રાજેન્દ્ર પટેલની કવિતા/સંપાદકનો પરિચય

Revision as of 02:15, 24 August 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સંપાદકનો પરિચય

દક્ષા દિનેશ ભાવસાર

એસો. પ્રોફેસર, આટ્‌ર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, ચાણસ્મા, જિ. પાટણ, ઉ. ગુજરાત
રસક્ષેત્ર : સાહિત્ય, ચિત્રકલા, વાર્તાકથન
વતન : વિસનગર
અભ્યાસ : મુંબઈ યુનિવર્સિટી, મુંબઈ
સાહિત્યિક અભ્યાસ લેખો : ૭૦થી વધુ
(બુદ્ધિપ્રકાશ, એતદ્‌, શબ્દસૃષ્ટિ, તાદર્થ્ય, કલાવિમર્શ, ફા. ગુજ. ત્રૈમાસિક, સાહિત્યસેતુ, કંઠસંપદા ઇત્યાદિ સામયિકોમાં લેખોનું પ્રકાશન)
– વિવધ શાળા અને સંસ્થાઓમાં બાળવાર્તા કથન, બાળવાર્તા સાહિત્ય પ્રદર્શન (૬૦ હજારથી વધુ બાળકોને વાર્તાકથન)
– ‘પુસ્તક-પરબ’, ગાંધીનગરમાં સમયદાન, પુસ્તકદાન
સંધ્યા ભટ્ટ
મો. ૯૮૨૫૩ ૩૭૭૧૪
Email: Sandhyanbhatt@gmail.com