સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૯૧૧-૧૯૨૦
Revision as of 09:52, 26 December 2022 by MeghaBhavsar (talk | contribs)
જન્મવર્ષ ૧૯૧૧ થી ૧૯૨૦
અટક, નામ | જન્મવર્ષ | –/અવસાનવર્ષ |
પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ | ||
મહેતા કપિલરાય મનવંતરાય | ૩-૧-૧૯૧૧, | - |
અમદાવાદ સર્વસંગ્રહ ૧૯૬૫ આસપાસ | ||
દવે ઈન્દુકુમાર છગનલાલ | ૧૦-૧-૧૯૧૧, | - |
નિબંધાદર્શ ૧૯૩૮ | ||
ગાંધી ભોગીલાલ ચુનીલાલ ‘ઉપવાસી’ | ૨૬-૧-૧૯૧૧, | ૧૦-૬-૨૦૦૧, |
મહાબળેશ્વર ૧૯૩૮ | ||
પારેખ હસમુખભાઈ ઠાકોરભાઈ | ૧૦-૩-૧૯૧૧, | - |
હીરાને પત્રો ૧૯૭૪ | ||
ભાવસાર સોમાબાઈ આશારામ | ૧૩-૩-૧૯૧૧, | - |
અમર ગાંધીજી ૧૯૪૯ | ||
ભટ્ટ પ્રેમશંકર નરભેશંકર | ૧૪-૩-૧૯૧૧, | - |
લક્ષ્મણ જેવો ભાઈ અને બીજાં કાવ્યો ૧૯૯૫ | ||
ભટ્ટ તનસુખ પ્રાણશંકર | ૨૧-૩-૧૯૧૧, | ૫-૨-૨૦૦૪, |
મેં પાંખો ફફડાવી ૧૯૪૬ | ||
ગોહિલ પ્રહ્લાદસિંહજી પ્રતાપસિંહજી | ૩૧-૩-૧૯૧૧, | ૧૪-૪-૧૯૬૬, |
નિત્યપ્રિયા ૧૯૪૪ | ||
ત્રિપાઠી રસિકલાલ ચિમનલાલ | ૨૧-૪-૧૯૧૧, | ૧૬-૧૦-૧૯૮૯, |
ગીતગોપાલ ૧૯૫૦ | ||
ગાંધી રંભાબેન મનમોહન | ૨૭-૪-૧૯૧૧, | ૨૯-૩-૧૯૮૬, |
કોઈને કહેશો નહિ ૧૯૫૧ | ||
પટેલ ભાઈલાલભાઈ ડાહ્યાભાઈ | ૫-૫-૧૯૧૧, | - |
છાશવાળી અને બીજી વાતો ૧૯૩૬ | ||
ત્રિપાઠી યોગીન્દ્ર જગન્નાથ | ૧૪-૫-૧૯૧૧, | ૨૦-૧૨-૧૯૭૨, |
ગુરુનાનક ૧૯૪૨ | ||
દરગાહવાલા ઈમામુદ્દીન સદરૂદ્દીન ‘ઝહીર’ | ૧-૭-૧૯૧૧, | - |
હિન્દના ઇતિહાસમાં હિન્દુ-મુસ્લીમ એકતા ૧૯૩૩ | ||
જોશી ઉમાશંકર જેઠાલાલ | ૨૧-૭-૧૯૧૧, | ૧૯-૧૨-૧૯૮૮ |
વિશ્વશાંતિ ૧૯૩૧ | ||
વ્યાસ અવિનાશ આનંદરાય | ૨૧-૭-૧૯૧૧, | ૨૦-૮-૧૯૮૪, |
દૂધગંગા ૧૯૪૪ | ||
જાની ભાનશંકર દલપતરામ | ૭-૮-૧૯૧૧, | - |
રુદ્રીનું રહસ્ય ૧૯૭૯ | ||
વૈદ્ય શાન્તારામ નરસિંહરામ | ૯-૮-૧૯૧૧, | - |
ગીતાનું આચમન ૧૯૮૦ | ||
દવે શિવકાંત શંભુલાલ | ૧૮-૮-૧૯૧૧, | - |
શ્લોકકાવ્યો ૧૯૪૮ | ||
શાહ રમણિકલાલ વિમળશી | ૨૯-૮-૧૯૧૧, | - |
દીપિકા ૧૯૩૮ | ||
શુકલ દુર્ગેશ તુલજાશંકર | ૯-૯-૧૯૧૧, | ફેબ્રુ., ૨૦૦૬, |
પૂજાનાં ફૂલ ૧૯૩૪ | ||
ભટ્ટ કૃષ્ણપ્રસાદ લલ્લુભાઈ | ૧૨-૯-૧૯૧૧, | - |
પ્રતિજ્ઞાની પૂર્ણાહુતિ ૧૯૨૭ | ||
શ્રીધરાણી કૃષ્ણલાલ જેઠાલાલ | ૧૬-૯-૧૯૧૧, | ૨૩-૭-૧૯૬૦, |
વડલો ૧૯૩૧ | ||
પરીખ કાન્તિલાલ ઉગરચંદ | ૧૮-૯-૧૯૧૧, | - |
શિશુવિહાર ૧૯૯૦ | ||
આચાર્ય મધુસૂદન ગિરધરલાલ | ૨૦-૯-૧૯૧૧, | - |
પ્રેમસગાઈ ૧૯૮૦ | ||
મજમુદાર સરલાદેવી પ્રતાપરાય | ૨૩-૯-૧૯૧૧, | - |
ગાંધીચિત્રકથા ૧૯૬૯ | ||
દેસાઈ મહેન્દ્રકુમાર મોતીલાલ ‘કુમાર’ | ૨૪-૯-૧૯૧૧, | ૧૫-૪-૧૯૮૯, |
કુમારનાં કાવ્યો ૧૯૪૦ | ||
મજમુદાર સુરેશા હિંમતલાલ | ૨-૧૦-૧૯૧૧, | - |
અર્ચના ૧૯૬૧ | ||
જોશી નારાયણ ગજાનન | ૪-૧૦-૧૯૧૧, | - |
મરાઠી સાહિત્યમાં ડોકિયું ૧૯૬૧ | ||
માર્શલ રતન રુસ્તમજી | ૧૪-૧૦-૧૯૧૧, | - |
ભીમજી હાડવૈદ ૧૯૪૩ | ||
મેવચા પ્રેમલાલ ગોવર્ધનરામ | ૨૦-૧૦-૧૯૧૧, | - |
દિવ્યપૃષ્ટિમાર્ગનાં પ્રણેતા: રસખાન | ||
પારેખ પ્રહ્લાદ જેઠાલાલ | ૨૨-૧૦-૧૯૧૧, | ૨-૧-૧૯૬૨, |
ગુલાબ અને શિવલી ૧૯૩૮ | ||
ઝવેરી રસિક | ૨૪-૧૦-૧૯૧૧, | ૧૨-૧૦-૧૯૭૨, |
અલગારીની રખડપટ્ટી ૧૯૬૯ | ||
પટવા ચિનુભાઈ ભોગીલાલ ‘ફિલસૂફ’ | ૨૬-૧૦-૧૯૧૧, | ૮-૭-૧૯૬૯, |
નવોઢા ૧૯૪૭ | ||
મહેતા ચંદ્રકાન્ત હરિપ્રસાદ | ૧૧-૧૧-૧૯૧૧, | - |
મધ્યકાળના સાહિત્યપ્રકારો ૧૯૫૫ | ||
શાહ કાન્તિલાલ મણિલાલ | ૧૬-૧૧-૧૯૧૧, | - |
સમયનાં વ્હેણ ૧૯૩૨ | ||
ગાંધી ઈન્દુલાલ ફૂલચંદ ‘પિનાકિનપાણિ’ | ૮-૧૨-૧૯૧૧, | ૧૦-૧-૧૯૮૬, |
તેજરેખા ૧૯૩૧ | ||
ઠાકર ઘનશ્યામ મણિલાલ ‘શ્યામ’ | ૨૩-૧૨-૧૯૧૧, | ૨૪-૮-૧૯૫૮, |
પાંદડી ૧૯૫૪ | ||
કાપડિયા મોતીચંદ ગિરધરલાલ | ૧૯૧૧, | - |
જૈન દૃષ્ટિએ યોગ ૧૯૧૫ | ||
ત્રિવેદી વીરમતી રમણલાલ | ૧-૧-૧૯૧૨, | ૭-૧૧-૧૯૬૮, |
હિમાલયદર્શન | ||
રાવળ અનંતરાય મણિશંકર | ૧-૧-૧૯૧૨, | ૧૮-૧૧-૧૯૮૮, |
ચા ઘર ૧૯૪૪ | ||
જોશી જીવણલાલ છગનલાલ | ૩-૧-૧૯૧૨, | - |
વિનયબત્રીસી ૧૯૩૯ | ||
ગાંધી સુરેશ ફૂલચંદ | ૫-૧-૧૯૧૨, | - |
આરતી ૧૯૩૫ | ||
દેસાઈ નિરુભાઈ ભાઈલાલ ‘નિ. દે. | ૧૩-૧-૧૯૧૨, | ૧-૧૨-૧૯૯૩, |
લેનિન ૧૯૩૫ | ||
ભટ્ટ નૃસિંહપ્રસાદ નારાયણ | ૧૫-૧-૧૯૧૨ | - |
નૃસિંહકાવ્યમાળા ૧૯૫૦ | ||
દ્વિવેદી મૂળશંકર નર્મદાશંકર ‘ગૌતમ’ | ૧૭-૧-૧૯૧૨, | - |
સુગંધ કથામાળા ૧૯૮૧ | ||
પંચાલ અંબાલાલ જેઠાભાઈ | ૨૭-૧-૧૯૧૨, | - |
ઉચ્ચારશાસ્ત્ર પ્રવેશિકા ૧૯૪૮ | ||
ઠાકર કમલેશ દયાશંકર | ૩૦-૧-૧૯૧૨, | ૯-૫-૧૯૭૯, |
વિપ્લવ અંગારા ૧૯૫૭ | ||
પાઠક લક્ષ્મીરામ હિંમતરામ | ૨૨-૨-૧૯૧૨, | - |
નિજાનંદે હમેશાં રામ ૧૯૯૧ | ||
જોશી નરેન્દ્રકુમાર મયાશંકર | ૧૬-૩-૧૯૧૨, | - |
આપણું પંચાયતી રાજ્ય ૧૯૭૦ | ||
ત્રિપાઠી મૂળવંતરાય વસંતરાય | ૫-૫-૧૯૧૨, | ૧૧-૪-૧૯૮૭, |
પ્રતાપી પર્વત ૧૯૩૭ | ||
પટેલ પન્નાલાલ નાનાલાલ | ૭-૫-૧૯૧૨, | ૬-૪-૧૯૮૯, |
વળામણાં ૧૯૪૦ | ||
ઠક્કર નંદલાલ મોહનલાલ ‘અનુભવાનંદજી’ | ૧૦-૫-૧૯૧૨, | - |
ત્રિભુવનમોહિની ૧૯૭૩ | ||
ઉદાણી મહાસુખલાલ દુર્લભજી | ૨૪-૫-૧૯૧૨, | - |
પુષ્પ પચ્ચાસ પાંખડીનું ૧૯૮૫ | ||
દવે નાથાલાલ ભાણજી ‘રસલીન’ | ૩-૬-૧૯૧૨, | ૨૫-૧૨-૧૯૯૩, |
કાલિંદી ૧૯૪૨ | ||
વ્યાસ ગણપતલાલ દયાશંકર | ૨૧-૬-૧૯૧૨, | - |
અમારાં ગીત ૧૯૩૮ | ||
ઠાકર ધનજંય નર્મદાશંકર | ૩૦-૬-૧૯૧૨, | - |
જો હું તું હોત ૧૯૪૮ | ||
શુકલ નરહરિપ્રસાદ ભીખાભાઈ ‘પૂર્ણમ્’ | ૨૪-૭-૧૯૧૨, | - |
સ્ફુરણો ૧૯૭૬ | ||
રૂપાણી મહમદ જુમા | ૩૧-૭-૧૯૧૨, | - |
યોગિની મારી ૧૯૬૯ | ||
ઓઝા ધનવંત પ્રીતમરાય | ૨૩-૯-૧૯૧૨, | ૧૩-૦૯-૧૯૯૪, |
શ્રમજીવીઓનું સંપત્તિશાસ્ત્ર ૧૯૩૪ | ||
પંજવાણી પ્રભાવતીબહેન | ૧૨-૧૦-૧૯૧૨, | - |
શ્રદ્ધાંજલિ ૧૯૫૧ | ||
પટેલ હસનભાઈ એમ. ‘મુલ્લાં રમૂજી’ | ૮-૧૧-૧૯૧૨, | - |
મસ્તી ૧૯૬૫ | ||
શાહ ધીરજલાલ ધનજીભાઈ | ૧૨-૧૧-૧૯૧૨, | મે. ૧૯૮૨, |
બા ૧૯૪૪ | ||
ચાંપાનેરી ગોવિંદજી ભાણાભાઈ | ૨૦-૧૧-૧૯૧૨, | - |
જીવનના પડછાયા ૧૯૩૩ | ||
વસાવડા ઈન્દ્રવદન ઉમિયાશંકર | ૨૩-૧૧-૧૯૧૨, | - |
શોભા ૧૯૩૭ | ||
સોમૈયા જેઠાલાલ | ૧૯-૧૨-૧૯૧૨, | - |
આઝાદ ચોર ૧૯૬૬ | ||
કોઠારી દિલીપ એલ. | ૧૯૧૨, | ૩-૬-૧૯૮૯, |
નીલપંખી ૧૯૩૪ | ||
જાની અમૃત જટાશંકર | ૧૯૧૨, | - |
અભિનય પંથે ૧૯૭૩ | ||
ત્રિવેદી મગંલાગૌરી જેઠાલાલ | ૧૯૧૨, | ૩૦-૮-૧૯૮૯, |
લોકસાહિત્ય શબ્દકોશ ૧૯૭૮ | ||
દેસાઈ પ્રફુલ્લ કાંતિલાલ | ૧૯૧૨, | ૧૯૭૦, |
જ્વલંત જ્વાલા ૧૯૩૧ | ||
પટેલ કમળાબેન શંકરભાઈ | ૧૯૧૨, | - |
મૂળસોતાં ઉખડેલાં ૧૯૭૯ | ||
મહેતા સ્નેહલતા શશીકાંત | ૧૯૧૨, | - |
બાલાશંકર કંથારીયા: એક અધ્યયન ૧૯૭૧ | ||
વલીઆણી એચ. ઈ. | ૧૯૧૨, | ૧૦-૬-૧૯૭૧, |
શંખ અને કોડી ૧૯૨૪ | ||
રાવળ શકુન્ત કરુણાશંકર | ૧૪-૧-૧૯૧૩, | ૬-૭-૧૯૮૦, |
આઝાદીના શહીદો ૧૯૪૯ | ||
શાહ રાજેન્દ્ર કેશવલાલ | ૨૮-૧-૧૯૧૩, | ૩-૧-૨૦૧૦, |
ધ્વનિ ૧૯૫૧ | ||
જોશી સતીશચંદ્ર મયાશંકર | ૨૮-૩-૧૯૧૩, | - |
રાષ્ટ્રસેવક દરબાર ગોપાળદાસ દેસાઈ ૧૯૮૧ | ||
પરમાર છગનભાઈ વશરામ | ૨-૫-૧૯૧૩, | - |
અનાવરણ ૧૯૬૦ | ||
પરીખ કાન્તિલાલ હરિલાલ ‘ત્રિશૂળ’ | ૭-૫-૧૯૧૩, | - |
માટીના ચૂલા ૧૯૪૫ | ||
મોઢા દેવજી રામજી | ૮-૫-૧૯૧૩, | ૨૧-૧૧-૧૯૮૭, |
પ્રયાણ ૧૯૫૧ | ||
અમીન શાંતિભાઈ નરસિંહભાઈ | ૨૮-૫-૧૯૧૩, | - |
કરામત-એ-કેપ્ટન ૧૯૫૬ | ||
ઠાકોર દિનેશ મોતીલાલ | ૩૧-૫-૧૯૧૩, | - |
ચોખવટની વાત કરજો ૧૯૪૪ | ||
શાહ દિનમણિ સી. | ૩૧-૫-૧૯૧૩, | - |
દીપિકા ૧૯૫૧ | ||
મકાટી પીલા ભીખાજી | ૯-૭-૧૯૧૩, | - |
પારસી સાહિત્યનો ઇતિહાસ ૧૯૪૯ | ||
નાયક છોટુભાઈ રણછોડજી | ૧૮-૭-૧૯૧૩, | ૯-૧-૧૯૭૬, |
ગુજરાતમાં નાગરોનું ફારસી ભાષા અને સાહિત્યનું ખેડાણ ૧૯૫૦ | ||
શેઠ સરલા જયચંદ | ૨૦-૭-૧૯૧૩, | - |
હું અને એ ૧૯૭૫ | ||
શાહ રતિલાલ ગિરધરલાલ | ૩૧-૭-૧૯૧૩, | ૧૯૯૭, |
અપૂર્વમિલન ૧૯૫૦ | ||
યાજ્ઞિક અમૃતલાલ ભગવાનજી | ૮-૮-૧૯૧૩, | - |
ધૈર્યશીલોની વીરકથાઓ ૧૯૫૯ | ||
વ્યાસ ચંપકલાલ ડાહ્યાભાઈ | ૨-૯-૧૯૧૩, | - |
ઉષામાં ઊગેલાં ૧૯૩૭ | ||
ત્રિવેદી ભૂપેન્દ્ર બાલકૃષ્ણ | ૯-૯-૧૯૧૩, | ૭-૭-૨૦૦૩, |
પ્રાકૃત ભાષાઓ અને અપભ્રંશ ૧૯૫૪ | ||
પકવાસા પૂર્ણિમા/પુષ્પા અરવિંદભાઈ | ૧-૧૦-૧૯૧૩, | - |
જય શ્રી બદરીકેદારનાથ ૧૯૫૪ | ||
અંજારિયા ભૃગુરાય દુર્લભજી | ૬-૧૦-૧૯૧૩, | ૦૭-૦૭-૧૯૮૦, |
કવિતાવિચાર (સંપા.) ૧૯૬૯ | ||
પરીખ ધીરુભાઈ પ્રાણજીવનદાસ | ૭-૧૦-૧૯૧૩, | - |
લગ્ન: દિલનાં કે દૈહનાં? ૧૯૩૩ | ||
વોરા નીતિન સુમનચંદ્ર | ૧૩-૧૦-૧૯૧૩, | - |
ખામોશી ૧૯૮૬ | ||
થાનકી મુગટલાલ જીવનલાલ | ૧૨-૧૧-૧૯૧૩, | - |
તીર્થધામ પાંડિચેરી ૧૯૮૩ | ||
વ્યાસ લક્ષ્મીનારાયણ/ભાનુભાઈ રણછોડલાલ ‘સ્વપ્નસ્થ | ૧૩-૧૧-૧૯૧૩, | ૨૩-૧૦-૧૯૭૦, |
અચલા ૧૯૩૭ | ||
ભટ્ટ ડોલરકુમાર કૃષ્ણપ્રસાદ | ૨૦-૧૧-૧૯૧૩, | - |
રેણુકન્યા ૧૯૭૯ | ||
દેસાઈ મકરંદભાઈ ચન્દ્રશંકર | ૨૨-૧૧-૧૯૧૩, | - |
મંદાકિની ૧૯૬૪ | ||
ભટ્ટ પ્રબોધ માણેકલાલ | ૨૦-૧૨-૧૯૧૩, | ૧૪-૨-૧૯૭૩, |
અર્ચન ૧૯૩૮ | ||
ભટ્ટ દામોદર કેશવજી ‘સુધાંશુ’ | ૨૫-૧૨-૧૯૧૩, | ૨૯-૩-૧૯૮૩, |
રામસાગર ૧૯૫૦ | ||
વૈદ્ય મધુરકાન્ત ગુણવંતરાય | ૧-૧-૧૯૧૪, | - |
નાગપ્રદેશ ૧૯૭૬ | ||
શાહ ચંદુલાલ મફતલાલ | ૫-૧-૧૯૧૪, | - |
રાષ્ટ્રીય ભજનાવલિ ૧૯૩૦ | ||
કાપડી મોહનદાસ ધર્મદાસ | ૫-૧-૧૯૧૫, | - |
મેકણદાદા ૧૯૪૦ આસપાસ | ||
ભટ્ટી નાગજીભાઈ કેસરભાઈ | ૧૪-૧-૧૯૧૪, | - |
ધીણોધર ૧૯૭૧ | ||
પટેલ લીલાબહેન ચીમનલાલ | ૩-૨-૧૯૧૪, | - |
વાત મા-બાપને ૧૯૮૫ | ||
પટ્ટણી મુકુન્દરાય વિજયશંકર ‘પારશર્ય’ | ૧૩-૨-૧૯૧૪, | ૨૦-૫-૧૯૮૫, |
અર્ચન ૧૯૩૮ | ||
આંટિયા ફિરોઝ | ૧૩-૩-૧૯૧૪, | - |
છ નાટકો ૧૯૫૧ | ||
રાવળ કનૈયાલાલ જગજીવન | ૩-૪-૧૯૧૪, | - |
છુંદણાં ૧૯૫૫ | ||
અદાણી રતુભાઈ મૂળશંકર | ૧૩-૪-૧૯૧૪, | - |
દીઠું મેં ગામડું જ્યાં ૧૯૪૩ | ||
મર્ઝબાન અદી ફિરોઝશાહ | ૧૭-૪-૧૯૧૪, | ૨૬-૨-૧૯૮૭, |
તોફાની ટોળકી (નાટક) મંચન (?) | ||
દેસાઈ મગનભાઈ લાલભાઈ ‘કોલક’ | ૩૦-૫-૧૯૧૪, | - |
સાંધ્યગીત ૧૯૩૯ | ||
ફાઝિલ ઉમરફાઝિલ અબ્દુર્રહીમફાઝિલ ‘ફારૂક’ | ૧૯-૭-૧૯૧૪, | - |
અંતરની આગ ૧૯૩૯ | ||
ત્રિવેદી મનુભાઈ ત્રિભુવનદાસ ‘સરોદ’, ‘ગાફિલ’ | ૨૬-૭-૧૯૧૪ | ૯-૪-૧૯૭૨, |
રામરસ ૧૯૫૬ | ||
ગઢવી પિંગળશી મેઘાણંદ | ૨૭-૭-૧૯૧૪, | ૩૧-૫-૧૯૯૮, |
ખેડૂતબાવની ૧૯૫૭ | ||
દેસાઈ ઈન્દ્રવદન નરાત્તમદાસ | ૩૧-૭-૧૯૧૪, | - |
કામબાણ ૧૯૫૩ | ||
ચૌહાન જ્યાનંદ ઈસુદાસ | ૨૪-૮-૧૯૧૪, | - |
વધસ્તંભની વાટે ૧૯૬૫ | ||
ત્રિવેદી નર્મદાશંકર જટાશંકર | ૨૫-૮-૧૯૧૪, | - |
કિસલય ૧૯૫૪ | ||
ભટ્ટ પ્રેમશંકર હરિલાલ ‘નચિકેત’ | ૩૦-૮-૧૯૧૪, | ૩૦-૭-૧૯૭૬, |
ધરિત્રી ૧૯૪૩ | ||
પાંધી મનુભાઈ ભીમરાવ | ૬-૯-૧૯૧૪, | ૧૭-૧૦-૧૯૮૪, |
ફીણોટાં ૧૯૬૮ | ||
જેટલી કૃષ્ણવદન હરકીશનદાસ | ૧૩-૯-૧૯૧૪, | - |
નૉબેલ સાહિત્યકારો ૧૯૭૬ | ||
દવે મનુ હરગોવિંદદાસ | ૧૮-૯-૧૯૧૪, | - |
ગ્રામજીવન ૧૯૩૨ | ||
બક્ષી ચંદ્રશંકર છેલશંકર | ૪-૧૦-૧૯૧૪, | - |
જીવનના રંગ ૧૯૯૩ | ||
પંચોલી મનુભાઈ રાજારામ ‘દર્શક’ | ૧૫-૧૦-૧૯૧૪, | ૨૯-૮-૨૦૦૧, |
જલિયાંવાલા ૧૯૩૪ | ||
ત્રિવેદી તનસુખ જગન્નાથ | ૨૦-૧૦-૧૯૧૪, | - |
અર્ચના ૧૯૬૨ | ||
ગૌદાની હરિલાલ રણછોડલાલ | ૨૧-૧૦-૧૯૧૪, | - |
ગુજરાતનો ભવ્ય ભૂતકાળ ૧૯૬૮ | ||
ભોજક અમૃતલાલ મોહનલાલ | ૩૦-૧૧-૧૯૧૪, | - |
પંડિત સુખલાલજી સાથેના થોડા પ્રસંગો ૧૯૭૮ | ||
એડનવાળા નૂરભાઈ સમસુદ્દીન | ૧૯૧૪, | - |
સમાજ અને સમસ્યા ૧૯૩૯ | ||
નાયક મહાસુખરામ કેશવલાલ ‘પથિક’ | ૧૯૧૪, | ૧૮-૨-૧૯૮૭, |
પથિકનાં પ્રેરણાગીત ૧૯૬૯ | ||
શાહ ચંદ્રકાન્ત મફતલાલ | ૧૯૧૪, | - |
જીત કોની? ૧૯૩૪ | ||
ક્રિશ્ચિયન આલ્બર્ટ કહાનજી | ૫-૧-૧૯૧૫, | - |
શોરોનનાં પુષ્પો ૧૯૮૪ | ||
ચોક્સી સારાભાઈ ભોગીલાલ | ૧૮-૧-૧૯૧૫, | ૧૯-૧-૧૯૮૫, |
ભારત દર્શન ૧૯૪૧ | ||
પાઠક નંદકુમાર જેઠાલાલ | ૨૫-૧-૧૯૧૫, | ૩-૧-૧૯૯૩, |
સંવેદના ૧૯૪૨ | ||
કોટક વજુ લખમશી | ૩૦-૧-૧૯૧૫, | ૨૯-૧૧-૧૯૫૯, - |
બુદ્ધિના બ્રહ્મચારી ૧૯૪૮ | ||
પંડિત વિષ્ણુદેવ સાંકળેશ્વર | ૧૨-૩-૧૯૧૫, | ૩૧-૩-૨૦૦૦, |
સુભાષિત રત્ન ભાંડાગર ૧૯૫૦ | ||
જોશી મહીપતરામ હીરજીભાઈ | ૧૩-૩-૧૯૧૫, | - |
અલી વાદળી અને બીજાં બાળગીતો ૧૯૬૨ | ||
પાઠક રવિશંકર નરોત્તમદાસ | ૩૧-૩-૧૯૧૫, | - |
વનમાલા ૧૯૩૭ | ||
પટેલ ઉમેદ ત્રિભુવન ‘ઉમાકાંત’ | ૪-૪-૧૯૧૫, | - |
નૂતન સૌરભ અને ગુજરાત ૧૯૩૭ | ||
શુકલ યશવંત પ્રાણશંકર ‘વિહંગમ’, ‘સંસારશાસ્ત્રી’ | ૮-૪-૧૯૧૫, | ૨૩-૧૦-૧૯૯૯, |
સાગરઘેલી [અનુ.] ૧૯૬૪ | ||
મહેતા પ્રબોધ(પુરુષોત્તમ?) પ્રાગજી | ૧૬-૪-૧૯૧૫, | - |
અંશુ ૧૯૩૯ | ||
ઠાકર જશવંત દયાશંકર | ૫-૫-૧૯૧૫, | ૨૬-૧૨-૧૯૯૦, |
સિતમની ચક્કીમાં ૧૯૩૧ | ||
દેસાઈ નવીનચંદ્ર ભગવાનજી | ૨૫-૬-૧૯૧૫, | - |
અંજલિકા ૧૯૬૩ | ||
દીક્ષિત કૃષ્ણવીર ત્રૈલોક્યનારાયણ ‘પરંતપ’ | ૧૨-૭-૧૯૧૫, | ૧૯૯૯, |
જ્યાં ત્યાં પડે નજર મારી ૧૯૬૫ | ||
પાઠક શંકરલાલ ચુનીલાલ ‘ભવભૂતિ’ | ૧૬-૭-૧૯૧૫, | - |
કાવ્યકૌમુદી ૧૯૫૭ | ||
ટાંક વજુભાઈ માધવજી | ૧૮-૮-૧૯૧૫, | ૩૦-૧૨-૧૯૮૦, |
પ્રણયનાં પૂર ૧૯૫૨ | ||
પરીખ લીનાબહેન મંગળદાસ | ૧૮-૮-૧૯૧૫, | - |
વ્યક્તિચિત્રો ૧૯૫૫ | ||
સારાભાઈ લીના અંબાલાલ ‘લીના મંગળદાસ’ | ૧૮-૮-૧૯૧૫, | - |
અસ્માની ચલ્લી ૧૯૫૫ | ||
મોદી ચંદ્રકાન્ત મણિલાલ | ૨૭-૮-૧૯૧૫, | - |
સુમી અને ચાંદ [ચરિત્ર] ૧૯૯૦ | ||
હર્ષ અશોક રતનસી | ૨૭-૯-૧૯૧૫, | ૨૦૦૩, |
સાગરના સાવજ ૧૯૪૪ | ||
ભટ્ટ અમૃતલાલ લાલજીભાઈ ‘અમૃત ઘાયલ’ | ૩૦-૯-૧૯૧૫, | ૨૫-૧૨-૨૦૦૨, |
શૂળ અને શમણાં ૧૯૫૪ | ||
શાહ પદ્મકાન્ત રણછોડલાલ | ૬-૧૦-૧૯૧૫, | - |
કુતૂહલ ૧૯૩૫ | ||
મજમુદાર નીનુ નાગેન્દ્ર | ૯-૧૧-૧૯૧૫, | ૩-૩-૨૦૦૦, |
નિરમાળા ૧૯૬૩ | ||
મહેતા ગંગાદાસ પ્રાગજી | ૮-૧૨-૧૯૧૫, | ૧૪-૧૧-૨૦૦૫, |
ખારા સમંદર ૧૯૬૨ | ||
બાબી ઈમામુદ્દીનખાન મર્તુઝાખાન ‘રુસ્વા મઝલૂમી’ | ૧૧-૧૨-૧૯૧૫, | - |
મીના ૧૯૪૮ | ||
મહેતા લાભુબહેન મોહનલાલ | ૧૭-૧૨-૧૯૧૫, | ૪-૭-૧૯૯૪, |
શોધને અંતે ૧૯૪૦ | ||
ત્રિવેદી મગનલાલ શ્યામજી ‘મયૂર’ | ૧૯૧૫ આસપાસ, | - |
સોરઠી ગાથા ૧૯૩૮ | ||
ભટ્ટ વિનોદરાય હ. | ૧૯૧૫ આસપાસ, | - |
પ્રદક્ષિણા ૧૯૩૭ | ||
મહમ્મદ ઉમર ‘કોકિલ’ | ૧૯૧૫ આસપાસ, | ૩૦-૩-૧૯૬૬, |
ગુજરાતી ભાષાનું ઐતિહાસિક ભંડોળ ૧૯૩૮ | ||
વકીલ પ્રસન્નવદન ન. | ૧૯૧૫ આસપાસ, | - |
કવિ પ્રેમાનંદની સંદિગ્ધ કૃતિઓ ૧૯૫૧ | ||
ગોખલે ગણશેરાવ કૃષ્ણ | ૧૯૧૫, | ૨૩-૧૧-૧૯૬૮ |
પવાડા ૧૯૬૪ | ||
શાહ જેઠાલાલ છોટાલાલ ‘ઊર્મિલ’ | ૧૯૧૫, | - |
જીવનસંસ્કૃતિ ૧૯૩૭ | ||
ભટ્ટ માર્કન્ડ છગનલાલ | ૧૯૧૫, | - |
રૂપપ્રદ કલા ૧૯૫૮ | ||
પરીખ અનિરુદ્ધ જશભાઈ | ૭-૧-૧૯૧૬, | - |
ભક્તરાજ હનુમાન ૧૯૪૪ | ||
ઉપાધ્યાય હરિલાલ જાદવજી | ૨૨-૧-૧૯૧૬, | ૧૫-૦૧-૧૯૯૪, |
પુષ્પમંગલ ૧૯૫૧ | ||
પુરોહિત વેણીભાઈ જમનદાસ | ૧-૨-૧૯૧૬, | ૩-૧-૧૯૮૦, |
સિંજારવ ૧૯૫૫ | ||
પટેલ લલ્લુભાઈ મકનજી | ૨૪-૨-૧૯૧૬, | - |
જીવનની સુવાસ ૧૯૫૬ | ||
ભટ્ટ સંતપ્રસાદ રણછોડદાસ ‘એસ. આર.’ | ૨૫-૨-૧૯૧૬, | ૨૪-૫-૧૯૮૪, |
શૅક્સપિયર ૧૯૭૦ | ||
દવે બાલમુકુન્દ મણિશંકર | ૭-૩-૧૯૧૬, | ૨૮-૨-૧૯૯૩, |
પરિક્રમા ૧૯૫૫ | ||
પંડ્યા દુષ્યંતરાય ડોલરરાય | ૭-૩-૧૯૧૬, | ૭-૧૦-૨૦૧૧, |
સત્યભામારોષદર્શિકાખ્યાન આદિ નાટકોની સર્વાંગીણ સમીક્ષા ૧૯૫૪ | ||
અંજારિયા મૂળરાજ ચતુર્ભૂજ | ૨૫-૦૩-૧૯૧૬, | - |
ટૂંકું ને ટચ ૧૯૪૫ | ||
જમોડ શામજીભાઈ કાવાભાઈ | ૧-૪-૧૯૧૬, | - |
યુરોપ દર્શન ૧૯૭૮ | ||
પાઠક/મહેતા હીરા રામનારાયણ | ૧૨-૪-૧૯૧૬, | ૧૫-૯-૧૯૯૫, |
આપણું વિવેચનસાહિત્ય ૧૯૩૯ | ||
પટેલ અશ્વિનભાઈ ડુંગરદાસ | ૨-૫-૧૯૧૬, | - |
કામવિજય ૧૯૭૧ | ||
પટેલ ઈશ્વરભાઈ મોતીભાઈ ‘ઈશ્વર પેટલીકર’ | ૯-૫-૧૯૧૬, | ૨૨-૧૧-૧૯૮૩, |
જનમટીપ ૧૯૪૪ | ||
દવે મંદાકિનીબેન મોહનલાલ | ૨૩-૭-૧૯૧૬, | - |
મસ્તાના ૧૯૯૫ | ||
મજમુદાર સુમુખી હરિણેન્દ્ર | ૧૪-૮-૧૯૧૬, | - |
સંગીતશાસ્ત્ર ૧૯૫૮ | ||
મચ્છર મગનલાલ ઘેલાભાઈ | ૨૮-૮-૧૯૧૬, | - |
સૌંદર્યવિવેચન [અનુ.: ક્રોચે] ૧૯૯૫ | ||
ભટ્ટ ઉપેન્દ્ર રવિશંકર | ૧૫-૧૦-૧૯૧૬, | - |
નાનો કોશ ૧૯૫૪ | ||
ઠાકોર પિનાકિન ઉદયલાલ | ૨૪-૧૦-૧૯૧૬, | ૨૪-૧૧-૧૯૯૫, |
આલાપ ૧૯૫૨ | ||
દવે હરિશંકર દુર્ગાશંકર ‘સ્વસ્થ’ | ૧૫-૧૧-૧૯૧૬, | - |
વીરરત્નસિંહ ૧૯૫૦ | ||
જોશી શિવકુમાર ગિરિજાશંકર | ૧૬-૧૧-૧૯૧૬, | ૪-૭-૧૯૮૮, |
પાંખ વિનાનાં પારેવાં અને બીજા નાટકો ૧૯૫૨ | ||
તપોધન નારાયણ સોમચંદ | ૧૨-૧૨-૧૯૧૬, | - |
ગાંધી ગીતો ૧૯૫૭ | ||
દેરાસરી હરિત રણજિત | ૯-૧-૧૯૧૭, | ૧૯૯૫, |
લગ્નજીવન, માતૃત્વ અને કુટુંબનિયોજન ૧૯૭૩ | ||
વ્યાસ અશ્વિનકુમાર વાડીલાલ | ૨૦-૧-૧૯૧૭, | - |
લીના ૧૯૫૮ | ||
વાસી અબ્બાસ અબ્દુલઅલી ‘મરીઝ’ | ૨૨-૧-૧૯૧૭, | ૧૯-૧૦-૧૯૮૩, |
આગમન ૧૯૭૫ | ||
ભટ્ટ રમણભાઈ ગણપતરામ | ૧૨-૨-૧૯૧૭, | - |
ગુજરાતી ભાષાનું સ્વરૂપ ૧૯૬૬ | ||
ઝવેરી બિપિનચંદ્ર જીવણલાલ | ૨૮-૨-૧૯૧૭, | ૨-૨-૧૯૮૧, |
લગ્નની બેડી ૧૯૪૨ | ||
નૂરી મૂસા યુસુફ ‘નૂરી’ | ૨૫-૩-૧૯૧૭, | - |
અવસર ૧૯૬૭ | ||
ભૂખણવાળા ભગવાનદાસ હીરાલાલ | ૨૬-૩-૧૯૧૭, | - |
રજનું ગજ ૧૯૫૧ | ||
મહેતા વાસુદેવ નારાયણલાલ | ૨૮-૩-૧૯૧૭, | ૧૯૯૭, |
પેલેસ્ટાઈન ૧૯૪૭ | ||
રાંદેરિયા મધુકર રંગીલદાસ | ૩-૪-૧૯૧૭, | - |
અંતે તો તમારી જ ૧૯૫૭ | ||
સાંડેસરા ભોગીલાલ જયચંદભાઈ | ૧૩-૪-૧૯૧૭, | ૧૮-૧-૧૯૯૫, |
સિંહાસનબત્રીસી ૧૯૩૩ | ||
મહેતા દોરાબ રૂસ્તમજી | ૨૦-૪-૧૯૧૭, | - |
ઝીટા ૧૯૩૮ | ||
રાવળ પ્રજારામ નરોત્તમ | ૩-૫-૧૯૧૭, | - |
મહાયુદ્ધ ૧૯૪૦ | ||
તુરિયા અબ્દુલ સુલેમાન ‘કવિ અબ્દ’ | ૧૫-૫-૧૯૧૭, | - |
શ્રીકૃષ્ણપ્રેમી મુસ્લિમ મહિલા પ્રેમાબાઈ ૧૯૫૯ | ||
વ્યાસ જટિલરાય કેશવલાલ ‘જટિલ’ | ૧૫-૫-૧૯૧૭, | - |
કાવ્યાંગના ૧૯૪૫ | ||
ભાયાણી હરિવલ્લભ ચુનીલાલ | ૨૬-૫-૧૯૧૭, | ૨૨-૪-૨૦૦૧, |
સંદેશકરાસ ૧૯૪૫ | ||
પટેલ જોઈતારામ ઈશ્વરદાસ ‘જયંત’ | ૧-૭-૧૯૧૭, | ઑકટો. ૨૦૦૩, |
માનવરત્નો ૧૯૬૯ | ||
પટ્ટણી બાલકૃૃષ્ણ વિજયશંકર | ૧૧-૮-૧૯૧૭, | - |
ખડનાં ફૂલ ૧૯૯૦ | ||
કવિ નટવરલાલ ન્હાનાલાલ | ૨૨-૮-૧૯૧૭, | ૧૭-૨-૧૯૮૯ |
પૂજાનાં ફૂલ ૧૯૮૭ | ||
ઠક્કર હરુભાઈ મનજીભાઈ | ૭-૯-૧૯૧૭, | - |
લાલ ઉડેરા દરિયાલાલ ૧૯૪૪ | ||
સરૈયા એની ચંદ્રકાન્ત | ૯-૧૦-૧૯૧૭, | - |
તારલિયા ૧૯૫૯ | ||
જોશી નટવરલાલ શંકરલાલ | ૧૯-૧૦-૧૯૧૭, | - |
વિદ્યુલ્લેખા ૧૯૬૬ | ||
પાઠક વિષ્ણુપ્રસાદ સાંકળેશ્વર | ૨૧-૧૦-૧૯૧૭, | - |
કેન ઉપનિષદ્ ૧૯૮૦ | ||
જોશી જયંત શામળજી | ૨૩-૧૦-૧૯૧૭, | - |
ઝવેરચંદ મેઘાણી ૧૯૬૮ | ||
દવે જયાનન્દ લક્ષ્મીશંકર | ૨૫-૧૦-૧૯૧૭, | - |
સંસ્કૃત ભાષા ૧૯૫૬ | ||
વૈદ્ય સુમતિબેન પ્રાણજીવન | ૨૯-૧૦-૧૯૧૭, | - |
બાળવર્તનની સમસ્યા ૧૯૮૩ | ||
વર્મા બંસીલાલ ‘ચકોર’ | ૨૩-૧૧-૧૯૧૭, | ૯-૯-૨૦૦૩, |
વિનોદવાટિકા ૧૯૨૯ | ||
રાઠોડ રામસિંહજી કાનજીભાઈ | ૮-૧૨-૧૯૧૭, | ૧૯૯૬, |
કચ્છનું સંસ્કૃતિ દર્શન ૧૯૫૯ | ||
વીરાણી જગદીપચંદ્ર દ્વારકાપ્રસાદ | ૧૭-૧૨-૧૯૧૭, | ૨૯-૭-૧૯૫૬, |
ડોલરિયો ૧૯૪૫ | ||
ગાંધી શાંતા કાલિદાસ | ૨૦-૧૨-૧૯૧૭, | - |
કાર્લ માર્ક્સ ૧૯૪૭ | ||
ભટ્ટ ચુનીલાલ રવિશંકર | ૨૧-૧૨-૧૯૧૭, | - |
સમાજશિક્ષણ: સિદ્ધાંત અને વ્યવહાર ૧૯૬૩ | ||
મારફતિયા સુભદ્રા રવિવદન | ૩૦-૧૨-૧૯૧૭, | - |
પુરુષાર્થની પ્રતિમા ૧૯૭૫ | ||
પંડ્યા હસમુખ સવાઈલાલ | ૩૧-૧૨-૧૯૧૭, | - |
બંસીનાદ ૧૯૭૦ | ||
વર્મા નિરંજન માવલસિંહ ‘જયવિજય’ | ૧૯૧૭, | ૧૯૫૧, |
ખંડિત ક્લેવરો ૧૯૪૨ | ||
દોશી કાન્તિલાલ માણેકચંદ | ૨૭-૨-૧૯૧૮, | - |
એકને એક ત્રણ ૧૯૮૫ | ||
આચાર્ય મૂળશંકર ઉમાશંકર | ૬-૩-૧૯૧૮, | - |
ગુરુવર વાલ્મીકિ ભવ્ય કથામૃત ૧૯૫૦ | ||
પટેલ હિંમતલાલ મગનલાલ ‘શિવમ્ સુંદરમ્ | ૨૨-૩-૧૯૧૮ | - |
ઈસપની બાળવાતો ૧૯૬૦ | ||
ફોફલિયા હીરાલાલ | ૨૩-૩-૧૯૧૮, | ઑકટો.૧૯૯૨, |
રંગમેળો ૧૯૫૨ | ||
ભગતજી મોતીલાલ રણછોડજી | ૨૬-૩-૧૯૧૮, | - |
લાલપીળી લાશ ૧૯૬૬ | ||
પંડ્યા નરહરિ સોમેશ્વર | ૧-૪-૧૯૧૮, | - |
સ્વાતંત્ર્યગીતો ૧૯૪૭ | ||
શાહ શાન્તિલાલ મગનલાલ ‘લવંગિકા દેસાઈ | ૭-૪-૧૯૧૮, | ૭-૮-૧૯૯૩, |
બળતાં પાણી ૧૯૪૬ | ||
પટેલ હરજીવન પ્રભુદાસ | ૧૯-૪-૧૯૧૮, | - |
ધરતીનું મોતી ૧૯૭૧ | ||
જેસલપુરા શિવલાલ તુલસીદાસ | ૩-૫-૧૯૧૮, | ૨૫-૨-૨૦૦૭, |
પ્રજાપતિ સંતો ૧૯૪૪ | ||
પંડ્યા રામચંદ્ર નારણજી | ૧૫-૫-૧૯૧૮, | - |
દુષ્યંત અને શકુન્તલા ૧૯૪૭ | ||
પંડ્યા જનાર્દન ચંદુલાલ | ૧-૬-૧૯૧૮, | - |
સાહિત્યસુધા ૧૯૫૯ | ||
મહેતા ભાગીરથી ભાણજીભાઈ | ૩-૬-૧૯૧૮, | - |
અભિલાષા ૧૯૫૯ | ||
પાઠક રણછોડલાલ લક્ષ્મીરામ | ૧૭-૬-૧૯૧૮, | - |
રણમુક્ત ભજનાવલી ૧૯૬૦ | ||
પટેલ રણજિતભાઈ મોહનલાલ ‘અનામી’ | ૨૬-૬-૧૯૧૮, | ૨૫-૫-૨૦૦૯, |
કાવ્યસંહિતા ૧૯૩૮ | ||
ઠાકર ધીરુભાઈ પ્રેમશંકર | ૨૭-૬-૧૯૧૮, | - |
મણિલાલની વિચારધારા ૧૯૪૮ | ||
પટેલ પીતાંબર નરસિંહભાઈ | ૧૦-૮-૧૯૧૮, | ૨૪-૫-૧૯૭૭, |
રસિયો જીવ ૧૯૪૨ | ||
શુકલ ભાનુભાઈ લક્ષ્મીશંકર | ૧૮-૮-૧૯૧૮, | - |
સગી આંખે ૧૯૫૮ | ||
મેઘાણી બંધુબેન રમણીક | ૮-૧૯૧૮, | - |
આયુ પાલવ ૧૯૮૯ | ||
ભટ્ટ રજનીકાંત મનુભાઈ | ૯-૯-૧૯૧૮, | ૨-૧૦-૧૯૯૪, |
વસંતવિલાસ ૧૯૪૪ | ||
પંડ્યા જયંતભાઈ પુરુષોત્તમભાઈ | ૩૦-૯-૧૯૧૮, | - |
બાપુ અને બીજાં ગીતો ૧૯૪૭ | ||
પંડ્યા બટુકરાય હરિલાલ | ૬-૧૦-૧૯૧૮, | ૭-૭-૧૯૮૬, |
કવિતા ૧૯૬૧ | ||
પારેખ સોમાભાઈ ધૂળાભાઈ | ૧૮-૧૦-૧૯૧૮, | - |
પ્રાચીન ફાગુસંગ્રહ ૧૯૫૫ | ||
માટલિયા દુલેરાય પ્રભુદાસ | ૧૮-૧૦-૧૯૧૮, | - |
ભક્તિ વિશ્વની, સેવા ગામની ૧૯૬૦ | ||
શાહ હીરાલાલ ચુનીલાલ | ૨૬-૧૦-૧૯૧૮, | - |
ખરો ધર્મ ૧૯૯૬ | ||
મહેતા રમણલાલ છોટાલાલ | ૩૧-૧૦-૧૯૧૮, | - |
પંચાજીરી ૧૯૫૧ | ||
ગાંધી સુભદ્રા ભોગીલાલ | ૧-૧૧-૧૯૧૮, | ૩૦-૧૨-૨૦૦૪, |
વૉલ્ગાથી ગંગા ૧૯૪૫ | ||
પટેલ રમણભાઈ ધનાભાઈ | ૯-૧૧-૧૯૧૮, | - |
મેં જોયો આ ભારત દેશ ૧૯૬૩ | ||
પટેલ ચીમનલાલ નારણદાસ/ચી.ના.પટેલ | ૨૩-૧૨-૧૯૧૮, | ૨૯-૧-૨૦૦૪, |
અભિક્રમ ૧૯૭૫ | ||
પંડ્યા નિપુણ ઈન્દ્રવદન | ૩૦-૧૨-૧૯૧૮, | - |
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તત્ત્વવિચાર ૧૯૬૮ | ||
મહેતા રજનીકાંત રતિલાલ | ૧૧-૧-૧૯૧૯, | - |
અલકનંદા ૧૯૪૯ | ||
મહેતા કાશીબહેન છોટુભાઈ | ૧૮-૧-૧૯૧૯, | - |
મારી અભિનવ દીક્ષા ૧૯૮૬ | ||
શાહ કૃષ્ણલાલ ચીમનલાલ | ૨૪-૧-૧૯૧૯, | - |
પિશાચોની પાપલીલા ૧૯૩૩ | ||
મદ્રાસી નવનીતલાલ પરસોત્તમદાસ ‘પલાશ’ | ૨૭-૧-૧૯૧૯, | - |
તમિલ સાહિત્યની પ્રાચીન કથાઓ [અનુ.] ૧૯૭૬ | ||
પંડ્યા ગજેન્દ્રશંકર જટાશંકર | ૧-૩-૧૯૧૯ | - |
સાહિત્ય ગંગા ૧૯૪૭ | ||
પરમાર શિવાભાઈ નાનજીભાઈ | ૩-૩-૧૯૧૯, | - |
માનવતાની જ્યોત ૧૯૭૯ | ||
બારોટ ડાહ્યાભાઈ દોલતરામ ‘સારંગ બારોટ’ | ૪-૪-૧૯૧૯, | ૫-૨-૧૯૮૮, |
અગનખેલ ૧૯૫૨ | ||
પાઠક મુકુંદરાય હરિદત્ત | ૧૪-૩-૧૯૧૯, | - |
નાગર સર્વસંગ્રહ: દર્શન:૧ ૧૯૮૬ | ||
પાઠક ગિરિજાશંકર વિશ્વનાથ | ૨૧-૫-૧૯૧૯, | - |
પ્રતીક્ષા ૧૯૬૫ | ||
દવે હિંમતલાલ ઉમિયાશંકર ‘આરુણિ’ | ૨૨-૫-૧૯૧૯, | - |
ભારતની મહાન વિભૂતિઓ ૧૯૪૮ | ||
મ્હેડ સુસ્મિતા પરાશર | ૧૯-૬-૧૯૧૯, | ૧૯૯૬, |
નરસિંહરાવ દિવેટિયા: એક અધ્યયન ૧૯૫૨ | ||
દેસાઈ મીનુ બરજોરજી ‘બાબરો ભૂત’ | ૧-૭-૧૯૧૯, | ૨૫-૫-૧૯૭૫, |
પડથાર ૧૯૪૩ | ||
શુકલ નરેન્દ્રકુમાર બાલકૃષ્ણ | ૫-૮-૧૯૧૯, | - |
અંગુલિમાલ ૧૯૫૯ | ||
બારોટ ભોગીભાઈ હિંમતલાલ | ૭-૮-૧૯૧૯, | - |
રક્ષક અને બીજાં નાટકો ૧૯૬૦ આસપાસ | ||
દેબુ જહાંગીર અરદેશર | ૧૦-૮-૧૯૧૯, | - |
પ્રેમમહિમા ૧૯૪૧ | ||
બારોટ સારંગ દોલતરામ | ૪-૯-૧૯૧૯, | - |
અક્ષયપાત્ર ૧૯૫૨ | ||
શાહ પ્રમીલા કાન્તિલાલ | ૨૪-૯-૧૯૧૯, | - |
યામાતોકેનાં પરાક્રમો ૧૯૬૦ | ||
વોરા કલાવતી ભાનુચંદ | ૧-૧૦-૧૯૧૯, | - |
ગુજરાતના સાહિત્યસર્જકો ૧૯૫૯ | ||
ભાવસાર અંબાલાલ હાલચંદ ‘ડાયર’ | ૧૧-૧૦-૧૯૧૯, | - |
ઝરણાં ૧૯૬૨ | ||
શાસ્ત્રી હરિપ્રસાદ ગંગાશંકર | ૧૭-૧૦-૧૯૧૯, | - |
સાખ્યસાર અને યોગસાર ૧૯૫૨ | ||
દિવેટિયા ચેતન્યાબાળા જયેન્દ્રભાઈ | ૨૦-૧૦-૧૯૧૯, | ૧-૮-૧૯૯૪, |
નિવાપાંજલિ ૧૯૫૩ | ||
જોશી દક્ષિણકુમાર ગૌરીશંકર | ૫-૧૧-૧૯૧૯, | - |
ધૂમકેતુના જીવન ઘડતરની વાતો ૧૯૬૫ | ||
ઉપાધ્યાય કાંતિભાઈ | ૬-૧૧-૧૯૧૯, | - |
મંદિરદ્વારે ૧૯૪૯ | ||
પરમાર તખ્તસિંહજી વ્હેરાભાઈ | ૧૧-૧૧-૧૯૧૯, | ૧૧.૮.૨૦૧૯ |
અક્ષરલોકની યાત્રા ૧૯૮૦ | ||
આચાર્ય હરિપ્રસાદ કાલિદાસ | ૧૩-૧૧-૧૯૧૯, | - |
રેતીની દેહરાં ૧૯૬૧ | ||
દેસાઈ અંબેલાલ ગોપાલજી | ૫-૧૨-૧૯૧૯, | - |
નૂતન ભારતનાં તીર્થસ્થળો ૧૯૫૯ | ||
પંડ્યા ઉપેન્દ્ર છગનલાલ | ૨૫-૧૨-૧૯૧૯, | ૧૩-૧૧-૧૯૯૮, |
સરસ્વતીચંદ્રનો લઘુ સંક્ષેપ ૧૯૫૧ | ||
રૂપાવાળા રતિલાલ મૂળચંદદાસ ‘અનિલ’ | ૧૯૧૯, | - |
ડમરો અને તુલસી ૧૯૫૫ | ||
સત્યવીર મીરાં ‘સ્વપ્નસેવી’ | ૧૯૧૯, | - |
જીવનના રંગ ૧૯૬૦ આસપાસ | ||
ચૌધરી માધવભાઈ મોઘજીભાઈ | ૨-૧-૧૯૨૦, | - |
જીવનસાધના ૧૯૫૨ | ||
શાહ પ્રિયબાળા જીવણલાલ | ૧૩-૧-૧૯૨૦, | - |
પ્રાચીન ભારતીય શિલ્પકળા અને સ્થાપત્ય ૧૯૬૮ | ||
કલાર્થી મુકુલભાઈ ડાહ્યાભાઈ | ૨૦-૧-૧૯૨૦, | ૧૯-૨-૧૯૮૮, |
રામચન્દ્ર ૧૯૫૫ | ||
ઉપાધ્યાય વામનભાઈ પી. | ૩૦-૧-૧૯૨૦, | ૧૦-૦૭-૧૯૭૭, |
વામન-કવન ૧૯૭૭ | ||
વૈદ્ય નટવરલાલ સોમચંદ | ૧૩-૨-૧૯૨૦, | - |
પરમાનંદ પત્રો ૧૯૫૯ | ||
દોશી યશવંત ફૂલચંદ | ૧૬-૩-૧૯૨૦, | ૧૪-૧-૧૯૯૯, |
ડૉ. કોટનીસ ૧૯૪૯ | ||
મહેતા ઉષા હરિપ્રસાદ | ૨૬-૩-૧૯૨૦, | - |
ગાંધીજી ૧૯૮૭ | ||
પટેલ ડાહ્યાભાઈ આશાભાઈ ‘દિનુ-દિનેશ’ | ૩-૪-૧૯૨૦, | - |
વનની વાટે ૧૯૫૫ | ||
વૈદ્ય સુશીલા પ્રા. ‘કમલ વૈદ્ય’ | ૧૫-૪-૧૯૨૦, | - |
પ્રતીતિ ૧૯૬૬ | ||
પટેલ મોહનભાઈ શંકરભાઈ ‘કૃષ્ણ દ્વૈપાયન’ | ૮-૬-૧૯૨૦, | ૨-૧-૨૦૦૨, |
ચાર ફાગુ ૧૯૬૨ | ||
પુરોહિત બળદેવપ્રસાદ જેઠારામ | ૧૪-૬-૧૯૨૦, | - |
વિધિના વમળમાં ૧૯૬૮ | ||
પરમાર રામચન્દ્ર પથુભાઈ ‘ચન્દ્ર પરમાર’ | ૨૬-૬-૧૯૨૦, | ૧૬-૯-૧૯૯૪, |
સંતશિરોમણિ હજરતશાહ વજીહુદ્દીન ગુજરાતી ૧૯૬૫ આસપાસ | ||
સોમપુરા ચીમનલાલ જયશંકર ‘વિષ્ણુ શર્મા | ૨૦-૭-૧૯૨૦, | - |
પ્રીતિસંગમ ૧૯૭૦ | ||
વ્યાસ વિષ્ણુકુમાર દયાલજીભાઈ | ૯-૮-૧૯૨૦, | ૨૫-૯-૧૯૯૮, |
દયારામ ૧૯૬૧ | ||
ધોળકિયા કુન્દનલાલ જશવંતલાલ | ૧૦-૮-૧૯૨૦, | - |
શ્રુતિ અને સ્મૃતિ: કચ્છ ૧૯૮૦ | ||
જોશી રમેશ પ્રાણશંકર | ૨૦-૮-૧૯૨૦, | - |
સત્તાવનના સાથી ૧૯૬૧ | ||
કારખાનીશ શશીકાન્ત શ્રીધર | ૨૮-૮-૧૯૨૦, | - |
પ્રેરણા | ||
પંડ્યા ચંદ્રકાન્ત જેઠાલાલ | ૩૧-૮-૧૯૨૦, | ૧૩-૧૦-૨૦૦૧, |
જ્વાળા અને જ્યોત ૧૯૬૬ | ||
પંડ્યા નટવરલાલ કુબેરદાસ ‘ઉશનસ્’ | ૨૮-૯-૧૯૨૦, | ૬-૧૧-૨૦૧૧, |
બે અધ્યયનો ૧૯૫૨ | ||
સદાવ્રતી નરભેરામ માધવજી | ૧૪-૧૦-૧૯૨૦, | ૯-૯-૨૦૦૧, |
શ્રી કૈલાસદર્શન ૧૯૬૪ | ||
શાહ વિમલ હીરાલાલ | ૧૮-૧૦-૧૯૨૦, | - |
ગુજરાતના આદિવાસીઓના પ્રશ્નો ૧૯૬૬ | ||
પાઠક જયંત હિંમતલાલ | ૨૦-૧૦-૧૯૨૦, | ૧-૭-૨૦૦૩, |
મર્મર ૧૯૫૪ | ||
ઝવેરી સુશીલા ચીમનલાલ | ૩-૧૧-૧૯૨૦, | - |
વીચિમાલા ૧૯૬૨ | ||
મુખી ગિરધરલાલ ‘નટખટ’ | ૨૦-૧૧-૧૯૨૦, | - |
રંગ અને રંગત ૧૯૬૮ | ||
વ્યાસ લક્ષ્મીકાંત ભાઈશંકર | ૨૩-૧૧-૧૯૨૦, | - |
સોહાગણ અને બીજી વાતો ૧૯૮૮ | ||
શાહ નવલભાઈ નેમચંદ | ૧૦-૧૨-૧૯૨૦, | ૧૫-૨-૨૦૦૩, |
પાથેય | ||
નાયક બળવંત ગાંડાભાઈ | ૧૫-૧૨-૧૯૨૦, | - |
મૂંગા પડછાયા ૧૯૬૦ | ||
ગોહિલ ભીખુભાઈ રાઘુભાઈ | ૧૯૨૦ આસપાસ | ૬-૪-૧૯૮૧, |
ગંગાલહરી ૧૯૪૨ | ||
ઠક્કર મોરારજી છગનલાલ ‘વિશ્વમિત્ર’ | ૧૯૨૦ આસપાસ, | - |
સંત બળરામ અને પતિતા ૧૯૫૩ | ||
પરીખ બાલચંદ્ર | ૧૯૨૦ આસપાસ, | - |
રસદ્રષ્ટા કવીશ્વર ૧૯૫૮ | ||
ભટ્ટ રમણલાલ શંકરલાલ ‘નારદ’ | ૧૯૨૦ આસપાસ, | - |
નારદવાણી ૧૯૪૭ | ||
મહેતા માયાબેન | ૧૯૨૦ આસપાસ, | - |
મેઘધનુષ ૧૯૫૧ | ||
વ્યાસ ગોવિંદરામ મોહનલાલ | ૧૯૨૦ આસપાસ, | - |
સૈનિક ૧૯૫૪ | ||
શેઠના સુરેશ મ. | ૧૯૨૦ આસપાસ, | ૧૦-૧૦-૧૯૮૪ |
શોધ અને સિદ્ધિ ૧૯૪૯ | ||
દેસાઈ કુલીનચંદ્ર હિંમતભાઈ | ૧૯૨૦ આસપાસ | - |
સમાજશત્રુ ૧૯૫૩ |