ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/શ/શાસ્ત્રી શ્રી લક્ષ્મીરામ પાર્વતીશંકરની કથા

From Ekatra Foundation
Revision as of 01:49, 14 August 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
Jump to navigation Jump to search
શિકાર

નલિન રાવળ

શિકાર (નલિન રાવળ; ‘સ્વપ્નલોક’, ૧૯૭૭) ખડકપુરના જંગલમાં પાડો લઈ વાઘનો શિકાર કરવા ગયેલો નયનસિંહ વાઘના, પાડાના તેમ જ પાડો જેણે વેચ્યો એ વૃદ્ધનાં પ્રેતોના સંભ્રમનો ખુદ શિકાર બને છે અને એની સંદિગ્ધતા વચ્ચે કેટલાંક આકર્ષક વર્ણનો વાર્તાને નોખો ઘાટ આપે છે.
ચં.