બારી બહાર/પ્રારંભિક

From Ekatra Wiki
Revision as of 01:01, 18 September 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <br> {{center|'''પ્રકાશન માહિતી'''}} <poem> Baari Bahaar : Poems in Gujarati. By Prahlad Jethalal Parekh. બારી બહાર : પ્રહ્લાદ પારેખ [ચોથી શોધિતવર્ધિત આવૃત્તિ, ૧૯૭૨] સં. ભૃગુરાય અંજારિયા વોરા એન્ડ કંપની, પબ્લિશર, પ્રાઇવેટ લિમિટેડ ૩,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પ્રકાશન માહિતી

Baari Bahaar : Poems in Gujarati.
By Prahlad Jethalal Parekh.
બારી બહાર : પ્રહ્લાદ પારેખ

[ચોથી શોધિતવર્ધિત આવૃત્તિ, ૧૯૭૨]
સં. ભૃગુરાય અંજારિયા

વોરા એન્ડ કંપની, પબ્લિશર, પ્રાઇવેટ લિમિટેડ
૩, રાઉન્ડ બિલ્ડીંગ, કાલબાદેવી રોડ મુંબઈ ૨.

મુખ્ય વિક્રેતા
વોરા એન્ડ કંપની
ગાંધી ચેમ્બસર્, ગાંધીમાર્ગ
અમદાવાદ – ૧

આ સંગ્રહમાંનાં કાવ્યોનો કોઈ પણ પ્રકારે ઉપયોગ કરતાં પહેલાં શ્રી. રંજનબહેન પારેખની
સંમતિ મેળવવી આવશ્યક છે.
રંજનબહેન પ્રહ્લાદ પારેખ
૨, ગાલા નિવાસ, મહાત્મા ગાંધી માર્ગ, કાંદીવલી પશ્ચિમ, મુંબઈ ૬૭

પહેલી આવૃત્તિ, ૧૯૪૦, પ્રત : ૫૦૦
બીજી આવૃત્તિ, ૧૯૬૦, પ્રત : ૧૫૦૦
બીજી આવૃત્તિનું પહેલું પુનર્મુદ્રણ તા. ૧-૭-૧૯૬ પ્રત : ૧૬૦૦
બીજી આવૃત્તિનું બીજું પુનર્મુદ્રણ તા. ૧૪-૬-૧૯૬૯ પ્રત : ૧૫૦૦
બીજી આવૃત્તિનું ત્રીજું પુનર્મુદ્રણ તા. ૨૨-૮-૧૯૬૯ પ્રત : ૧૫૦૦
ત્રીજી આવૃત્તિ તા.૨૦-૬-૧૯૭૦ પ્રત : ૧૫૦૦
ચોથી આવૃત્તિ તા.૩૦-૬-૧૯૭૧ પ્રત : ૨૧૫૦
ચોથી આવૃત્તિનું પહેલું પુનર્મુદ્રણ તા.૨0-૭-૧૯૭૧ પ્રત : ૧૨૫૦

કિંમત : ૩-૫૦

પ્રકાશક :
કનુભાઈ કે. વોરા
વોરા એન્ડ કંપની,
પબ્લિશર, પ્રાઇવેટ લિમિટેડ,૩, રાઉન્ડ બિલ્ડિંગ,મુંબઈ ૨

મુદ્રક :
દિનકરરાય અંબાશંકર ઓઝા,
શ્રી અંબિકા પ્રિન્ટરી, ઢાળની પોળ,
ઉપલી શેરી સામે, અમદાવાદ

અર્પણ

શ્રી સોમાલાલ શાહને
રં ગ ના ક વિ ને ક રે …

અન્ય પુસ્તકો

પ્રહ્લાદ જેઠાલાલ પારેખ
જન્મ : ભાવનગર, તા. ૨૨-૧૦-૧૯૧૧.
અવસાન : કાંદીવલી (મુંબઈ) તા. ૨-૧-૧૯૬૨.

કૃતિઓ :
ગુલાબ અને શિવલી : ૧૯૩૮.
(માબાપોએ વાંચવા જેવી ભાઈબહેનના શૈશવજીવનનું મનોવૌજ્ઞાનિક નિરૂપણ કરતી કરુણમંગલ ગદ્યકથા)

બારી બહાર : ૧૯૪૦, ૧૯૬૦, ૧૯૬૮, ૧૯૬૯, ૧૯૬૯, ૧૯૭૦, ૧૯૭૧, ૧૯૭૨.
(કાવ્યસંગ્રહ : શ્રી ઉમાશંકર જોશીની પ્રસ્તાવના સહિત)

સરવાણી : ૧૯૪૮, ૧૯૫૭.
(‘વર્ષામંગલ’ની ગીતમાલા સહિત મુખ્યત્વે ગીતોનો સંગ્રહ: શ્રી ભૃગુરાય અંજારિયાની પ્રસ્તાવના સહિત)

રૂપેરી સરોવરને કિનારે : ૧૯૬૨.
(Mrs. Laura Ingalls Wilderના By The Shores Of The Silver Lake નો અનુવાદ.)

ગુલાબ અને શિવલી : બીજો ભાગ (અપ્રકટ)

બાળકાવ્યોનો સંગ્રહ : (અપ્રકટ)

બાળવાર્તાનો સંગ્રહ : (અપ્રકટ)