અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘પંથી’ પાલનપુરી/ગતિ ગતિનાં ગીત
ગતિ ગતિનાં ગીત
‘પંથી’ પાલનપુરી
સમયસમયનાંસપનાંસાથી,
ગતિગતિનાંગીત
કાગળનીદીવાલેકીધાં
શબ્દોમાંઅંકિત
ઘાટઅટૂલોરહ્યોતૃષાતુર
નદીવહીગઈદૂર
વ્યાપેલોસુનકારબધેબધ
ક્યાંયનસરતોસૂર
મોસમસાથેવહીગયાંસૌ
મોસમનાંમનમીત...
એકલબેઠોભીંતઅઢેલી
અવાવરુંઓસરીએ
પર્ણોનેફરકાવીઊડ્યા
પવનકેમવીસરીએ?
મહેરામણશોઊછળેપાછળ
પથરાયેલઅતીત...
(સમાન્તર, ૧૯૮૪, પૃ. ૧૦૯)