સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૮૪૧-૧૮૫૦
Revision as of 05:05, 5 December 2022 by MeghaBhavsar (talk | contribs)
જન્મવર્ષ ૧૮૪૧ થી ૧૮૫૦
અટક, નામ | જન્મવર્ષ | –/અવસાનવર્ષ |
પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ | ||
પટેલ/માસ્ટર ફરામજી બમનજી | ૧૮૪૧, | ૧૯૦૯, |
રજવાડાની કથા ૧૮૭૨ | ||
શાહ આશારામ દલીચંદ | ૭-૨-૧૮૪૨, | ૨૬-૩-૧૯૨૧, |
ગુજરાતી કહેવતસંગ્રહ ૧૯૧૧ | ||
કાબરાજી કેખુશરૂ નવરોજજી | ૨૧-૮-૧૮૪૨, | ૨૫-૪-૧૯૦૪, |
બેજન મનીજેહ ૧૮૬૯ | ||
દોરડી દાદાભાઈ ખરશેદજી | ૧૮૪૨, | ૧૮૯૮, |
દાદગાહે નોશીરવાન ૧૮૭૯ | ||
ભટ્ટ છોટાલાલ સેવકરામ | ૧૮૪૨, | ૧૯૧૦, |
ગુજરાતી શબ્દમૂળદર્શક કોષ ૧૮૭૯ | ||
કાજી અનવરમિયાં અજામિયાં | ૧૮૪૩, | ૨૨-૧૦-૧૯૧૬ |
અનવરકાવ્ય ૧૮૯૮ | ||
જાબુલી રૂસ્તમ | ૧૮૪૩, | ૧૮૯૪, |
જાબુલી રૂસ્તમ કાવ્યસંગ્રહ ૧૮૬૯ | ||
દેસાઈ અંબાલાલ સાકરલાલ | ૨૫-૩-૧૮૪૪, | ૧૨-૯-૧૯૧૪, |
ડિક્સનરી... ઈંગ્લીશ-ગુજરાતી ૧૮૭૭ | ||
કાંટાવાળા હરગોવિંદદાસ દ્વારકાદાસ | ૧૬-૭-૧૮૪૪, | ૩૧-૩-૧૯૩૦ |
પાણીપત અથવા કુરુક્ષેત્ર ૧૮૬૪ | ||
વાચ્છા (સર) દીનશા એદલજી | ૨-૮-૧૮૪૪, | ૧૯૩૬, |
પ્રેમચંદ રાયચંદ ૧૯૦૦ આસપાસ | ||
ગોહિલ ધીરસિંહ વહેરાભાઈ | ૨૦-૧૧-૧૮૪૪, | - |
જેસલ અને સતી તોરલ ૧૯૧૯ | ||
ત્રિપાઠી સવિતાનારાયણ ગણપતિનારાયણ | ૧૮૪૪, | ૧૯૦૨, |
શકુંતલાખ્યાન ૧૮૭૫ | ||
મહેતા મણિભાઈ જશભાઈ | ૧૮૪૪, | ૧૯૦૦, |
શૅક્સપિયર કથાસમાજ ૧૮૮૦ આસપાસ | ||
શાસ્ત્રી શંકરલાલ માહેશ્વર | ૧૮૪૪, | - |
સાવિત્રીચરિત્ર નાટક ૧૮૮૦ આસપાસ | ||
ભટ્ટ ભાઈશંકર નાનાભાઈ | ૧૩-૮-૧૮૪૫, | ૬-૩-૧૯૨૦, |
સંસાર દુ:ખદર્શક ૧૯૦૪ | ||
દવે લાલશંકર ઉમિયાશંકર | ૨૩-૮-૧૮૪૫, | ૧૨-૧૦-૧૯૧૨, |
પ્રથમ ઈશ્વર સ્તુતિ ૧૮૭૦ આસપાસ | ||
અધ્યાપક કેશવલાલ શિવરામ ‘પાટણકર’ | ૧૮૪૫ આસપાસ, | - |
સીતાપાર્વતી નાટક ૧૮૯૫ | ||
વ્યાસ વલ્લભરામ સૂર્યરામ | ૧૮૪૫, | ૧૯૨૫, |
પરનારીનો સંગ ન કરવા વિશે ગરબીઓ ૧૮૬૯ | ||
બાટલીવાળા ફિરોઝશાહ રૂસ્તમજી | ૧૮૪૬, | ૧૯૧૨, |
ફિરોઝી ગાયન ૧૮૮૪ | ||
ખોરી એદલજી જમશેદજી | ૧૮૪૭, | ૧૯૧૭, |
રૂસ્તમ સોરાબ ૧૮૭૦ | ||
તાલિયારખાન જહાંગીર અરદેશર | ૧૮૪૭, | ૧૯૨૩, |
રત્નલક્ષ્મી ૧૮૮૧ | ||
ફરામરોઝ ખરદેશજી બમનજી ‘ધકનજી બીન મકનજી’ | ૧૮૪૭, | ૧૯૨૦, |
જેહાનબખ્શ અને ગુલરૂખસાર ૧૮૭૧ | ||
માંકડ પ્રતાપરાય શિવલાલ | ૧૮૪૭, | - |
મનોરંજક પ્રતાપ કાવ્ય ૧૮૮૩ | ||
ભટ્ટ ગણપતરામ રાજારામ | ૨૪-૫-૧૮૪૮, | ૧૫-૬-૧૯૨૦, |
લીલાવતી કથા ૧૮૭૨ | ||
ત્રિવેદી ભવાનીશંકર નરસિંહરામ | ૬-૬-૧૮૪૮, | ૩-૫-૧૯૨૧, |
સંપવિજય ૧૮૬૮ | ||
વોરા મધુવચરામ બલવચરામ | ૨૮-૮-૧૮૪૮, | ૨૮-૧૨-૧૯૨૪, |
મધુરકાવ્ય ૧૮૬૭ | ||
મર્ઝબાન જહાંગીર બહેરામજી ‘બાબા આદમ’ | ૨-૯-૧૮૪૮, | ૫-૨-૧૯૨૮, |
ભુલભુલામરી ૧૮૯૦ | ||
ત્રવાડી ગણપતરામ અનુપમરામ | ૧૬-૧૧-૧૮૪૮, | ૧૨-૬-૧૯૧૯, |
મીઠી મીઠી વાતો ૧૮૮૫ | ||
ક્યાસ/કેઆસના/કાવસજી દીનશાહ ‘દિલખુશ’ | ૧૮૪૮, | ૧૯૧૦, |
કદીમ નક્ષે ઈરાન ૧૮૬૮ | ||
પીતામ્બર પુરુષોત્તમ | ૧૮૪૮, | ૧૯૦૫, |
મોહજિતકથા ૧૮૮૦ આસપાસ | ||
ખંડાલેવાલા નવરોજી દોરાબજી | ૧૮૪૯, | ૧૯૩૮, |
બંદગીનું બળ ૧૮૮૦ આસપાસ | ||
ચૌહાણ ગોવિંદ ઝીલાભાઈ | ૧૮૪૯, | ૮-૭-૧૯૨૬, |
ગોવિંદકાવ્ય ૧૮૭૩ | ||
પટેલ બમનજી બહેરામજી | ૧૮૪૯, | ૧૯૦૮, |
પારસી પ્રકાશ ૧૮૭૧ | ||
કવિ દલપતરામ દુર્લભરામ | ૧૮૫૦ આસપાસ, | - |
દલપતદુલ્લભકૃત ૧૮૬૮ | ||
કવિ મોહનલાલ દલપતરામ | ૧૮૫૦ આસપાસ, | - |
લક્ષ્મીમહિમા ૧૮૭૨ | ||
વ્યાસ કાશીરામ દેવરામ | ૧૮૫૦ આસપાસ, | - |
સુંદર કામદાર નાટક ૧૮૮૪ | ||
ઓઝા વાઘજી આશારામ | ૧૮૫૦, | ૧૮૯૬, |
સીતાસ્વયંવર ૧૮૭૮ | ||
અર્જુન ભગત | ૧૮૫૦, | ૧૯૦૦, |
અરજુન વાણી ૧૯૨૨ | ||
કવિ શિવલાલ ધનેશ્વર ‘અનુપ’ | ૧૮૫૦, | ૧૮૯૯, |
કાવ્યકલાપ ૧૮૭૨ | ||
ભટ્ટ છોટાલાલ નરભેરામ | ૧૮૫૦, | ૧૯૩૭, |
કામકટાક્ષ ૧૮૮૩ |