અનેકએક/પાંચ

From Ekatra Wiki
Revision as of 00:37, 26 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "<poem><center> <u>'''અનેક'''</u> '''''પાંચ''''' હું ય મારાં બોર લઈ આવ્યોે છું ને ચાખીચાખી એકેક બોર અલગ કરતો જતો બેઠો છું બજારમાં ચૂપચાપ </center></poem>")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

અનેક

પાંચ

હું ય મારાં બોર લઈ આવ્યોે છું ને
ચાખીચાખી
એકેક બોર અલગ કરતો જતો
બેઠો છું બજારમાં
ચૂપચાપ