અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધીરુ પરીખ/જળને તે શા…

Revision as of 11:36, 12 July 2021 by MeghaBhavsar (talk | contribs)
જળને તે શા…

ધીરુ પરીખ

જળનેતેશાઘાટનેવળીઘૂટ!
આમજુઓતોરાતનેદિવસઅમથાંગાજીલ્હેરે,
કોઈવેળાતોજોતજોતાંમાંઆભનેઆંબીઘેરે,
ક્હેવોહોયતોદરિયોકહો, વાદળાંકહો : છૂટ!
જળનેતેશાઘાટનેવળીઘૂટ!
ઊંચીનીચીડુંગરધારેચડતાં-પડતાંદોડે,
ખીણમાંપડેતોયફીણાળાંહસતાંકેવાંકોડે!
ઝરણાંક્હોકેનદીયુંક્હો, પણઅભેદછેજ્યાંફૂટ.
જળનેતેશાઘાટનેવળીઘૂટ!
ભરચોમાસેધસતાંજાણેગાંડાંહાથી-ઝુંડ,
વાવકહોકેકૂપકહોકેસરકેકહોકુંડ,
જળનેતમાના, એકાંઠાફરતીમાથાકૂટ.
જળનેતેશાઘાટનેવળીઘૂટ!
(ઉઘાડ, ૧૯૭૯, પૃ. ૮૩)