સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૯૭૧-૧૯૮૦
અટક, નામ | જન્મવર્ષ | –/અવસાનવર્ષ |
પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ | ||
પાઠક શૈલેષ રમણલાલ ‘સાગર’ | ૨૯-૧-૧૯૭૧, | - |
નીલંકઠને ચડ્યું ઝેર ૧૯૯૩ | ||
કોઠારી ઉર્વીશ અનિલકુમાર | ૪-૨-૧૯૭૧, | - |
નોખા ચીલે નવસર્જન ૨૦૦૨ | ||
જોશી મનીષા | ૬-૪-૧૯૭૧, | - |
કંદરા ૧૯૯૬ | ||
ત્રિવેદી રૂપા કાલિદાસ | ૧૪-૪-૧૯૭૧, | - |
મારું જીવન સુગંધી બને ૧૯૯૫ | ||
મકવાણા રાજેશકુમાર જેઠાલાલ | ૬-૬-૧૯૭૧, | - |
વિમર્શપથ ૨૦૦૪ | ||
પુરોહિત આશા વ્રજલાલ | ૧૫-૭-૧૯૭૧, | - |
હું ચાતક તું શ્રાવણ ૨૦૦૩ | ||
ચૌહાણ પ્રકાશ નરસિંહભાઈ ‘જલાલ મસ્તાન જલાલ’ | ૨૮-૭-૧૯૭૧, | - |
ખેરિયત ૨૦૦૩ | ||
ઓઝા અજયકુમાર જગદીશરાય | ૧૨-૮-૧૯૭૧, | - |
છીપ ૨૦૦૨ | ||
કાનાણી રાજેશ જીવરાજભાઈ | ૨૬-૮-૧૯૭૧, | - |
જનની-જગ જનની ૨૦૦૪ | ||
સંઘવી નીતા કિશોરચંદ્ર | ૨૮-૮-૧૯૭૧, | - |
મનના મંદિરમાં ૧૯૯૪ | ||
કાનાણી દિનેશ ગોવિંદભાઈ | ૬-૯-૧૯૭૧, | - |
શ્રી ગઝલ ૨૦૦૫ | ||
પાત્રાવાલા મોના નાઝીર | ૨૯-૧-૧૯૭૨, | - |
રાની બિલાડો ૨૦૦૨ | ||
માસ્તર સુદર્શનકુમાર કનૈયાલાલ | ૧૧-૪-૧૯૭૨, | - |
વિજ્ઞાન ક્ષિતિજ ૨૦૦૧ | ||
પટેલ દીપકભાઈ પ્રભુજીભાઈ | ૧-૬-૧૯૭૨, | - |
અર્જિત ૨૦૦૬
– ત્રિવેદી નરેશભાઈ રેવાશંકર ૨૨-૬-૧૯૭૨, – પીલે ધરાઈને ૨૦૦૭ ત્રિવેદી રમેશ ઓખારામ ૨૨-૬-૧૯૭૨, – નાભિકમળ ૧૯૯૭ પટેલ કલ્પેશકુમાર પ્રભુદાસ ૨-૯-૧૯૭૨, – શ્રદ્ધાભંગ ૨૦૦૦ ભરડવા ગિરીશચંદ્ર લક્ષ્મણભાઈ ૨૩-૯-૧૯૭૨, – શિલ્પ ૧૯૯૩ શુકલ નરેશકુમાર રવિશંકર ૧૨-૧૦-૧૯૭૨, – પછાડ ૧૯૯૭ પટેલ જિતેન્દ્ર ભીખાલાલ ૧૦-૧૨-૧૯૭૨, – ઉન્મેષ ૨૦૦૦ પરમાર કેશવલાલ માવજીભાઈ ૧૯૭૨, – આક્રોશ ૧૯૯૦ રામોલિયા મનસુખભાઈ એન. ‘સાગર’ ૧-૨-૧૯૭૩, – ખોડલ ગીત ૧૯૯૮ પંડ્યા ભરતકુમાર છોટાલાલ ૧૨-૫-૧૯૭૩, – સંત સમાગમ કીજે ૨૦૦૧ સરવૈયા રેખાબા દિગ્વિજયસિંહ ૧૫-૫-૧૯૭૩, – રેત પર લખાયેલ અક્ષરો ૨૦૦૩ જોષી સૌમ્ય જયંતભાઈ ૩-૭-૧૯૭૩, – ગ્રીન રૂમમાં ૨૦૦૮ ગોકળગાંધી મકુલકુમાર ગુણવંતરાય ‘બર્ફીલ’ ૯-૨-૧૯૭૪, – બર્ફીલનાં હાયકુ ૧૯૯૦ આહીર નિસર્ગ જી. ૧૩-૩-૧૯૭૪, – કિશોરસિંહ સોલંકી: શબ્દ અને સર્જક ૧૯૯૯ ઠાકર કૃપા લાભશંકર ૨૦-૮-૧૯૭૪, – ગીત કવિ ભાનુપ્રસાદ પંડ્યા: એક અભ્યાસ ૨૦૦૮ આસપાસ? અધ્વર્યુ ઉર્વા રાજેન્દ્રભાઈ ૧૦-૯-૧૯૭૪, – ગોધરા નરસંહાર (સંપા.) ૨૦૦૨ ચૌહાણ કિરણકુમાર હીરાભાઈ ૭-૧૦-૧૯૭૪, – સ્મરણોત્સવ ૨૦૦૪ પંડ્યા હાર્દિકકુમાર દેવન્દ્રપ્રસાદ ‘હાર્દ’ ૭-૧૧-૧૯૭૪, – કારણ વિનાનું રણ ૨૦૦૭ સરવૈયા અજય ભીખાલાલ ૨૧-૧-૧૯૭૫, – બોર્હેસ અને હું ૨૦૦૮ જોશી પરીક્ષિત રૂદ્રદત ‘પી. શુકદેવ’ ૩૧-૧-૧૯૭૫, – ભિક્ષુ અખંડાનંદ ૨૦૦૧ અધ્વર્યુ નિનાદ ધીરજલાલ ૧-૪-૧૯૭૫, – શ્રી ગઝલ ૨૦૦૫ પટેલ જિજ્ઞાસા ભગવાનદાસ ૩૦-૫-૧૯૭૫, – ભીલ ભજન વારતા: સધણ રાજા (ચંદન મલિયાગિરી) ૨૦૦૪ પટેલ દિનેશભાઈ નગીનભાઈ ‘મધુકર’ ૧-૬-૧૯૭૫, – વીર નાયક ૧૯૯૮ ગોસ્વામી કિરીટકુમાર જશવંતગિરિ ‘કલાત્મક’૪-૮-૧૯૭૫, – બે હથેળી ૧૯૯૫ કલ્પિત/પરમાર પ્રિયંકા મધુકાન્ત ૬-૧૨-૧૯૭૫, – હાંસિયામાં હું ૨૦૦૦ પારેખ સંકેત રમેશચંદ્ર ૮-૪-૧૯૭૫, – ગુજરાતી હાસ્ય-કટાક્ષ પ્રધાન ૨૦૦૪ ભટ્ટ ભાવેશ દિલીપભાઈ ૧૨-૧-૧૯૭૫, – છે તે છે ૨૦૦૮ રોહડિયા તીર્થંકરદાન રતુદાન ૨૭-૪-૧૯૭૫, – કડવા પાટીદારનો ઈતિહાસ ૨૦૦૨ દાદાવાલા દર્શિની જયેશભાઈ ૨૪-૫-૧૯૭૬, – વિવેચન: નર્મદથી જયંત કોઠારી ૨૦૦૬ ગોસ્વામી હરદ્વાર ગિરિવરબાપુ ૧૮-૭-૧૯૭૬, – હવાને કિનારે ૨૦૦૬ જોશી કરુણાશંકર મણિશંકર ‘નાનુ જોશી’૧૦-૧૦-૧૯૭૬, – માકર્સનો દ્વન્દ્વાત્મક ભૌતિકવાદ ૧૯૭૫ જાની નવનીતચંદ્ર હરિપ્રસાદ ૨૧-૧૦-૧૯૭૬, – ગુજરાતી નવલિકા ચયન ૨૦૦૨ પારેખ ધ્વનિલ રવીન્દ્રભાઈ ૨૮-૧૦-૧૯૭૬, – સાક્ષીભાવ ૨૦૦૭ જોશી કાશ્યપી પરીક્ષિત ‘કાશ્યપી મહા’ ૧૨-૭-૧૯૭૭, – સોમનાથ તીર્થ ૨૦૦૧ બારોટ અશોકકુમાર કાંતિલાલ ‘આકાશ’ ૨૯-૯-૧૯૭૭, – મહેંદી છાયું આકાશ ૨૦૦૨ ઠાકોર ભરતસિંહ ૧-૧૨-૧૯૭૭, – ગુજરાતી અને હિંદીના પ્રથમ શબ્દકોશ: તુલના ૨૦૦૯ ચાવડા અશોક પીતામ્બરભાઈ ‘બેદિલ’ ૨૩-૮-૧૯૭૮, – પગલાં તળાવમાં ૨૦૦૩ પટેલ અયના ભીખાભાઈ ૨૩-૮-૧૯૭૮, – સરહદ ૨૦૦૬ ભાટિયા રાકેશભાઈ જયંતિભાઈ ૮-૧૦-૧૯૭૮, – ઘવાયેલાં પંખીડાં ૧૯૯૯ માલસતર કાંતિલાલ કરશનભાઈ ૨૨-૧૦-૧૯૭૮, – ભારતીય દલિત આંદોલન - એક સંક્ષિપ્ત ઇતિહાસ ૨૦૦૫ મહેતા રાજેશ હરિલાલ ‘રાજ’ ૧૭-૨-૧૯૭૯, – ધોળી કોયલ ૨૦૦૪ ત્રિવેદી પન્ના બિપિનચંદ્ર ૨૦-૭-૧૯૭૯, – આકાશની એક ચીસ ૨૦૦૨ પટેલ બાબુભાઈ બાધરસિંહ ‘બિલે’ ૧૫-૮-૧૯૭૯, – મા ભોમના કાજે ૨૦૦૫ મહેતા નીરજ દેવશીભાઈ ૬-૧૨-૧૯૮૦, – ઝરણાં... ગાતાં ઝરણાં ૨૦૦૭ |