સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૯૭૧-૧૯૮૦
અટક, નામ | જન્મવર્ષ | –/અવસાનવર્ષ |
પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ | ||
પાઠક શૈલેષ રમણલાલ ‘સાગર’ | ૨૯-૧-૧૯૭૧, | - |
નીલંકઠને ચડ્યું ઝેર ૧૯૯૩ | ||
કોઠારી ઉર્વીશ અનિલકુમાર | ૪-૨-૧૯૭૧, | - |
નોખા ચીલે નવસર્જન ૨૦૦૨ | ||
જોશી મનીષા | ૬-૪-૧૯૭૧, | - |
કંદરા ૧૯૯૬ | ||
ત્રિવેદી રૂપા કાલિદાસ | ૧૪-૪-૧૯૭૧, | - |
મારું જીવન સુગંધી બને ૧૯૯૫ | ||
મકવાણા રાજેશકુમાર જેઠાલાલ | ૬-૬-૧૯૭૧, | - |
વિમર્શપથ ૨૦૦૪ | ||
પુરોહિત આશા વ્રજલાલ | ૧૫-૭-૧૯૭૧, | - |
હું ચાતક તું શ્રાવણ ૨૦૦૩ | ||
ચૌહાણ પ્રકાશ નરસિંહભાઈ ‘જલાલ મસ્તાન જલાલ’ | ૨૮-૭-૧૯૭૧, | - |
ખેરિયત ૨૦૦૩ | ||
ઓઝા અજયકુમાર જગદીશરાય | ૧૨-૮-૧૯૭૧, | - |
છીપ ૨૦૦૨ | ||
કાનાણી રાજેશ જીવરાજભાઈ | ૨૬-૮-૧૯૭૧, | - |
જનની-જગ જનની ૨૦૦૪ | ||
સંઘવી નીતા કિશોરચંદ્ર | ૨૮-૮-૧૯૭૧, | - |
મનના મંદિરમાં ૧૯૯૪ | ||
કાનાણી દિનેશ ગોવિંદભાઈ | ૬-૯-૧૯૭૧, | - |
શ્રી ગઝલ ૨૦૦૫ | ||
પાત્રાવાલા મોના નાઝીર | ૨૯-૧-૧૯૭૨, | - |
રાની બિલાડો ૨૦૦૨ | ||
માસ્તર સુદર્શનકુમાર કનૈયાલાલ | ૧૧-૪-૧૯૭૨, | - |
વિજ્ઞાન ક્ષિતિજ ૨૦૦૧ | ||
પટેલ દીપકભાઈ પ્રભુજીભાઈ | ૧-૬-૧૯૭૨, | - |
અર્જિત ૨૦૦૬ | ||
ત્રિવેદી નરેશભાઈ રેવાશંકર | ૨૨-૬-૧૯૭૨, | - |
પીલે ધરાઈને ૨૦૦૭ | ||
ત્રિવેદી રમેશ ઓખારામ | ૨૨-૬-૧૯૭૨, | - |
નાભિકમળ ૧૯૯૭ | ||
પટેલ કલ્પેશકુમાર પ્રભુદાસ | ૨-૯-૧૯૭૨, | - |
શ્રદ્ધાભંગ ૨૦૦૦ | ||
ભરડવા ગિરીશચંદ્ર લક્ષ્મણભાઈ | ૨૩-૯-૧૯૭૨, | - |
શિલ્પ ૧૯૯૩ | ||
શુકલ નરેશકુમાર રવિશંકર | ૧૨-૧૦-૧૯૭૨, | - |
પછાડ ૧૯૯૭ | ||
પટેલ જિતેન્દ્ર ભીખાલાલ | ૧૦-૧૨-૧૯૭૨, | - |
ઉન્મેષ ૨૦૦૦ | ||
પરમાર કેશવલાલ માવજીભાઈ | ૧૯૭૨, | - |
આક્રોશ ૧૯૯૦ | ||
રામોલિયા મનસુખભાઈ એન. ‘સાગર’ | ૧-૨-૧૯૭૩, | - |
ખોડલ ગીત ૧૯૯૮ | ||
પંડ્યા ભરતકુમાર છોટાલાલ | ૧૨-૫-૧૯૭૩, | - |
સંત સમાગમ કીજે ૨૦૦૧ | ||
સરવૈયા રેખાબા દિગ્વિજયસિંહ | ૧૫-૫-૧૯૭૩, | - |
રેત પર લખાયેલ અક્ષરો ૨૦૦૩ | ||
જોષી સૌમ્ય જયંતભાઈ | ૩-૭-૧૯૭૩, | - |
ગ્રીન રૂમમાં ૨૦૦૮ | ||
ગોકળગાંધી મકુલકુમાર ગુણવંતરાય ‘બર્ફીલ’ | ૯-૨-૧૯૭૪, | - |
બર્ફીલનાં હાયકુ ૧૯૯૦ | ||
આહીર નિસર્ગ જી. | ૧૩-૩-૧૯૭૪, | - |
કિશોરસિંહ સોલંકી: શબ્દ અને સર્જક ૧૯૯૯ | ||
ઠાકર કૃપા લાભશંકર | ૨૦-૮-૧૯૭૪, | - |
ગીત કવિ ભાનુપ્રસાદ પંડ્યા: એક અભ્યાસ ૨૦૦૮ આસપાસ? | ||
અધ્વર્યુ ઉર્વા રાજેન્દ્રભાઈ | ૧૦-૯-૧૯૭૪, | - |
ગોધરા નરસંહાર (સંપા.) ૨૦૦૨ | ||
ચૌહાણ કિરણકુમાર હીરાભાઈ | ૭-૧૦-૧૯૭૪, | - |
સ્મરણોત્સવ ૨૦૦૪ | ||
પંડ્યા હાર્દિકકુમાર દેવન્દ્રપ્રસાદ ‘હાર્દ’ | ૭-૧૧-૧૯૭૪, | - |
કારણ વિનાનું રણ ૨૦૦૭ | ||
સરવૈયા અજય ભીખાલાલ | ૨૧-૧-૧૯૭૫, | - |
બોર્હેસ અને હું ૨૦૦૮ | ||
જોશી પરીક્ષિત રૂદ્રદત ‘પી. શુકદેવ’ | ૩૧-૧-૧૯૭૫, | - |
ભિક્ષુ અખંડાનંદ ૨૦૦૧ | ||
અધ્વર્યુ નિનાદ ધીરજલાલ | ૧-૪-૧૯૭૫, | - |
શ્રી ગઝલ ૨૦૦૫ | ||
પટેલ જિજ્ઞાસા ભગવાનદાસ | ૩૦-૫-૧૯૭૫, | - |
ભીલ ભજન વારતા: સધણ રાજા (ચંદન મલિયાગિરી) ૨૦૦૪ | ||
પટેલ દિનેશભાઈ નગીનભાઈ ‘મધુકર’ | ૧-૬-૧૯૭૫, | - |
વીર નાયક ૧૯૯૮ | ||
ગોસ્વામી કિરીટકુમાર જશવંતગિરિ ‘કલાત્મક’ | ૪-૮-૧૯૭૫, | - |
બે હથેળી ૧૯૯૫ | ||
કલ્પિત/પરમાર પ્રિયંકા મધુકાન્ત | ૬-૧૨-૧૯૭૫, | - |
હાંસિયામાં હું ૨૦૦૦ | ||
પારેખ સંકેત રમેશચંદ્ર | ૮-૪-૧૯૭૫, | - |
ગુજરાતી હાસ્ય-કટાક્ષ પ્રધાન ૨૦૦૪ | ||
ભટ્ટ ભાવેશ દિલીપભાઈ | ૧૨-૧-૧૯૭૫, | - |
છે તે છે ૨૦૦૮ | ||
રોહડિયા તીર્થંકરદાન રતુદાન | ૨૭-૪-૧૯૭૫, | - |
કડવા પાટીદારનો ઈતિહાસ ૨૦૦૨ | ||
દાદાવાલા દર્શિની જયેશભાઈ | ૨૪-૫-૧૯૭૬, | - |
વિવેચન: નર્મદથી જયંત કોઠારી ૨૦૦૬ | ||
ગોસ્વામી હરદ્વાર ગિરિવરબાપુ | ૧૮-૭-૧૯૭૬, | - |
હવાને કિનારે ૨૦૦૬ | ||
જોશી કરુણાશંકર મણિશંકર ‘નાનુ જોશી’ | ૧૦-૧૦-૧૯૭૬, | - |
માકર્સનો દ્વન્દ્વાત્મક ભૌતિકવાદ ૧૯૭૫ | ||
જાની નવનીતચંદ્ર હરિપ્રસાદ | ૨૧-૧૦-૧૯૭૬, | - |
ગુજરાતી નવલિકા ચયન ૨૦૦૨
– પારેખ ધ્વનિલ રવીન્દ્રભાઈ ૨૮-૧૦-૧૯૭૬, – સાક્ષીભાવ ૨૦૦૭ જોશી કાશ્યપી પરીક્ષિત ‘કાશ્યપી મહા’ ૧૨-૭-૧૯૭૭, – સોમનાથ તીર્થ ૨૦૦૧ બારોટ અશોકકુમાર કાંતિલાલ ‘આકાશ’ ૨૯-૯-૧૯૭૭, – મહેંદી છાયું આકાશ ૨૦૦૨ ઠાકોર ભરતસિંહ ૧-૧૨-૧૯૭૭, – ગુજરાતી અને હિંદીના પ્રથમ શબ્દકોશ: તુલના ૨૦૦૯ ચાવડા અશોક પીતામ્બરભાઈ ‘બેદિલ’ ૨૩-૮-૧૯૭૮, – પગલાં તળાવમાં ૨૦૦૩ પટેલ અયના ભીખાભાઈ ૨૩-૮-૧૯૭૮, – સરહદ ૨૦૦૬ ભાટિયા રાકેશભાઈ જયંતિભાઈ ૮-૧૦-૧૯૭૮, – ઘવાયેલાં પંખીડાં ૧૯૯૯ માલસતર કાંતિલાલ કરશનભાઈ ૨૨-૧૦-૧૯૭૮, – ભારતીય દલિત આંદોલન - એક સંક્ષિપ્ત ઇતિહાસ ૨૦૦૫ મહેતા રાજેશ હરિલાલ ‘રાજ’ ૧૭-૨-૧૯૭૯, – ધોળી કોયલ ૨૦૦૪ ત્રિવેદી પન્ના બિપિનચંદ્ર ૨૦-૭-૧૯૭૯, – આકાશની એક ચીસ ૨૦૦૨ પટેલ બાબુભાઈ બાધરસિંહ ‘બિલે’ ૧૫-૮-૧૯૭૯, – મા ભોમના કાજે ૨૦૦૫ મહેતા નીરજ દેવશીભાઈ ૬-૧૨-૧૯૮૦, – ઝરણાં... ગાતાં ઝરણાં ૨૦૦૭ |