧૮૮૪, | ૨૩-૧૨-૧૯૩૭, |
સ્નેહાંકુર ૧૯૧૪ | ||
તારાપોરવાળા એરચ જહાંગીર સોરાબજી | ૨૨-૭-૧૮૮૪, | ૧૫-૧-૧૯૫૬, |
સિલેક્શન ફ્રોમ ક્લાસિકલ ગુજરાતી લિટરેચર: ૧ ૧૯૨૪ | ||
માસ્તર કરીમ મહમદ | ૧૮-૮-૧૮૮૪, | ૨૧-૧૨-૧૯૬૨, |
ઈસ્લામની ઓળખ ૧૯૨૮ | ||
સ્વામીનારાયણ જેઠાલાલ ચીમનલાલ | ૨૮-૮-૧૮૮૪, | ૨૬-૪-૧૯૪૧, |
મહારાણા પ્રતાપસિંહ ૧૯૧૫ | ||
ગાંધી ચિમનલાલ ભોગીલાલ ‘વિવત્સુ’ | ૧૫-૯-૧૮૮૪, | - |
રાસપાંખડી ૧૯૩૮ | ||
ડૉક્ટર ચિમનલાલ મગનલાલ | ૨૪-૧૦-૧૮૮૪, | - |
વી. પી. માધવરાવનું સંક્ષિપ્ત જીવનચરિત્ર ૧૯૧૬ | ||
પંડ્યા શંકરલાલ મગનલાલ ‘મણિકાન્ત’ | ૧૮૮૪, | ૧૩-૨-૧૯૨૭, |
સંગીત મંગલમય ૧૯૧૩ | ||
મહેતા જયસુખલાલ કૃૃષ્ણલાલ | ૧૮૮૪, | - |
પૂજારીને પગલે ૧૯૩૧ | ||
ચંદુભાઈ કજ્ઞાનયોગીક્ક | ૧૮૮૪, | ૧૯૫૪, |
શ્રી ચંદુભાઈનું આત્મવૃત્તાંત ૧૯૪૩ | ||
બધેકા ગિજુભાઈ ભગવાનજી | ૧૫-૧૧-૧૮૮૫, | ૨૫-૬-૧૯૩૯, |
મહાત્માઓનાં ચરિત્રો ૧૯૨૩ | ||
કાલેલકર દત્તાત્રેય બાલકૃષ્ણ | ૧-૧૨-૧૮૮૫, | ૨૧-૮-૧૯૮૧ |
હિમાલયનો પ્રવાસ ૧૯૨૪ | ||
દેસાઈ અરદેશર ખરશેદજી | ૧૮૮૫ આસપાસ, | - |
અબળાનો કીનો ૧૯૧૮ | ||
દેસાઈ ચમનલાલ છોટલાલ | ૧૮૮૫ આસપાસ, | - |
કંઠબંધ ૧૯૧૨ | ||
વોેરા ભોગીલાલ રતનચંદ | ૧૮૮૫ આસપાસ, | - |
શિયળનો ખજાનો યાને ફેશનનો ફુવારો ૧૯૧૫ | ||
આવસત્થી વિઠ્ઠલરાય યજ્ઞેશ્વર | ૧૮૮૫ આસપાસ, | - |
બાલકાવ્યમાળા ૧૯૨૫ | ||
મુકાદમ વામન સીતારામ | ૧૮૮૫, | ૧૯૫૦, |
છત્રપતિ શિવાજીચરિત્ર ૧૯૩૪ | ||
યાજ્ઞિક ઉપેન્દ્રાચાર્ય નૃસિંહાચાર્ય | ૧૮૮૫, | ૧૯૩૭, |
શ્રી ઉપન્દ્રગિરામૃત ૧૯૧૦ | ||
યાજ્ઞિક મૂળશંકર માણેકલાલ | ૩૧-૧-૧૮૮૬, | - |
દિગ્વિજય ૧૯૩૪ | ||
ઓઝા કાશીરામ ભાઈશંકર | ૯-૨-૧૮૮૬, | ૧૯૫૪, |
ચાર યોગીની વાર્તા ૧૯૧૩ | ||
દિવેટિયા હરસિદ્ધભાઈ વજુભાઈ | ૧૭-૨-૧૮૮૬, | ૩-૮-૧૯૬૮, |
માનસશાસ્ત્ર ૧૯૧૪ | ||
દવે સાકરલાલ અમૃતલાલ | ૨૫-૫-૧૮૮૬, | ૧૯-૧૨-૧૯૫૫, |
અનંગભસ્મ ૧૯૧૬ | ||
દેસાઈ નટવરલાલ ઇચ્છારામ | ૧-૬-૧૮૮૬, | ૧-૭-૧૯૬૫, |
અનુગીતા અથવા શ્રીમદ્ ભગવદ્ગીતાનું અનુસંધાન ૧૯૨૫ | ||
પરીખ શંકરલાલ દ્વારકાદાસ | ૪-૬-૧૮૮૬, | ૧૨-૩-૧૯૬૧, |
ચન્દ્રોકિત ૧૯૧૧ | ||
વ્યાસ મણિધરપ્રસાદ શંકરલાલ | ૩-૮-૧૮૮૬, | ૮-૩-૧૯૬૬, |
મહાત્માની છાયામાં [મ.] ૧૯૬૯ | ||
પંડ્યા કાન્તિલાલ છગનલાલ | ૨૪-૮-૧૮૮૬, | ૧૪-૧૦-૧૯૫૮, |
શ્રીયુત ગોવર્ધનરામ ૧૯૧૦ | ||
કંથારિયા મહાદેવપ્રસાદ ભોગીલાલ | ૨૭-૯-૧૮૮૬, | - |
મારો અમેરિકાનો પ્રવાસ ૧૯૨૩ | ||
જાગીરદાર છોટાલાલ ડાહ્યાભાઈ | ૧૮૮૬, | ૧૯૩૪, |
ગુજરાતી ડિડૂ જ્ઞાતિનો ઇતિહાસ ૧૯૨૭ | ||
પટેલ જીવણભાઈ દુર્લભભાઈ | ૧૮૮૬ | - |
ચોરાનું ચેટક ૧૯૨૮ | ||
પટેલ રાવજીભાઈ મણિભાઈ | ૧૮૮૬, | ૨૦-૧-૧૯૬૨, |
ગાંધીજીની સાધના ૧૯૩૯ | ||
બક્ષી હિમંતલાલ કલ્યાણરાય | ૧૮૮૬, | ૧૯૬૬, |
રા.સા. કલ્યાણરાય જે. બક્ષીનું જીવનવૃત્તાંત ૧૯૪૭ | ||
મહેતા વલ્લભજી ભાણજી | ૧૮૮૬, | - |
વલ્લભકાવ્ય ૧૯૦૬ | ||
વૈદ્ય નાનાલાલ દેવશંકર | ૧૮૮૬, | ૧૮-૬-૧૯૫૩, |
કર્મસિંહજી સ્વામી ૧૯૦૫ આસપાસ | ||
રાવળ શંકરપ્રસાદ છગનલાલ | ૨૬-૧-૧૮૮૭, | ૨૪-૪-૧૯૫૭, |
દયારામનું જીવનચરિત્ર ૧૯૧૯ | ||
વ્યાસ ભોળાશંકર પ્રેમજી | ૨૫-૨-૧૮૮૭, | - |
શ્રી પ્રભુચરણે ૧૯૨૬ | ||
દ્વિવેદી મણિલાલ જગજીવનભાઈ | ૧૮-૩-૧૮૮૭, | - |
પૂર્વ આફ્રિકાનો પ્રવાસ ૧૯૨૩ | ||
પાઠક રામનારાયણ વિશ્વનાથ ‘દ્વિરેફ’ | ૮-૪-૧૮૮૭, | ૨૧-૮-૧૯૫૫, |
ગોવિંદગમન [સંપા.] ૧૯૨૩ | ||
શાહ ચુનીલાલ વર્ધમાન | ૨-૫-૧૮૮૭, | ૧૨-૫-૧૯૬૬, |
ચાંપરાજ હાંડો ૧૯૦૬ | ||
જોશી રવિશંકર મહાશંકર/પ્રતાપ ભટ્ટ | ૧-૯-૧૮૮૭, | ૧૯૭૩, |
અનુભવબિંદુ ૧૯૪૬ | ||
તેલીવાળા મૂલચંદ્ર તુલસીદાસ | ૨૩-૯-૧૮૮૭, | ૨૬-૬-૧૯૨૭, |
ભક્તકવિ દયારામનું આંતરજીવન ૧૯૩૧ | ||
ભરુચા હાસિમબિન યુસુફ ‘ઝાર રાંદેરી’ | ૧-૧૧-૧૮૮૭, | - |
શાયરી ૧૯૩૬ | ||
ત્રિપાઠી ચીમનલાલ દામોદરદાસ ‘કુંજ’ | ૨૯-૧૧-૧૮૮૭, | ૨૬-૫-૧૯૬૨, |
હૃદયકુંજ ૧૯૧૧ | ||
મુનશી કનૈયાલાલ માણેકલાલ | ૩૦-૧૨-૧૮૮૭, | ૮-૨-૧૯૭૧, |
વેરની વસૂલાત ૧૯૧૩ | ||
દવે હિમંતલાલ રામચંદ્ર ‘સ્વામી આનંદ’ | ૧૮૮૭, | ૨૫-૧-૧૯૭૬, |
ઈશુનું બલિદાન ૧૯૨૨ | ||
ઈરાની સોહરાબ શહેરયાર | ૧૮૮૭, | ૧૯૨૩, |
દુન્યાઈ ચક્કર યાને ચડતીપડતી ૧૯૦૪ | ||
પાદરાકર મણિલાલ મોહનલાલ | ૧૮૮૭, | - |
નવજીવન ૧૯૧૭ | ||
પરીખ ભીમજી હરજીવન | ૧૮-૧-૧૮૮૮, | ૧૯૬૧, |
મોટીબહેન અથવા માયાળુ માધવી ૧૯૧૦ આસપાસ | ||
મુનિ જિનવિજયજી | ૨૭-૧-૧૮૮૮, | ૩-૬-૧૯૭૬, |
પ્રાચીન જૈન લેખસંગ્રહ ૧૯૧૮ | ||
વિભાકર નૃસિંહદાસ ભગવાનદાસ | ૨૫-૨-૧૮૮૮, | ૨૮-૫-૧૯૨૫, |
સુધાચંદ્ર ૧૯૧૬ | ||
વ્યાસ ત્રિભુવન ગૌરીશંકર | ૨૨-૫-૧૮૮૮, | ૪-૭-૧૯૭૫, |
નવાં ગીતો ૧૯૨૫ | ||
પટેલ ભાઈલાલભાઈ દ્યાભાઈ | ૭-૬-૧૮૮૮, | ૩૧-૩-૧૯૭૦ |
સક્કરબરાજમાં મારાં આઠ વર્ષ ૧૯૫૪ | ||
પાઠક પ્રાણજીવન વિશ્વનાથ ‘આરણ્યક’ | ૨૧-૮-૧૮૮૮, | ૨૭-૧૦-૧૯૭૫, |
અનંતા ૧૯૨૧ | ||
દિવેટિયા નલિનકાન્ત નરસિંહરાવ | ૨૫-૮-૧૮૮૮, | ૨-૩-૧૯૧૫, |
નૂરજહાં ૧૯૧૫ | ||
દવે જુગતરામ ચીમનલાલ | ૧-૯-૧૮૮૮, | ૧૪-૩-૧૯૮૫, |
ચાલણગાડી ૧૯૨૩ | ||
પટ્ટણી વિજયશંકર કાનજી | ૨૫-૯-૧૮૮૮, | ૧૭-૧-૧૯૫૭, |
હિંદની કેળવણી ૧૯૧૩ | ||
શેઠ કેશવલાલ હરગોવિંદદાસ | ૨૦-૧૧-૧૮૮૮, | ૧-૧૧-૧૯૪૭, |
લગ્નગીત ૧૯૧૬ | ||
દેસાઈ કેશવપ્રસાદ છોટાલાલ | ૨૦-૧૧-૧૮૮૮, | - |
મારી વીસ વાતો ૧૯૧૯ | ||
માવળંકર ગણેશ વાસુદેવ/દાદાસાહેબ માવળંકર | ૨૭-૧૧-૧૮૮૮, | ૨૭-૨-૧૯૫૬, |
માનવતાનાં ઝરણાં ૧૯૫૨ | ||
મહેતા નાનજી કાલિદાસ | ૧૮૮૮, | ૨૫-૮-૧૯૬૯, |
મારી અનુભવકથા ૧૯૫૫ | ||
વોરા નાનાલાલ વૈકુંઠરાય | ૧૮૮૮, | ૧૯૭૦, |
કચ્છી કાફીઓ ૧૯૧૦ આસપાસ | ||
શાહ પોપટલાલ પૂંજાભાઈ | ૧૮૮૮, | - |
રાસબત્રીસી ૧૯૨૨ | ||
ભોજક જયશંકર ભૂધરદાસ ‘સુંદરી’ | ૩૦-૧-૧૮૮૯, | ૨૨-૧-૧૯૭૫, |
થોડાં આંસુ થોડાં ફૂલ [મ.] ૧૯૭૬ | ||
પટેલ વામનરાવ પ્રાણગોવિંદ | ૫-૪-૧૮૮૯, | ૨૬-૮-૧૯૮૨, |
શ્રી સાંઈબાવા ૧૯૪૧ | ||
પટેલ ચંદુલાલ બહેચરલાલ | ૫-૮-૧૮૮૯, | ૨૮-૧૧-૧૯૬૪, |
ભગવદ્ ગોમંડળ કોશ ૧૯૫૪ | ||
ભટ્ટ ધીરજલાલ અમૃતલાલ | ૧૪-૮-૧૮૮૯, | - |
રાજપૂતોનો રણયજ્ઞ ૧૯૧૮ | ||
દોશી/પંડિત બેચરદાસ જીવરાજ | ૨-૧૧-૧૮૮૯, | ૧૧-૧૦-૧૯૮૩, |
પ્રાકૃત વ્યાકરણ ૧૯૨૫ | ||
જોશી મયારામ પ્રાણજીવન | ૧૮૮૯, | ૧૬-૯-૧૯૬૪, |
કલિયુગના રાક્ષસો ૧૯૨૦ | ||
ત્રિવેદી મણિલાલ ત્રિભુવન ‘પાગલ’ | ૧૮૮૯, | ૧૪-૧-૧૯૬૬, |
રાક્કમાંડલિક [૪થી આ.] ૧૯૧૯ | ||
દલાલ ચંદુલાલ ભગુભાઈ ‘ભદ્ર’ | ૧૮૮૯, | ૧૯૮૦, |
માશીભાણેજ ૧૯૪૨ | ||
એન્જિનિયર ગોરધનદાસ ડાહ્યાભાઈ | ૨૯-૧-૧૮૯૦, | - |
શ્રીરામચરિતામૃત ૧૯૧૭ | ||
શાહ કપૂરચંદ ભીખાભાઈ | ૫-૨-૧૮૯૦, | - |
કપૂરકાવ્યમાળા યાને કપૂર ઉરની ઊર્મિઓ ૧૯૨૦ આસપાસ | ||
દવે મંજુલાલ જમનારામ | ૧૩-૬-૧૮૯૦, | ૧-૧૨-૧૯૬૪, |
ડાકઘર ૧૯૧૫ | ||
મોદી રામલાલ ચુનીલાલ | ૨૭-૭-૧૮૯૦, | ૧૦-૪-૧૯૪૯, |
ભાલણ ૧૯૧૯ | ||
પટેલ ગોવિંદ હરિભાઈ | ૨૮-૮-૧૮૯૦, | ૧૯૫૬, |
સંવાદગુચ્છ ૧૯૨૧ | ||
ઓઝા ઉછરંગરાય કેશવરામ | ૫-૯-૧૮૯૦, | ૦૬-૦૮-૧૯૫૭, |
અજોજી ઠાકોર ૧૯૨૮ |