અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પન્ના નાયક/નાળ
નાળ
પન્ના નાયક
એગઈકાલનોઆનંદ
હજીમારામાંજીવેછે
મેંએનેગર્ભરૂપેધારણકર્યો
એનેલીધેતો
મારાગાલપરગુલાબઊગીગયાં—
હુંઆખીજાણે
ભગવાનનાહાથેબીજાંબીબાંમાંઢળાઈ.
એકનાજુકજીવ,
મારીભીતરફૂલ્યોફાલ્યો
મનેજગતકેટલુંબધુંભાવ્યું—
અનેકેટલીવસ્તુનીતોમનેમોળજઆવ્યાકરી.
એકવારજેમારીભીતરહતું
એનોપ્રસવથઈગયો “અનેજતુંરહ્યું.”
તેનીસાથેનીસંબંધકનાળકપાઈગઈ.
…
આજેતોહુંએકલીછું
ક્યાંઝૂલતુંહશેમારુંબાળ?
મારેતોવલવલવું—
કેટલાંયહાલરડાંગાવાનાંહજીબાકી!