વસ્તુસંખ્યાકોશ/સંખ્યાનિર્દેશક શબ્દસંજ્ઞા

From Ekatra Wiki
Revision as of 15:35, 3 March 2023 by Meghdhanu (talk | contribs) (પ્રકરણ ૧ - ખંડ ૧૦ સુધી સંપન્ન)
Jump to navigation Jump to search

સંખ્યાનિર્દેશક શબ્દસંજ્ઞા

[ ૦ ]



અનંત
અભ્ર
અંતરિક્ષ
શબ


શિવતત્ત્વ
શૂન્યકાન
શૂન્ય ચરણ
શૂન્યશિર


[ ૧ ]



અતીત
અબ્જ
અમૃતદ્યુતિ
અલખ
અવનિ
આત્મા
આદિત્ય
ઇન્દુ
ઉર્વી
કલાનિધિ
ક્ષિતિ


ગણપતિ-રદન
ધાતા
ધાત્રી
નિશાપતિ
પરબ્રહ્મ
પ્રણવમંત્ર
મન
મહી
મૂળપ્રકૃતિ
વસુંધરા


[ ૨ ]



અધ્યાપક
અનુમાન
અનુશય
અયન
અર્કકાન્તા
અવસ્થા
અવિદ્યા
અવિદ્યાની શક્તિ
અશ્વિનીકુમાર
આદિ સ્ત્રી-પુરુષ
આત્માનો ખોરાક
ઉત્તાનપાદની પત્ની
ઉપપતિ
ઉપાસના સ્વરૂપ
કર્મ
કલિયુગના અવતાર
કારણ
કાલચક્ર
કાવ્યના ભેદ
ક્રિયાપદ
ગણપતિની પત્ની
ગદ્ય
ગુનાના પ્રકાર
ગંધર્વ
ગાંગેય
ગ્રહણ
ચક્ષુ
ચાખડીવાળા દેવ
ચંદ્રગ્રહણ
ચંદ્રની પત્ની
જળ
જોડકાં
જ્ઞાન
તત્ત્વ
તંતુવાદ્ય
દર્શન
દશમુખ
દેવી આરાધના
દેહ
ધર્મ
ધર્મના અંગ
ધ્રુવ
નરનારાયણ
નાયક


નિરીક્ષણ
નિર્ગુણ ભક્તિ
નૃત્ય
ન્યાય
પારસી
પૂજ્ય
મહાકાવ્ય
બ્રહ્મ
બ્રહ્મચારી
બ્રહ્માની પત્ની
ભક્તિ
ભક્તિના પુત્રો
ભાવ
ભ્રમ
મતિ
મહાભારતના પક્ષ
માસ
માસના પક્ષ
મુક્તિ
મુસલમાન સંપ્રદાય
મેઘવર્ષા
મંત્ર
યજુર્વેદની સંહિતા
યાન
યોગ
લવણ
લોક
વિદ્યા
વિદ્યાપદ્ધતિ
વિદ્યુત
શક્તિ
શબ્દ
શિવશક્તિ સ્વરૂપ
શૌચ
શૃંગાર
સમાધિ
સૂર્ય પત્ની
સૂર્ય પુત્રી
સંગીત
સંબંધ
સંસ્કાર
સંસ્કૃત નાટક પ્રસ્તાવના
સંપ્રદાય
હોમસાધન


[ ૩ ]



અગ્નિ
અથર્વવેદના ઉપનિષદ
અદત્તાદાન
અનાજ
અનાવૃષ્ટિ એંધાણ
અનુમાન
અનુવાદ
અનુશય
અનુશયના ભેદ
અભિસારિકા
અયોનિજા
અર્ધ્ય
અન્તઃપ્રકૃતિ
અર્થભેદ
અર્થવાદ
અલંકાર
અલ્પ વૈરાગ્ય
અવયવ
અવસર
અવસ્થા
અસિદ્ધિ
આક્રોશ
આત્મા
આદિદેવ
આનંદ
આસ્તિક દર્શન
ઉપમાન
ઉપાસના
ઊગતા ડામવા
ઉત્તમ પીણાં
ઉત્તમ વ્યસન
ઉત્પાત
ઉપઋણ
ઉપદેશ
ઔષધિ
અંજન
અંતઃકરણદોષ
અંતઃકરણ
ઋણ
કજિયાનાં કારણ
કર્મ
કર્મભેદ
કારણવાદ
કાલ
કાલિદાસ
કાવ્યના ગુણ
કાવ્યના પ્રકાર
કાંડ
ગણ
ગદ્યપ્રકાર
ગર્વિતા નાયિકા
ગાથા
ગીત
ગુણ
ગુપ્ત
ગુપ્તિ
ગંધક
ગ્રામ
જગત્ક્રિયા
જગન્નાથ મૂર્તિ
જપમાળા ફેરવવાની રીત
જ્યોતિષ
જ્યોતિષ અંગ
જીવ
જીવ-મુક્તિ
જ્ઞાનરીતિ
જ્ઞાનીની શક્તિ
તત્ત્વ
તર્પણ
તાપ
તિલક
તિશુદ્ધિ
તોર્યત્રિક
ત્રિકટુ
ત્રિકર્મા
ત્રિદંડ
ત્રિદંડી
ત્રિપદ
ત્રિપાઠી
ત્રિપુટી
ત્રિપુરાણ
ત્રિફળા
ત્રિમૂર્તિને પ્રિય
ત્રિરંગી ધ્વજ
ત્રિવેણીસમૂહ
ત્રિવેદી
ત્રિશરણ
ત્રિસ્પૃશા તિથિ
દર્શન
દુઃખ કારણ
દુઃખ ત્રય


દેવ
દેવી સ્વરૂપ
દેહ
દોષ
દંડ
ધાતુ
નક્ષત્ર
નાડી
નાયક
નાયિકા
નાટ્યગૃહ
નાસ્તિક દર્શન
પદ
પદાર્થ
પરબ્રહ્મ સ્વરૂપ
પરિમાણ
પવિત્ર
પવિત્ર વનસ્પતિ
પાપ
પાવન કર્મો
પુરુષ
પૂજા
પ્રણવ
પ્રમાણ
પ્રસ્થાનત્રયી
પ્રાણાયામ
પ્રારબ્ધ
પ્રીતિહેતુ
બળ
બીજમંત્ર
ભક્ત
ભક્તિ
ભક્તિપ્રયેાજન
ભવભૂતિનાં નાટકો
ભુવન
ભૂમિ
ભેદ
મદ
મદ્ય
મત
માર્ગ
માયાસ્વરૂપ
માનનામ
મુદ્રા
મુનિ
મંગલ
મંગલાચરણ
યોગ
૨ત્ન
રાશિ
રીતિ
રોગપરીક્ષા
લક્ષણદોષ
લિંગ
લોક
વસ્તુભેદ
વાદ
વાદી
વિત્તગતિ
વિવાહ
વેદ
વ્યાહૃતિ
શકકર્તા
શક્તિ
શક્તિપૂજા
શક્તિપૂજામાં ભાવ
શબ્દભેદ
શરીર
શરીરમુદ્રા
શસ્ત્રપ્રકાર
શિલ્પવિધાન
શિવઆયુધ
શિવનેત્ર
સત્તા
સહાય
સુગંધિત દ્રવ્યો
સૂતક
સૂર્યગ્રહણ
સૂર્યતેજના આયુધ
સંગીત
સંધાતા નથી
સંધ્યા
સુયોગશૃંગાર
સંસ્કાર
સ્ત્રીના સ્વરૂપ
સ્ત્રીના ભૂષણ
સ્થળ
સ્થિતિ
સ્નાન
સ્વર
હિંસા


[ ૪ ]



અગ્નિપુત્ર
અદાલત
અણુવ્રત
અનુપ્રેક્ષા
અનુબંધ
અનુભાવ
અનર્થ કારણ
અન્ન
અપાય
અપૂર્વ
અભાવ
અભિનય
અભિનિબોધ
અર્કબંધુ
અર્જુનપુત્ર
અવસ્થા
અવિદ્યા
અવ્યય
આકાશભેદ
આતાશ આદરાન
આત્મા
આધ્યાત્મિક રાશિ
આનંદ
આભૂષણપ્રકાર
આયુધ
અરણ્ય
આર્યસત્ય
આલાપ
આશ્રમ
આસ્રવ
એષણા
ઓઘ
ઈશ્વરપ્રાપ્તિ માર્ગ
ઉપપાતક
ઉપમાના અંગ
ઉપવેદ
ઉપાદાન
ઉપાધિ
ઉપાય
અંત:કરણ
અંતઃકરણના દેવો
અંતઃકરણ સ્વામી
અંતર્ધૌતી
ઋષિવસ્ત્ર
કમઅક્કલ
કર્મ
કર્મયોગનાં તત્ત્વો
કલ્કિપુત્ર
કષાય
કુંભમેળો
કેળવણી
કૃષ્ણરથના અશ્વો
કૃષ્ણપ્રિયા
ખલીફા
ખાણ
ખૂણા
ખ્યાતિ
ગણપતિવાહન
ગતિ
ગદાયુદ્ધ
ગૌણકર્મ
ગૌણકર્મભેદ
ગ્રહવર્ણ
ગૃહ
ચતુરંગ
ચતુરંગ લક્ષ્મી
ચતુર્બીજ
ચતુર્બ્રહ્મપુત્ર
ચતુર્ભદ્ર
ચતુર્મુખ બ્રહ્મા
ચતુષ્પદ વૈદક
ચરણ
ચાર
ચાર્તુમાસ
ચિત્તભેદ
ચેષ્ટા
ચંડ
‘જ’કાર પૂજ્ય
જપ
જપમાલા
જીવભેદ
ઢાંકણ
તત્ત્વ
તીર્થ
દર્શન
દાન
દાનેશ્વરી
દિગ્ગજ
દિશા
દુઃખ
દુર્ગ
દેવતાભેદ
દેવો
દેવોદ્યાન
દેહ
ધર્મ
ધર્મના મૂળ


ધામ
ધ્યાન
નાયક
નાયિકા
પદ
પરમાત્મસ્વરૂપ
પાદ
પુરૂષાર્થ
પોખરાજ
પોંખણ
પ્રમાણ
પ્રબોધ
પ્રમોદ
પ્રયાગ
પ્રલય
પ્રીતિ
પ્રેમભક્તિ
બુદ્ધિ
બૌદ્ધશાખા
બ્રહ્મચારી
બ્રહ્મધામ
બ્રહ્મવેત્તા
બ્રહ્માના માનસપુત્રો
ભક્ત
ભાવના
ભાષા
ભ્રમ
મનુષ્ય
મનુષ્યપરીક્ષા
મલ્લ
મહાપાતક
મહાવાક્ય
મહાવ્રત
માત્રા
માસ
મુક્તિ
મુદ્રા
મૂલસૂત્ર
મોક્ષમાર્ગ
યજ્ઞ
યજ્ઞ કરાવનાર
યુગ
યુગના વર્ગો
યોગ
યોનિ
રજપૂત વંશ
રાગ–પ્રેમ
રૂપ સ્કંધ
લોકપાલ
વર્ણ
વર્ણજન્મ
વર્ણોના ઋષિ પિતા
વર્ણોના પિતૃઓ
વર્ણોના સ્વભાવ
વર્ષ પ્રકાર
વાજિંત્ર
વાણી
વિકથા
વિનાશ
વિરહભેદ
વિષ્ણુ
વિશ્રાંતિ
વિહિતકર્મ
વીણા
વીણાધારી
વીર
વેદ
વેદપત્ની
વેદના ઉપાંગ
વૈદિક સાહિત્ય
વંશ
વ્યાધિ
શતક ચતુષ્ટ્ય
શબ્દ
શિક્ષાવ્રત
શિવશક્તિ
ષડ્ભુજ
સમાધિ
સાધનચતુષ્ટ્ય
સુખ
સૂત્ર
સેના (ચતુરંગી)
સંજ્ઞા
સંઘ
સંધિ
સંન્યાસી
સંપ્રજ્ઞાત સમાધિ
સંયમ
સંસારીના શત્રુ
સ્ત્રીપ્રકાર
સ્ત્રીવર્ગ
સૃષ્ટિ
સ્વર
હસ્ત
હીરો
હેમપરીક્ષા
હોમદ્રવ્ય


[ ૫ ]



અખાડા
અગમ્યા
અગારીત્રત
અજ
અણુવ્રત
અતિચાર
અતિદેશ
અતિશયોક્તિ
અતિસાર
અર્થપ્રકૃતિ
અર્થોપક્ષેપક
અધર્મ
અધિકરણ
અધિકરણલક્ષણ
અનુમાનઅવયવ
અભિચાર
અભિજ્ઞા
અમ્લફળ
અવયવ
અવસ્થા
અવિદ્યા
અવ્રત
અશુભ ભાવના
આચાર
આનંદ
આયુધ
આવરણ
આસક્તિ
ઇન્દ્રિય
ઇન્દ્રિદ્રાધ્યાસ
ઉગ્ર નક્ષત્ર
ઉપપ્રાણ
ઉપપ્રાણવાયુ
ઉપવેદ (અથર્વવેદના)
ઉપાસના
અંગ
અંગરાગ
અંતરાય
અંત્ય
આંગળી
‘ક’કાર (શીખોના)
કન્યા
કમલ
કર
કર્તા
કર્મ
કર્મવર્જ્ય
કર્મેન્દ્રિય
કલ્પસૂત્ર
કલ્યાણક
કલેશ
કામબાણ
કાવ્યપ્રકાર
કાંતાર
ક્રિયાપાલન
કેવલજ્ઞાન
ક્ષાર
ક્ષારપંચક
ક્ષીરવૃક્ષ
ક્ષેત્ર
ખંડ
ખ્યાતિ
ગવ્ય
ગુણ
ગુરુપ્રકાર
ગીત
ગોરસ
ગંગા
ચક્ર
ચરિત્ર
ચિત્તવૃત્તિ
ચિત્તાવરણ
ચિત્તાવસ્થા
જમ
જીવ
જીવનપંચક
જીવનમૃત
જ્ઞાન
જ્ઞાનપર્વ
જ્ઞાનાવરણ
જ્ઞાનવૃદ્ધિ
જ્ઞાનેન્દ્રિય
તન્માત્રા
તત્ત્વ
તરુ
તિથિ
તંત્ર
તૃણ
તૃણપંચક
તૃણપંચમૂલ
દિવ્ય
દેવ
દેવતરુ
ધનુર્વેદ
ધાન્ય
ધામ
ધૂપ
નદી
નપુંસક
નમન
નમાજ
નાથ
નાદ (મહાશબ્દ)
નિદ્રા
નિર્ગ્રંથ
નૈવેદ
પદાર્થ
પરાર્થાનુમાન
પરિચય
પરિતાપ
પરોક્ષ પ્રમાણ


પલ્લવ
પાતક
પાપ
પીઠ
પિતા
પિતૃ
પુદ્ગલ
પુરાણલક્ષણ
પુરુષ
પુષ્પ
પૂજા
પૂજ્ય
પંચ-આબ
૫ંચક
પંચકલ્યાણી અશ્વ
પંચકોષ
પંચાંગ
પંચાગ્નિ
પંચાજીરી
પંચતરુ
પંચતત્ત્વ
પંચતિક્ત
પંચતંત્ર
પંચતૃણ
પંચધ્વનિ
પંચનાથ
૫ંચપલ્લવ
પંચપ્રાણ
પંચભદ્ર
પંચમહાકાવ્ય
પંચમહાભૂત
પંચલોહ
પંચવટી
પંચવિષ
પંચશીલ
પંચામૃત
પંચાયતન
પંચાક્ષરી મંત્ર
પાંડવ
પાંડિત્ય
પ્રતિક્રમણ
પ્રભુત્વ
પ્રમાદ
પ્રલય
પ્રવાલ પંચામૃત
પ્રસ્તાવના
પ્રાયશ્ચિત
બાણ
બ્રહ્મપંચક
ભક્તિ
ભાવ
ભાષણ
‘મ’કારતત્ત્વ
મધુપર્ક
મહાદેવી
મહાપાતક
મહાભૂત
મહાભૂત ગુણ
મહાયજ્ઞ
મહાવિષ
મહાવ્યાધિ
મહાવ્રત
મહોત્સવ
માતા
માત્રા
મિત્રપંચક
મિથ્યાતત્ત્વ
મુદ્રા
મંત્ર
યશ
યજ્ઞ
યમનિયમ
યોગ
૨ત્ન
લક્ષણ
લબ્ધિ
લવણ
વર્ગ
વામમાર્ગ
વાયુ
વિદ્યાવિસ્તરણ
વિપર્યય
વિષય
વ્યંજનવર્ગ
વ્યાકરણસૂત્ર
વ્યોમ
વ્રત
વૃત્ત
વૃત્તિ
વૃદ્ધ
શબ્દોષ
શક્તિ
શાક્તમંત્ર
શિવાનન
શિવસ્વરૂપ
શ્વાસ
સતી
સદાચાર
સમિધ
સુખ
સુગંધી પંચક
સેના
સેવકગુણ
સંધિ
સંધ્યા
સંવત્સર
સ્કંધ
સ્નેહદ્રવ્ય
સ્વર
સ્વાધ્યાય
હસ્તમુદ્રા


[ ૬ ]



અગ્નિ
અનાદિષટ્ક
અવયવ
અવધિજ્ઞાન
આકર્ષણ
આતતાયી
આભ્યંતર નિયમ
ઐશ્વર્ય
ઉચ્ચારદોષ
ઉપશય
ઉપશાસ્ત્ર
ઉપહાર
ઊર્મિ
ઉષ્ણ
ૐકારમાત્રા
ઋતુ
કપિલા ષષ્ઠી
કર્મ
કસ્તી
કલેશમહાભૂમિક
કાયક્લેશ
કારક વિભક્તિ
કૃત્ય
ગમક (ગાયન)
ગુણ
ઘનવાદ્ય
ચક્ર
ચક્રવર્તી
જવર
જીવ
દર્શન
દોષ
ધર્મલાભ
ધર્મના સંસ્કારવિધિ
ધૂપ
નાયિકા
નિયમ


નૃપગુણ
પદાર્થ
પુત્ર
પ્રત્યક્ષ
પ્રમાણ
પાંડવ (અજ્ઞાતનામ)
બોધિસત્ત્વ
ભક્ત
ભક્તિ
ભગ
ભાવ
ભાવવિકાર
મનુ
માતૃકા
મિત્ર
યોગી લક્ષણ
રસ
રસાયન
રાગ
રાગપત્ની
રાગ-રાગિણી
રિપુ
લક્ષણા
લિંગ
લેશ્યા
વાદ
વેદાંગ
શૈવ ઉપાસના
ષટ્પ્રજ્ઞ
ષડ્તિલા
સાધન
સુગંધી ષટ્ક
સંકટ
સંપત્તિ
સંમોહનવિદ્યા
સંવત્સર
સ્કંધ
હાનિ


[ ૭ ]



અગ્નિ
અગ્નિજીહ્વા
અજાયબી (કુદરતી)
અજાયબી (પ્રાચીન)
અજાયબી (માનવસર્જિત)
અન્ન
અપ્સરા
અભિધર્મપિટક
અમશાસ્પંદ ફિરસ્તા
અવસ્થા
અમૃત
આત્મજ્ઞાન
આફરીન ગાન
ઈશ્વરમાલિની
ઉન્માદ
ઉપધાતુ
ઉપરત્ન
ઉપવિષ
ઉપાય
અંગ (તાલના)
ઋષિ
કલા
ક્વાથ
કીર્તિ
કીર્તિલક્ષણ
કુલાચલ
ક્રાંતિવૃત્ત
ક્રિયાશક્તિ
ક્ષાર
ક્ષીરવૃક્ષ
ક્ષેત્ર
ખંડ
ગમક–સ્વરકંપ
ગ્રહ
ચક્ર
ચિરંજીવી
છંદ
છંદોત્પત્તિ
જંબુદ્વીપક્ષેત્ર
જીવામિશ્રિત સ્વર
જ્ઞાનાંગ
તત્ત્વ
તર્કસાધન
તાત્પર્ય
તાલ
તાંડવનૃત્ય
દોષ
દ્વીપ
ધર્મપ્રકાર
ધાતુ
ધાન્ય
ધૃતમાતૃકા
નરક


પદાર્થ
પદાર્થવિદ્યા
પર્વત
પવિત્રક્ષેત્ર
પાતાલ
પુરી
પ્રયાગ
પ્રલયમેઘ
બહિશ્ત
બુદ્ધ
બ્રહ્માના માનસપુત્રો
બ્રહ્માંડ આવરણ
ભદ્રક
ભય
ભાવ વ્યસન
ભુક્તિ
ભૂત
ભૂમિકા
મહાપાતક
માતા
માતૃકા
મોતી
રાક્ષસ
રાજયોગ
રાજાના રત્નો
રંગ
લોક
લોકમાતા
વયપરીક્ષા
વાદ
વાયુમંડલ
વારનામ
વિધવાલક્ષણ
વિભક્તિ
વ્યર્થ
વૃત્તિ
શક્તિ
શક્તિસ્વરૂપ
શુકનસ્વર
શુષ્ક
શોભા
સ્કંધ
સત્ત્વ
સત્ત્વગુણ
સપ્તપદી
સાગર
સિંધુ
સુખ
સંતર્પણ
સંસ્કાર
સ્નાન
સ્પર્શરતિ
સ્વર
સ્વરભાવ


[ ૮ ]



અપરા પ્રકૃતિ
અર્ધ્ય
અવગુણ
અષ્ટકલ્યાણી અશ્વ
અષ્ટધાતુ
અષ્ટસખાનામ (કૃષ્ણના)
અષ્ટપટરાણી (કૃષ્ણની)
અષ્ટ સખી (કૃષ્ણની)
અષ્ટાક્ષરી મંત્ર
અષ્ટાવધાની
અષ્ટાંગ ઉપોસ્થ
અષ્ટાંગ બુદ્ધિ
અષ્ટાંગમાર્ગ
અસ્રચિકિત્સા
આકર્ષણ
આચાર
આયુધ
આવરણ
આશય
આસન
ઉગ્રગંધા
ઉગ્રદુર્ગા
ઐરાવત
ઔષધિ
ઋષિ
કર્મ
કાળ
ગણ
ગતિ
ગંધ
ચિકિત્સા
તત્ત્વ
તાલ
ત્યાજ્ય નર
ત્યાજ્ય નારી
દર્શન
દિગ્ગજ
દિગ્ગજી–હાથણી
દિશા
દિશાગ્રહ
દિશાના દેવ
દુર્ગા
દેવયોનિ
દ્વારપાલિકા
ધર્મમાર્ગ
ધાતુ
ધૂપ
નાદ
નાયિકા
નિમિત્ત
પરીક્ષા
પર્વત
પલ્લવી


પાતાલ
પાશ
પિતૃ
પુરી
પૂજા
પૂજાદ્રવ્ય
પ્રકૃતિ
પ્રતિમા
પ્રમાદ
પ્રહરરાગ
પ્રાકૃતભાષા
પ્રાણાયામ
પ્રતિહાર્ય
પ્રાપ્તિ
પૃથ્વી
બુદ્ધિ
બુદ્ધિગુણ
ભાવ
ભૂષણ
ભૈરવ
ભોગ
મદ
મધુ
મહારોગ
માતૃકા
મુદ્રા
મૈથુન
મોક્ષ સાધન
મંગલ
યોગ
યોગિની
૨સ
રાજાના અંગ
લક્ષ્મી
લોક
લોકપાલ
વર્ગ
વસુ
વિદ્યા
વિવાહ
વૈકૃતિક દેવસૃષ્ટિ
વ્યંતર
વંધ્યા
સન્માર્ગ
સર્પકુળ
સિદ્ધિ
સુરતક્રીડા
સૌભાગ્ય
સ્ત્રીલક્ષણ
સ્પર્શ
સ્થાયીભાવ
સૃષ્ટિ
હોમદ્રવ્ય


[ ૯ ]



અભિવ્યક્તિ
અવસ્થા
અવિશ્વાસુ
અંગ
અંતરાય
આઘાતવાદ્ય
આચાર
આભૂષણ
આવર્ત
આસ્રવ
ઉત્પત્તિક્રમ
ઉપભોગ
ઉપરત્ન
ઉષ્ણ ઔષધ
ત્રષિ પત્ની
કટુ પૌષ્ટિક
કષાય
કારણ
કાલમાપન
ખંડ
ગણ
ગુપ્તિ
ગોપ્ય
ગૌરી
ગ્રહ
ગ્રહધાન્ય
ગ્રહરત્ન
ગ્રહવાહન
ગ્રહસ્થિતિ
ગ્રૈવેયક
ચર્મવાદ્ય
તત્ત્વ
તારા
તાલ
તુષ્ટિ
દુર્ગા (શૈવપંથ)
દુર્ગુણ
દેવકન્યા
દ્વાર
દ્વીપ
ધાતુ


નવકન્યા
નવ ચંદરી ભેંશ
નાગ
નાડી
નાથ
નિધિ (કુબેર)
નિધિ (જૈન)
નંદ
પરિગ્રહ
પવિત્ર નદી
પિતૃગ્રહ
પીઠિકા
પ્રતિ વાસુદેવ
બુદ્ધિ
ભક્તિ
ભાવ
ભૂત
મહાજ્ઞાની
માયાભેદ
મુકુટ
મુદ્રા
યોગી
યોગીશ્વર
૨ત્ન
રત્ન (અકબરના)
રસ
લોકપાલ
લોકાંતિક દેવ
વેદશાખા (ઋગ્વેદ)
વેદશાખા (અથર્વવેદ)
વેદનીય કષાય
વિકારી
વિરહાવસ્થા
વિષ
શક્તિ
શાલિગ્રામ
સત્ત્વગુણ
સમિધ
સાધ્યા (કામશાસ્ત્ર)
સિદ્ધિવિઘ્ન
સોપારી
સ્વપ્ન નિમિત્ત


[ ૧૦ ]



અકુશલપથ
અગ્નિકલા
અત્યંતાભાવ
અનુમાન
અપરાવિદ્યા
અમૂર્તગુણ
અર્ઘ્ય
અર્થો
અવતાર
અવસ્થા
આદ્યશક્તિ
આયુધ
આજ્ઞા
ઇન્દ્રિય
ઉપનિષદ
કર્માવસ્થા
કામાવસ્થા
ક્રિયાપાલન
ગુણ
ગંધ
ચિહ્ન
જ્યોતિષ
જ્ઞાની
તપ
તાલ
દશમૂલ
દશા
દશાંગી સુખ
દાન
દેવ
દિશા
દુર્ગા
દોષ
ધર્મ
ધર્મકર્મ
ધર્મલક્ષણ
ધૂપ
નાડી
નાદ


નિયમ
પરિચ્છેદ
પલ્લવિત વૃક્ષ
પારમિતા
પુરાણવિભાગ
પૂજા
પ્રજાપતિ
પ્રાણ
બલ
ભક્તિ
ભોગ
મદ
મહર્ષિ
મહાનાગ
મહાવિદ્યાદેવી
મહાસિદ્ધિ
યમ
યોગનિયમ
લબ્ધિ
વક્તૃત્વ
વિદ્યા
વ્યસન
વ્યાકરણપ્રવક્તા
વ્યંતર
શાસ્ત્ર
શ્રમણધર્મ
શૃંગારાવસ્થા
સાધના
સાધનામાર્ગ
સિદ્ધિ
સુખ
સંધ્યા
સંધ્યોપાસના
સંયમ
સંસ્કાર