અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધીરુ પરીખ/જળને તે શા…

Revision as of 11:35, 12 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જળને તે શા…|ધીરુ પરીખ}} <poem> જળનેતેશાઘાટનેવળીઘૂટ! આમજુઓતોરા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
જળને તે શા…

ધીરુ પરીખ

જળનેતેશાઘાટનેવળીઘૂટ!
આમજુઓતોરાતનેદિવસઅમથાંગાજીલ્હેરે,
કોઈવેળાતોજોતજોતાંમાંઆભનેઆંબીઘેરે,
ક્હેવોહોયતોદરિયોકહો, વાદળાંકહો : છૂટ!
જળનેતેશાઘાટનેવળીઘૂટ!
ઊંચીનીચીડુંગરધારેચડતાં-પડતાંદોડે,
ખીણમાંપડેતોયફીણાળાંહસતાંકેવાંકોડે!
ઝરણાંક્હોકેનદીયુંક્હો, પણઅભેદછેજ્યાંફૂટ.
જળનેતેશાઘાટનેવળીઘૂટ!
ભરચોમાસેધસતાંજાણેગાંડાંહાથી-ઝુંડ,
વાવકહોકેકૂપકહોકેસરકેકહોકુંડ,
જળનેતમાના, એકાંઠાફરતીમાથાકૂટ.
જળનેતેશાઘાટનેવળીઘૂટ!
(ઉઘાડ, ૧૯૭૯, પૃ. ૮૩)