સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૯૬૧-૧૯૭૦
અટક, નામ | જન્મવર્ષ | –/અવસાનવર્ષ |
પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ | ||
દૂધાત કિરીટ કનુભાઈ | ૧-૧-૧૯૬૧, | - |
બાપાની પીંપર ૧૯૯૮ | ||
લીમ્બાચિયા ભાવના રાજેશકુમાર | ૧૩-૨-૧૯૬૧, | - |
બાણાવળી અર્જુન ૧૯૮૯ | ||
ઠક્કર જતીન રતીલાલ | ૧૪-૨-૧૯૬૧, | - |
પ્રયોગ સાથે પ્રીત ૧૯૯૨ | ||
ધોળકિયા ભૂપેન્દ્રકુમાર નરસિંહભાઈ | ૧૦-૩-૧૯૬૧, | - |
સુગમ જ્યોતિષ ૧૯૮૩ | ||
દેસાઈ કંદર્પ રતિલાલ | ૧૮-૫-૧૯૬૧, | - |
કાંઠાનું જળ ૧૯૯૯ | ||
લુણત હસન અહમદ ‘વિતાન’ | ૨૬-૫-૧૯૬૧, | - |
હું અધરણિયાત છું ૧૯૯૫ | ||
પરમાર ચંદ્રવદન નારાયણભાઈ | ૧-૬-૧૯૬૧, | - |
કાચી માટીની માયા ૧૯૯૪ | ||
માધડ રાઘવજી દાનાભાઈ | ૧-૬-૧૯૬૧, | - |
અતીત વન ૧૯૯૩ | ||
શુકલ ઊર્મિલાબહેન હરસુખરાય | ૨-૬-૧૯૬૧, | - |
નીરજા [અનુ.] ૧૯૮૨ | ||
ત્રિવેદી હર્ષવદન ભાનુપ્રસાદ | ૧૭-૬-૧૯૬૧, | - |
ભાષા વિમર્શ લેખ સંચય ૨૦૧૧ | ||
દવે રાજેન્દ્ર રસિકલાલ | ૨૨-૭-૧૯૬૧, | - |
બાંગ્લાદેશ ૧૯૯૩ | ||
દેસાઈ નલિની હર્ષદરાય | ૨૪-૭-૧૯૬૧, | - |
વિશ્વકોશનું વિશ્વ ૨૦૦૧ | ||
શાહ અતુલકુમાર દલપતરામ | ૧૦-૮-૧૯૬૧, | - |
સુણજો રે ભાઈ સાદ ૧૯૯૦ | ||
જોષી પારુલ અનિલકુમાર | ૧૬-૮-૧૯૬૧, | - |
આચાર્ય ચરક ૧૯૯૯ | ||
મેઘનાથી તનસુખગિરિ જીવણગિરિ | ૧૭-૮-૧૯૬૧, | - |
જોગી ચલતા ભલા ૧૯૯૦ | ||
જાની નૂતન મનોજ | ૨૧-૮-૧૯૬૧, | - |
વિશ્વકવિતા: કવિતા અને તુલના ૨૦૦૫ | ||
વાઘેલા હસમુખ સીમોમભાઈ | ૭-૯-૧૯૬૧, | - |
ઝાળ ૨૦૦૨ | ||
અંધારિયા કિશોર | ૨૮-૧૦-૧૯૬૧, | - |
હિમડંખ ૧૯૯૬ | ||
કાદરી મોહંમદ શકીલ અબ્દલુઅઝીઝ ‘શકીલ કાદરી’ | ૧૫-૧૧-૧૯૬૧, | - |
સ્વરૂપ વિચાર ૧૯૯૩ | ||
રાઠોડ/દેસાઈ પારુલ કંદર્પ | ૧૧-૧૨-૧૯૬૧, | - |
મધુરાયની વાર્તાકલા ૧૯૮૭ | ||
ધોળકિયા દર્શના ચમનલાલ | ૧૧-૧-૧૯૬૨, | - |
નરસિંહચરિત્ર વિમર્શ ૧૯૯૨ | ||
પટેલ અનિલકુમાર કુબેરભાઈ | ૨૦-૧-૧૯૬૨, | - |
લોકભોગ્ય વિજ્ઞાન નાટકો ૨૦૦૧ | ||
દેવમણિ રમેશકુમાર દેવજીભાઈ | ૨૯-૦૧-૧૯૬૨, | - |
આપો સંબંધને નામ ૧૯૯૪ | ||
ભટ્ટ લતા હર્ષદકુમાર | ૧૦-૩-૧૯૬૨, | - |
અનુભૂતિ ૨૦૦૩ | ||
આહુજા મનોહરલાલ પરમાણંદદાસ | ૧૬-૪-૧૯૬૨, | - |
ઘર ગ્રહણ ૧૯૮૨ | ||
[મુનિ] મહાબોધિ વિજયજી | ૧૬-૪-૧૯૬૨, | - |
એક વચનથી અજવાલું ૧૯૯૪ | ||
જગતાપ દીપકકુમાર શાન્તારામભાઈ | ૧૧-૫-૧૯૬૨, | - |
અસ્તિત્વ ૧૯૮૩ | ||
વ્યાસ ચેતનાબહેન ચંદ્રકંાંતભાઈ | ૨૮-૫-૧૯૬૨, | - |
સ્વાતિબિંદુ ૨૦૦૦ | ||
શાહ અરવિંદ મફતલાલ | ૩૧-૫-૧૯૬૨, | - |
અનુભૂતિ ૨૦૦૭ | ||
આલ દૂદાભાઈ વણાભાઈ ‘દાદુ રબારી’ | ૧-૬-૧૯૬૨, | - |
સાચો દાનવીર ૧૯૯૫ | ||
ટાંક હરેશ ‘હની’ | ૩-૭-૧૯૬૨, | - |
પંકજની પાંદડી ૨૦૦૧ | ||
વીજળીવાળા શરીફા કાસમભાઈ | ૪-૮-૧૯૬૨, | - |
બાની વાતું ૧૯૯૯ | ||
પટેલ દક્ષાબહેન પ્રહ્લાદભાઈ | ૧૫-૯-૧૯૬૨, | - |
ઝરમર ઝરમર ૨૦૦૦ | ||
રાવલ યશોધર હરિપ્રસાદ | ૫-૧૦-૧૯૬૨, | - |
લલિત નિબંધોમાં પ્રકૃતિ નિરૂપણ ૨૦૦૫ | ||
આહુજા ચંદ્રકાન્ત દલપતરાય | ૨-૧-૧૯૬૩, | - |
મારી પસંદગીની સિંધી વાર્તાઓ ૧૯૮૩ | ||
શાહ દીપ્તિ ચંદ્રકાન્તભાઈ | ૩-૧-૧૯૬૩, | - |
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી સાહિત્ય સૂચિ ૧૯૯૯ | ||
ભટ્ટ વંદના ઈન્દુભાઈ | ૭-૧-૧૯૬૩, | - |
ઝંખના પરોઢની ૨૦૦૭ | ||
મેર હીરાભાઈ કાનજીભાઈ | ૨૪-૨-૧૯૬૩, | - |
પવન પર્વ ૧૯૯૪ | ||
ત્રિવેદી પંકજકુમાર અમૃતલાલ | ૧૧-૩-૧૯૬૩, | - |
સંપ્રાપ્ત કથા ૧૯૯૨ | ||
જોશી હિમાંશુ પ્રેમ | ૩-૪-૧૯૬૩, | - |
આકાશ ગંગાને તીરે ૨૦૦૭ | ||
મોલિયા મનસુખ કાનજીભાઈ | ૩-૪-૧૯૬૩, | - |
છંદોવિમર્શ ૨૦૦૪ | ||
જોશી મનોજ હરિલાલ | ૬-૪-૧૯૬૩, | - |
એકાએક ૧૯૯૫ આસપાસ | ||
નાગર મુકુન્દચંદ્ર દયારામ | ૧૪-૪-૧૯૬૩, | - |
ગુજરાતની પીર પરંપરા ૨૦૦૫ | ||
દેસાઈ જયંત હસમુખભાઈ | ૧૮-૪-૧૯૬૩, | - |
શબદ્ ૨૦૦૪ | ||
બાપોદરા ભીમાભાઈ લીલાભાઈ ‘ભરત’ | ૨૮-૪-૧૯૬૩, | - |
યાદ આવે તારું પડઘાઈ જવું ૧૯૯૦ | ||
બારોટ હસમુખભાઈ મંગળભાઈ | ૨૯-૪-૧૯૬૩, | - |
દરાર ૨૦૦૨ | ||
મહેતા રમેશચંદ્ર બાલાશંકર | ૯-૫-૧૯૬૩, | - |
હુતશેષ ૨૦૦૩ | ||
પંડ્યા સંજય વિઠ્ઠલભાઈ | ૧૩-૬-૧૯૬૩, | - |
તાજી હવાનો કેફ ૨૦૦૩ | ||
દાફડા હરજીવન મેઘજીભાઈ | ૨૦-૬-૧૯૬૩, | - |
એકરૂપ ૨૦૦૪ | ||
ચૌહાણ હર્ષકાન્ત ડાહ્યાભાઈ | ૨૪-૬-૧૯૬૩, | - |
મારી કાવ્યાનુભૂતિ ૨૦૦૫ | ||
પંડ્યા હાસ્યદા ભાલચન્દ્ર | ૨૧-૭-૧૯૬૩, | - |
શ્વેત પંખીનું સામ્રાજ્ય ૧૯૮૫ | ||
ઠાકોર કેયૂર રવીન્દ્ર | ૧૫-૮-૧૯૬૩, | - |
પ્રયાસ ૧૯૯૨ | ||
રાવળ નટવરલાલ બાબુલાલ | ૧-૯-૧૯૬૩, | - |
ગીતગુર્જરી ૨૦૦૩ | ||
દવે કૃષ્ણકાંત હિંમતલાલ ‘કૃષ્ણ દવે’ | ૪-૯-૧૯૬૩, | - |
વાંસલડી ડૉટ કૉમ ૨૦૦૫ | ||
રાવલ મયૂર મોહનલાલ | ૮-૯-૧૯૬૩, | - |
થોડુંક નાટ્ય વિશે ૧૯૯૧ | ||
ભટ્ટ ધર્મેશ પ્રફુલ્લચંદ્ર | ૨૬-૯-૧૯૬૩, | - |
ઈષા ૧૯૮૯ | ||
દવે મીતા અર્જુનકુમાર | ૩૦-૧૦-૧૯૬૩, | - |
અર્થ ૨૦૦૩ | ||
ભટ્ટ પીયૂષ પ્રદ્યુમ્નરાય | ૧૨-૧૧-૧૯૬૩, | - |
છબ છબિયાં ૧૯૯૬ | ||
ભટ્ટ કનૈયાલાલ નાગરદાસ ‘ચિંતક’ | ૧૬-૧-૧૯૬૪, | - |
શબ્દાક્ષત ૧૯૮૯ | ||
આણેરાવ શ્રુતિ જગદીશ | ૩-૪-૧૯૬૪, | - |
તપસ્વિની રાજરાણી ૧૯૯૫ | ||
રાવલ અનિલકુમાર જયંતીલાલ ‘નિર્મલ’ | ૧૪-૪-૧૯૬૪, | - |
વિનોબાભાવે ૨૦૦૦ આસપાસ | ||
ચૌધરી અમૃત રેવનદાસ | ૧૫-૫-૧૯૬૪, | - |
દિવાસ્વપ્ન ૨૦૦૭ | ||
ભટ્ટ સંધ્યા નારાયણપ્રસાદ | ૩૦-૬-૧૯૬૪, | - |
સ્પર્શ આકાશનો ૨૦૦૬ | ||
વ્યાસ ગુણવંતરાય રમણીકલાલ | ૨-૭-૧૯૬૪, | - |
ગુજરાતી નવલકથાના મહાનાયક શ્રીકૃષ્ણ ૨૦૦૬
– દેવપુરકર સુલભા રામચંદ્ર ૧૮-૭-૧૯૬૪, – મનુડીની હોડી અને બીજી વાતો ૧૯૯૯ સથવારા રજનીકાન્ત છનાલાલ ૧૪-૮-૧૯૬૪, – ઝળઝળિયું ૧૯૯૧ ગોહેલ કમલેશ પરસોત્તમભાઈ ૩૧-૮-૧૯૬૪, – છલોછલ ૧૯૯૫ મોદી/જોશી હેતલ નિલેશ ૨૮-૧૦-૧૯૬૪, – ફૂલડાં ૧૯૭૮ મહેતા ભરતકુમાર ભાનુપ્રસાદ ૮-૧૧-૧૯૬૪, – જયંત ગાડીતનું કથા સાહિત્ય ૧૯૯૨ ચૌધરી સુનીતા સંજય ૧૨-૧૨-૧૯૬૪, – તારા ઉજાસમાં ૧૯૮૯ મહેશ્વરી માવજી દાદુભાઈ ૩૦-૧૨-૧૯૬૪, – અદૃશ્ય દીવાલો ૨૦૦૦ ઓઝા દુર્ગેશ ભાસ્કરરાય ૬-૩-૧૯૬૫, – અક્ષત ૨૦૦૩ ક્રિસ્ટી શૈલેષકુમાર ૧૩-૩-૧૯૬૫, – નવી કેડી ૨૦૦૧ ઠાકર દક્ષેશકુમાર રસિકલાલ ૧-૪-૧૯૬૫, – તડપ ૧૯૮૬ કોઠારી બીરેન અનિલકુમાર ૬-૪-૧૯૬૫, – સૌના ભાઈ, રતિભાઈ ૨૦૦૪ રાઠોડ બાબુલાલ ખીમજીભાઈ ૬-૪-૧૯૬૫, – અહીંથી ત્યાં સુધી ૨૦૦૬ મકવાણા કિશોર કરશનભાઈ ૧-૫-૧૯૬૫, – મળવા જેવા માણસ ૨૦૦૨ પટેલ મધુબહેન સોમાભાઈ ૯-૫-૧૯૬૫, – ઢોડિયા જાતિના રીતરિવાજો અને ગીતો ૧૯૮૨ વ્યાસ મધુસૂદન મનુકુમાર ૧૦-૫-૧૯૬૫, – વિતાનમ્ ૨૦૦૪ પંડ્યા રાજેશ અનંતરાય ૧૫-૫-૧૯૬૫, – પૃથ્વીને આ છેડે ૨૦૦૧ સોલંકી રામજીભાઈ ખીમજીભાઈ ‘ઉત્સુક’૧-૬-૧૯૬૫, – સંત આઈ ભોળીમા ૨૦૦૨ રામેદપુત્રા હસમુખ રામદાસ ૧-૬-૧૯૬૫, – કમળનું મૂલ્ય ૨૦૦૫ ભાવે સંજય શ્રીપાદ ૭-૬-૧૯૬૫, – સંસ્કૃતિ ચિંતન ગ્રંથ ૨૦૦૦ મલેક મોહંમદસિદ્દીક મોહંમદજમીલ ‘સિદ્દીક ભરૂચી’૨૬-૬-૧૯૬૫, – યાદોના પડછાયા ૧૯૯૭ ઐયર યુવા રામદાસ ૩૦-૮-૧૯૬૫, – એક અસાધારણ ઘટના ૧૯૯૧ મહેતા રીના ચિંતનભાઈ ૨૭-૯-૧૯૬૫, – અંધકારની નદી ૨૦૦૭ રાવલ નરેન્દ્રકુમાર ભાનશંકર ૨૯-૯-૧૯૬૫, – ફોરમ ૧૯૯૧ જોશી મુકેશ દુર્ગેશભાઈ ૨૦-૧૦-૧૯૬૫, – કાગળને પ્રથમ તિલક ૧૯૯૯ અધ્વર્યુ નંદિતા વિનોદભાઈ ‘નંદિતા ઠાકોર’૨૮-૧૦-૧૯૬૫, – નીલાંબરી ૧૯૯૨ મન્સૂરી નાઝીર ૧-૧૧-૧૯૬૫, – ઢાલ-કાચબો ૨૦૦૨ કોઠારી લિપિ નિખિલ ૧૮-૧૧-૧૯૬૫, – ઘેલી કુસુમ ૧૯૮૭ પંડ્યા કૌશિકરાય જશવંતરાય ૨-૨-૧૯૬૬, – પરપોટા ૧૯૯૯ પવાર પુંડલિકભાઈ ચેંદર્યાભાઈ ૧૦-૫-૧૯૬૬, – વેવિશાળ ૨૦૦૪ જાની વિભાવરી ગુલાબરાય ૨૨-૬-૧૯૬૬, – સંબંધ નામનું એક ફૂલ ૧૯૯૯ વૈદ્ય સંજય મૂળરાજ ૬-૭-૧૯૬૬, – બાપુ ૨૦૦૫ મણિયાર રઈશ એ. ૧૯-૮-૧૯૬૬, – કાફિયાનગર ૧૯૮૯ ઓઝા વૈદ્ય કાજલ ૨૯-૧૦-૧૯૬૬, – છલ ૨૦૦૫ વ્યાસ કિશોર હર્ષદરાય ૩-૧૧-૧૯૬૬, – ગુજરાતી સાહિત્યિક સામયિકો ૧૯૯૯ પટેલ ઉત્પલ રામચંદ્ર ૧૮-૨-૧૯૬૭, – દિગીશ મહેતાની શબ્દસૃષ્ટિ ૨૦૦૭ [મુનિ] હર્ષશીલ વિજયજી ૨૧-૩-૧૯૬૭, – એક મજેની વાર્તા ૧૯૯૧ બારાડી મન્વીતા હસમુખભાઈ ૨૫-૩-૧૯૬૭, – ઘર કુટુંબ અને ડિઝાઈન ૧૯૯૪ રાવલ અજય મહેશભાઈ ૧૩-૪-૧૯૬૭, – નવલકથામાં સમય સંદર્ભ અને સમય સંકલનના ૨૦૦૩ પટેલ ભાગ્યેન્દ્ર બહાદુરભાઈ ૧-૫-૧૯૬૭, – બાળસાહિત્યનો સંપુટ [અનુ.] ૨૦૦૩ ચૌધરી માનસિંહભાઈ કમચીભાઈ ૧-૬-૧૯૬૭, – થોડો વગડાનો શ્વાસ ૨૦૦૩ વેગડા ભીખુભાઈ મૂળજીભાઈ ૧-૬-૧૯૬૭, – ગુજરાતી દલિત સાહિત્ય ૨૦૦૧ શાહ દર્શના નવીનચંદ્ર ૨-૬-૧૯૬૭, – કીડીપાર્ટીમાં રમાડવાની રમતો ૧૯૯૪ પુરોહિત ધીમંત ગજેન્દ્રભાઈ ૨૩-૬-૧૯૬૭, – લીલપ ૧૯૯૨ ભટ્ટ હેમાંગિની કાર્તિકેય ૮-૭-૧૯૬૭, – તાત્યા ટોપે ૨૦૦૫ કક્કડ અરુણકુમાર જયંતિલાલ ૨૯-૭-૧૯૬૭, – ફૂલોનો કવિ: પ્રિયકાન્ત મણિયાર ૧૯૯૫ ભટ્ટ રૂપા કનૈયાલાલ ૨૨-૮-૧૯૬૭, – ચાલ નખને અણી કાઢીએ ૧૯૯૩ પંડ્યા ઉર્વશી મનુભાઈ ૨૭-૮-૧૯૬૭, – સંત અને બીજી વાર્તાઓ ૨૦૦૧ રાવલ ઘનશ્યામ જશુભાઈ ૩૧-૮-૧૯૬૭, – લક્ષ્મણ રેખા ૨૦૦૪ દોશી ટીના ૮-૯-૧૯૬૭, – પગ વિનાનાં પગલાં ૧૯૯૬ જોષી મિલિન્દ જયસુખભાઈ ૨-૧૦-૧૯૬૭, – સંવેદનાની ક્ષણો ૨૦૦૬ પરમાર મહેન્દ્રસિંહ તખ્તસિંહ ૨-૧૦-૧૯૬૭, – પ્રથમ ૨૦૧૦ ત્રિવેદી જગદીશ લાભશંકર ૧૨-૧૦-૧૯૬૭, – માણસ કંપ ૧૯૯૨ દવે/ભટ્ટ નીપા નિરંજન ૧૭-૧-૧૯૬૮, – ગંગા સતીનાં ભજનો ૧૯૯૧ ચૌધરી પ્રભુભાઈ રૂપજીભાઈ ૧-૩-૧૯૬૮, – કોંકણી લોકકથાઓ - એક અભ્યાસ ૨૦૦૬ શાહ ફારૂક રઝાકભાઈ ૨૪-૫-૧૯૬૮, – નકશાની એક રેખા ૧૯૮૯ વાઘેલા રાજેન્દ્રસિંહ દશરથસિંહ ૧-૬-૧૯૬૮, – વર્ગ સાથે વાત ૨૦૦૪ બાપોદરા મંજુલાબેન હાદાભાઈ ૪-૬-૧૯૬૮, – જીવનપથ ૨૦૦૧ ભટ્ટ કાર્તિકેય શિવપ્રસાદ ૨૪-૭-૧૯૬૮, – ગધેડું અને બીજા ૧૯૯૩ આનંદપરા હિતેન મનહરલાલ ૨૭-૭-૧૯૬૮, – એક પીંછું હવામાં તરે છે ૨૦૦૮ પટેલ બિપિનકુમાર ડાહ્યાભાઈ ૩૦-૭-૧૯૬૮, – વિદ્યામધુ ૨૦૦૫ આસપાસ દેસાઈ દિનેશ રજનીકાન્ત ‘જાન’ ૧૨-૮-૧૯૬૮, – સ્નેહના નામે ૧૯૮૮ મહેતા રાજેન્દ્ર ૧૮-૯-૧૯૬૮ – માનસમંચ ૨૦૦૧ દેવકર સંતોષ ગોવિંદભાઈ ૩-૧૨-૧૯૬૮, – વિચાર વલોણું ૨૦૦૪ દીક્ષિત કૌશિકકુમાર રમેશચંદ્ર ૮-૧૨-૧૯૬૮, – સફળ ગાયક કેવી રીતે બનશો? ૧૯૯૯ ખાચર પ્રદ્યુમ્નકુમાર ભગુભાઈ ‘બાપુ’ ૬-૨-૧૯૬૯, – કાઠી ઇતિહાસ અને સંસ્કૃતિ ૧૯૯૭ પારેખ યોગેન્દ્ર જમનાદાસ ૧૧-૨-૧૯૬૯, – આચાર્ય મહાપ્રજ્ઞ ૨૦૦૨ ચોવટિયા હર્ષા એમ. ૨૯-૩-૧૯૬૯, – ગાંધીયુગની કવિતામાં દીન-પીડિત દર્શન ૨૦૦૭ પંડ્યા/શાહ પિંકી યજ્ઞેશ ૨૮-૫-૧૯૬૯, – કોશ રચના અને જોડણી ૧૯૯૯ ચંદ્રવાડિયા જેઠાલાલ મુળજીભાઈ ૧૦-૬-૧૯૬૯, – કવિતાની કેડીએ ૨૦૦૯ મહેતા હસિત હરિવિલાસ ૧૬-૭-૧૯૬૯, – લોકસેવક ઈન્દુચાચા ૧૯૯૨ નાયક વિહંગ એ. ૨-૯-૧૯૬૯, – સીટી ટાઈમ્સ ૧૯૯૩ વૈદ્ય કિંજલ રમેશચંદ્ર ૩૧-૧૦-૧૯૬૯, – પલાશી પડઘા ૨૦૦૬ વ્યાસ અમિતકુમાર અનંતરાય ૨૨-૧૧-૧૯૬૯, – નાજુક ક્ષણો ૨૦૦૧ દોશી અભય ઈન્દ્રચન્દ્ર ૬-૩-૧૯૭૦, – ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય ૨૦૦૬ ઉમરેઠિયા જયંત કલ્યાણજી ૯-૩-૧૯૭૦, – સ્વાધ્યાય સૂચિ ૨૦૦૭ મહુવાકર હરીશ ૨૪-૫-૧૯૭૦, – પ્રતિ ૨૦૦૦ ગોસાઈ વિનયગિરિ રમેશગિરિ ૨૧-૯-૧૯૭૦, – સહજના કિનારે ૨૦૦૩ સોની કલ્પેશ ડાહ્યાલાલ ૨૪-૯-૧૯૭૦, – સંસ્કૃતિ દર્પણ ૨૦૦૩ |