અમાસના તારા
Revision as of 00:07, 25 March 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{#seo: |title_mode= replace |title= અમાસના તારા - Ekatra Wiki |keywords= અમાસના તારા, કિશનસિંહ ચાવડા, આત્મકથા |description=This is home page for this wiki |image= Amasana Tara Book Cover.jpg |image_alt=Wiki Logo |site_name=Ekatra Wiki |locale=gu-IN |type=website |modified_time={{REVISIONYEAR}}-{{REVISIONMONTH}}-{{REVISIONDAY2}} }} __NOTOC__ {{BookCover |cover_image = File:Amasana Tara Book...")
પ્રારંભિક
અનુક્રમ
- 1. બા
- 2. દહેરી
- 3. બલિદાન અને સમર્પણ
- 4. અમૃતા
- 5. મોટાભાઈ, કેદારો કરો
- 6. પ્રભુ મોરે અવગુણ
- 7. ‘પાણી મૂક!’
- 8. માતામાંથી મિત્ર
- 9. જીવનનો દંભ
- 10. ‘તુમ્હારે કારન’
- 11. મંગલસૂત્ર
- 12. સ્વપ્ન?
- 13. અહંકારનો સ્વભાવ
- 14. નન્નુઉસ્તાદ
- 15. અલ્પતા અને મહત્તા
- 16. સ્મિત અને આંસુ
- 17. પ્રેમચંદ અને પ્રસાદ
- 18. ગંગાના ઘાટ પર
- 19. સત્માર્ગના પ્રવાસી
- 20. પૅરિસની મધરાત
- 21. કલાકારની દિલાવરી
- 22. આત્મનિવેદન
- 23. હિંદી અને અંગ્રેજી
- 24. સમ્રાટ ત્રિમૂર્તિ
- 25. વાઇસરૉય માપ
- 26. અનામી
- 27. કરુણ અનુભૂતિ
- 28. અભિનવ સાક્ષાત્કાર
- 29. વિચિત્ર ખંડણી
- 30. જીવન અને નાટક
- 31. અનિવાર્ય અસબાબ
- 32. સમય પર સવારી
- 33. હું નહીં બદલું
- 34. આત્મવિલોપનનો ઉત્સવ
- 35. છબી કોરાઈ ગઈ
- 36. જીવન, વિષ, અમૃત
- 37. ‘બંસી કાહે કો બજાઈ?’
- 38. પગચંપીનું પુણ્ય
- 39. લોટો પાણી
- 40. મુક્ત ચેતનાનું કાર્ય
- 41. ચાલી નીકળ્યો
- 42. સર્જનનો ઉત્સવ
- 43. સૂરસમાધિ
- 44. મસ્ત શિલ્પી
- 45. સ્વ. ફૈયાઝખાં
- 46. કેરોસીન અને અત્તર
- 47. માતાની સુવાસ
- 48. મને મારો મેળાપ
- 49. પોલ રિશાર : ત્યારે અને આજે
- 50. પ્રામાણિકતાનો સ્વભાવ
- 51. નાતાલની શુભેચ્છા
- 52. હૃદયધર્મનો પ્રસાદ
- 53. પ્રશ્ન અને ઉત્તર
- 54. જિંદગીની કિંમત
- 55. આસ્થા ઊંડી ઊતરી
- 56. શી ખબર પડે?
- 57. એને ક્યાં જવું હતું?
- 58. હાજી વઝીરમહંમદ
- 59. “ગુલાબી બુલબુલ”
- 60. ગાંધીજીના પુણ્યપ્રતાપે
- 61. જમનાપાર
- 62. મૃત્યુ અને જીવન
- 63. જીવનનો કેફ
- 64. સંગાથી
- 65. અફલાતૂન
- 66. ફક્કડચાચા
- 67. વ્યક્તિ અને વિભૂતિ
- 68. અપંગ અંતરનિષ્ઠા
- 69. બે આંખો
- 70. જીવનનું કાવ્ય
- 71. એ ‘ચીજ’
- 72. ‘લહેકંતા પાવા તે વાગ્યા મલકમાં’
- 73. કાયરતાનું શરણું
- 74. ભણતરનો અંધાપો
- 75. માતૃત્વ
- 76. અજવાળામાં અને અંધારામાં
- શબ્દલોકના યાત્રી: કિશનસિંહ ચાવડા – ડૉ. રમણલાલ જોશી
- શ્રી કિશનસિંહ ચાવડાનાં પુસ્તકો
આઢયતાથી પર, સરળ અને નિખાલસ એવા ગનીભાઈ દહીંવાલાનાં હ્રદયસ્પર્શી કાવ્યોનો આનંદ કેટલાય મુશાયરાઓમાં મેં માણ્યો છે. ટૂંકામાં ઘણું કહેવું એ મોટી કળા છે. બ્રહ્માંડને પિંડમાં સમાવવા બરાબર એ કળા સર્વને સાધ્ય નથી, સહજ પણ નથી. ગનીભાઈને એ કળા વરી છે. હૃદયના મર્મને સ્પર્શતી એમની બાની ગીત ગાતી અને કલ્લોલ કરતી “ગાતાં ઝરણાં” રૂપે સાકાર બને છે. નિરાકારને ભજતો માનવ આ રીતે સાકારને પૂજે છે અને સાકારમાંથી નિરાકારમાં સંચરે છે.
એમનાં “ગાતાં ઝરણાં”માં જે કોઈ નિમજ્જશે તે વૈખરીમાંથી પરામાં પ્રવેશશે અને નિગૂઢ આનંદ માણશે. “ગાતાં ઝરણાં” માટે મારું આ સ્વાગતગીત છે.
—ઓમકારનાથ ઠાકુર
૬-૬-૧૯૫૩