વસ્તુસંખ્યાકોશ/પરિશિષ્ટ-૨
Revision as of 14:32, 5 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "{{center|<big><big>'''પરિશિષ્ટ-૨'''</big></big>}} <center> {|style="border-right:૦px #000 solid;width:500px;padding-right:0.5em;" |- |અવતાર |જન્મતિથિ |વાર |નક્ષત્ર |યુગ |- |મત્સ્ય |ચૈત્ર સુદ ત્રીજ |રવિ |રેવતી |કૃત |- |કૂર્મ |વૈશાખ સુદ પૂનમ |સોમ |રોહિણી |કૃત |- |વરાહ |...")
પરિશિષ્ટ-૨
| અવતાર | જન્મતિથિ | વાર | નક્ષત્ર | યુગ |
| મત્સ્ય | ચૈત્ર સુદ ત્રીજ | રવિ | રેવતી | કૃત |
| કૂર્મ | વૈશાખ સુદ પૂનમ | સોમ | રોહિણી | કૃત |
| વરાહ | ભાદ્રપદ સુદ ત્રીજ | રવિ | અશ્વિની | કૃત |
| નૃસિંહ | વૈશાખ સુદ ચૌદશ | શનિ | સ્વાતિ | કૃત |
| વામન | ભાદ્રપદ સુદ બારસ | મંગળ | શ્રવણ | ત્રેતા |
| પરશુરામ | વૈશાખ સુદ ત્રીજ | શનિ | રોહિણી | ત્રેતા |
| રામ | ચૈત્રસુદ નોમ | સોમ | પુનર્વસુ | ત્રેતા |
| કૃષ્ણ | શ્રાવણ વદ આઠમ | બુધ | રોહિણી | દ્વાપર |
| બુદ્ધ | આશ્વિન સુદ પૂનમ | રવિ | વિશાખા | કલિ |
| કલ્કિ | શ્રાવણ સુદ છઠ | શનિ | પૂર્વાષાઢા | કલિ |