અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પન્ના નાયક/તોય
તોય
પન્ના નાયક
કુંવારકાહતી
ત્યારે
માનીઆજ્ઞામાથેચડાવી
મેંદીરંગ્યાહાથે
ગૌરીવ્રતકરેલું
અને
આંગણાનાતરસ્યાતુલસીછોડને
રોજપાણીસીંચી,
એનીપ્રદક્ષિણાફરી,
ઘીનોદીવોકરી,
પગેલાગી
ઇપ્સિતવરમાગેલો…
તોય
બેડરૂમમાંઆગકેમલાગી?