કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૩૩. ફૉકલેન્ડ રોડ
Revision as of 15:11, 9 July 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૩. ફૉકલેન્ડ રોડ| નિરંજન ભગત}} <poem> વાલકેશ્વરે જે કહ્યું સ્ને...")
૩૩. ફૉકલેન્ડ રોડ
નિરંજન ભગત
વાલકેશ્વરે જે કહ્યું સ્નેહલગ્ન
એનું અહીં માત્ર સ્વરૂપ નગ્ન;
ન દેવ કોઈ, નહીં કોઈ દાનવી,
આ લોકને તો સહુ માત્ર માનવી.
(બૃહદ છંદોલય, પૃ. ૨૦૮)