ગુજરાતી સાહિત્યસૂચિ (મધ્યકાળ)/કર્તાસૂચિ/અ
Jump to navigation
Jump to search
કર્તાસૂચિ - અ
અખઈદાસ
- તુંબડી અને નાગરવેલનો વિવાદ. અ ૮૩(પ્રાકાસુધા–૨).
અખૈયો ‘મડદાનો ખેલ મૈદાનમાં’. પુરોહિત, વેણીભાઈ. નિરાળે સત્સંગ. કાવ્યપ્રયાગ (૧૯૭૮) ૨૦–૨૨. અખો (૧૫૯૧–૧૬૫૬)
- ક
- ૧. જોશી, ઉમાશંકર. અખો : એક અધ્યયન. બીજી સુધારેલી સંવર્ધિત આવૃત્તિ. અમદાવાદ : ગુજરાત વિદ્યાસભા, ૧૯૭૩. પૃ. ૧૬+૩૬૪+૬. પ્ર. આ. ૧૯૪૧.
- અવલોકન :
- કુન્દન પારેખ. રેખા, મે ૧૯૪૨.
- ભૂપેન્દ્ર ત્રિવેદી. ગ્રંથ, એપ્રિલ ૧૯૭૫, ૧૫–૧૯.
- યશવંત ત્રિવેદી. ફાલ્ગુની, એપ્રિલ ૧૯૪૩; પુનર્મુ. ગુજરાતી સાહિત્ય સભા કાર્યવહી સને ૧૯૪૧–૪૨.
- ૨ ઠક્કર, કેશવલાલ અંબાલાલ. ફિલોસૉફી ઑફ અખાજી. મહાનિબંધ (એમ.એ.)–મ. સ. યુનિ., વડોદરા, ૧૯૩૫.
- ૩. ત્રિવેદી, ભૂપેન્દ્ર બાલકૃષ્ણ. અખાની કવિતા. મુંબઈ : પરિચય ટ્રસ્ટ, ૧૯૬૯. પૃ. ૩૧.
- અવલોકન:
- રમેશ ભટ્ટ. ગુજરાતી સાહિત્ય સભા કાર્યવહી સને ૧૯૬૯.
- ૪. – અખો. અમદાવાદ : કુમકુમ, ૧૯૭૮. પૃ. ૯૨.
- અવલોકન:
- ચિમનલાલ ત્રિવેદી. ગ્રંથ, ઑક્ટો. ૧૯૭૯, ૨૩–૨૫.
- ૫. દવે, નર્મદાશંકર લાલશંકર. અખો : તેનું જીવન, તત્ત્વચિંતન અને તેના સમયનો સમાજ. સૂરત, ૧૯૨૩.
- ૬. પાઠક, રમણલાલ ધ. અખો : એક સ્વાધ્યાય. વડોદરા : સંત કવિશ્રી સાગર પ્રકાશન ટ્રસ્ટ, ૧૯૭૬. પૃ. ૩૦૮.
- ૭. – સંત અખા કી જીવની ઔર ઉનકી કૃતિયોં કા આલોચનાત્મક અધ્યયન. મહાનિબંધ (પીએચ.ડી.) – મ.સ. યુનિ., વડોદરા, ૧૯૬૭.
- ૮. ભટ્ટ, રમેશ મ. અખા ભગતની જીવનસાધના. અમદાવાદ : લેખક, [૧૯૭૮]. પૃ. ૧૬.
- અવલોકન:
- ભૂપેન્દ્ર ત્રિવેદી. ગ્રંથ, જુલાઈ ૧૯૭૯.
- ૯. મજમુદાર, મંજુલાલ ર. સંપા. સાહિત્યકાર અખો. વડોદરા : પ્રેમાનંદ સાહિત્ય સભા, ૧૯૪૯. પૃ. ૮+૨૨૭.
- નોંધ : ૧૯૭૪ની નવી આવૃત્તિમાં થોડા નવા લેખો ઉમેરાયા છે અને થોડા રદ કરવામાં આવ્યા છે. વધુ વિગત માટે જુઓ સાંડેસરા, ભોગીલાલ જ. અને અન્ય સંપા.
- ૧૦. મહેતા, નર્મદાશંકર દેવશંકર. અખો. વડોદરા : મોહનલાલ પાર્વતીશંકર દવે પ્રકાશક, ૧૯૨૭. પૃ. ૧૬+૭૨.
- ૧૧. સાંડેસરા, ભોગીલાલ જ. અને અન્ય સંપા. સાહિત્યકાર અખો. વડોદરા : પ્રેમાનંદ સાહિત્ય સભા, ૧૯૭૪. પૃ. ૧૦+૩૨૭.
- નોંધ : ૧૯૪૯ની આવૃત્તિ માટે જુઓ મજમુદાર, મંજુલાલ ર. સંપા.
- ખ
- અંજારિયા, હિંમતલાલ ગણેશજી. અખો. સાહિત્ય પ્રવેશિકા (૧૯૫૨) ૪૭–૫૪. પુનર્મુ. ક ૯, ૨૯૨–૨૯૪.
- કવિ, દલપતરામ ડાહ્યાભાઈ. ગુજરાતી ભાષાના કવિઓનો ઇતિહાસ. બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ. ૧૮૬૨.
- કાંટાવાળા, મગન હ. અખો. સાહિત્ય, જૂન ૧૯૨૮, ૩૭૦–૩૭૨.
- કોઠારી, જયંત
- અખાનો ગુરુવિચાર. ‘પ્રદીપ’ સર એલ. એ. શાહ લૉ કૉલેજ મૅગેઝિન, ૧૯૬૪. પુનર્મુ. અનુક્રમ(૧૯૭૫) ૧૯૪–૧૯૯.
- અખાનો ભક્તિવિચાર. બુદ્ધિપ્રકાશ, ડિસે. ૧૯૬૩. પુનર્મુ. અનુક્રમ (૧૯૭૫) ૧૮૭–૧૯૩.
- કોઠારી, ભાઈલાલ પ્રભાશંકર. વેદાંતી કવિ અખો. માનસી, ડિસે. ૧૯૩૮ અને ડિસે. ૧૯૩૯. પુનર્મુ. વિવેચનસંચય (૧૯૫૯) ૪૩–૭૨. પુનર્મુ. ક ૯. ક ૧૧, ૧૪૦–૧૬૦.
- ગુપ્ત, મદનગોપાલ. અખો. અ ૧૯ (ગુજસંતો–ખંડેલવાલ) ૧–૪૩.
- ગોહિલ, ગંભીરસિંહ. અખાને લગતા સંદર્ભગ્રંથોની સૂચિ. ગ્રંથ, નવે. ૧૯૬૭.
- જાની, અંબાલાલ બુલાખીરામ. અખા ભક્ત અને તેમની કવિતા. સમાલોચક, ૧૨–૪, ઑક્ટો.-ડિસે. ૧૯૦૭; ૧૨–૫, જાન્યુ.-માર્ચ ૧૯૦૮. પુનર્મુ. બીજી ગુજરાતી સાહિત્ય પરિષદ, મુંબઈ ૧૯૦૭ : અહેવાલ અને નિબંધ સંગ્રહ, ૧–૧૮. પુનર્મુ. ક ૯. ક ૧૧, ૧૬૧–૧૭૯.
- જોટે, રત્નમણિરાવ ભીમરાવ
- જુઓ રત્નમણિરાવ ભીમરાવ.
- જોશી, ઉમાશંકર
- અખાની વાણી. સમસંવેદન(૧૯૬૫) ૫૨–૭૩.
- અખા વિશે અભ્યાસસામગ્રી, એજન, ૭૨–૭૩.
- અખો : પ્રશ્નોત્તરી. ગુજરાતી સાહિત્ય સભા કાર્યવહી સને ૧૯૪૨–૪૩. પુનર્મુ. નિરીક્ષા(૧૯૬૦) ૯–૩૨.
- ઉપમાકવિ અખાનું હાસ્ય. અખાની વાણી તથા મનહરપદ (છઠ્ઠી આવૃત્તિ ૧૯૬૮નો પ્રસ્તાવના લેખ). ક ૧૧, ૨૦૫–૨૧૩.
- બ્રહ્માનંદની નહિ પણ બ્રહ્મનંદની. સંસ્કૃતિ, સપ્ટે. ૧૯૬૫.
- હિન્દની ભક્તિધારામાં અખાનો ફાળો; જીવન-કવનના કેટલાક પ્રશ્નો; અખાનો સંદેશ. અખાની વાણી (પ્રસ્તાવના લેખ). અખાની વાણી (સસ્તું સાહિત્ય પ્રકાશન, ચોથી આ. ૧૯૫૦) ૮–૨૫.
- જોશી, રમણલાલ જે. અખાના છપ્પા. અભીપ્સા (૧૯૬૮) ૯૦–૯૫.
- જોશી, જયંત શા. અખાની કવિતામાં ગૂઢવાદ. જુઓ મધ્યકાલીન ગુજરાતી કાવ્યમાં ગૂઢવાદ. મહાનિબંધ (પીએચ.ડી.) – ગુજરાત યુનિ., અમદાવાદ, ૧૯૬૪.
- જોષીપુરા, જયસુખરાય પુ. અખો. સચિત્ર સાક્ષરમાળા (૧૯૧૨) ૨૪–૨૮.
- ઝવેરી, કૃષ્ણલાલ મોહનલાલ. અખો ક ૯, ૨૮૮–૨૯૦. પુનર્મુ. મંજુલાલ ર.
- મજમુદાર સંપા. કૃ. મો. ઝવેરી લેખસંગ્રહ(૧૯૫૧).
- ઠક્કર, કેશવલાલ અંબાલાલ
- અખાજીની સાખીઓમાં તત્ત્વજ્ઞાન. ક ૧૧, ૨૩૩–૨૪૧.
- અદ્ભુત મહાત્મા અજબ દર્શનકાર બ્રહ્મવેત્તા શ્રી અખાજી. ગુજરાતી સાહિત્ય પરિષદ બારમું અધિવેશન, અમદાવાદ : અહેવાલ તથા નિબંધસંગ્રહ (૧૯૩૭) ૧૧૯–૧૩૦.
- બ્રહ્મવેત્તા શ્રી અખાજીનું ગૂઢ તત્ત્વદર્શન. બુદ્ધિપ્રકાશ, એપ્રિલ-જૂન ૧૯૩૬, ૧૧૩–૧૩૦. વળી જુઓ મિસ્ટીસીઝ્મ ઇન ગુજરાત. મહાનિબંધ (પીએચ.ડી.) – મ. સ. યુનિ., વડોદરા, ૧૯૬૨.
- ઠક્કર, દશરથ પ્રભુદાસ. સૂફી કવિ અખો. ગુજરાતી સાહિત્યમાં સૂફી રહસ્યવાદ. મહાનિબંધ (પીએચ.ડી.) – ગુજરાત યુનિ., અમદાવાદ, ૧૯૭૫.
- ઠાકર, ધીરુભાઈ. અખો. ક ૯, ૨૯૬–૨૯૮.
- ઠાકોર, બળવંતરાય કલ્યાણરાય. અખો: ત્રીજા નેત્રની પ્રસાદી, લિરિક (૧૯૨૮). પુનર્મુ. ક ૯, ૨૯૧.
- તારાપોરવાલા, આઈ. જે. એસ. અખો, ધી પ્રોટેસ્ટન્ટ. સેલેક્સન્સ ફ્રૉમ ગુજરાતી લિટરેચર, ભા. ૨(૧૯૩૦) ૨૯–૩૦. પુનર્મુ. ક ૯, ૩૦૬–૩૦૮.
- ત્રિપાઠી, અનિલકુમાર યોગીન્દ્ર. અખા ગુરુ મિલ્યા પક્કા. સાગર : કવિ, ફિલસૂફ અને ગદ્ય-લેખક તરીકે. મહાનિબંધ (પીએચ.ડી.) – મ. સ. યુનિ., વડોદરા, ૧૯૬૬.
- ત્રિપાઠી, ગોવર્ધનરામ માધવરામ. અખો. અ ૩૨ (ક્લાસિકલ પોએટ્સ) ૨૫–૨૯.
- ત્રિપાઠી, જગન્નાથ દામોદર ‘સાગર’. અખા અંગે કાવ્યો. ક ૯, ૩૧૮–૩૨૧.
- ત્રિપાઠી, યોગીન્દ્ર જગન્નાથ. અખાજીનો અજાત અનુભવ. ક ૧૧, ૨૪૨–૨૫૫. વળી જુઓ કેવલાદ્વૈત ઇન ગુજરાતી પોએટ્રી (૧૯૫૮).
- ત્રિવેદી, અનસૂયા ભૂપેન્દ્ર. આપણી કહેવતો : એક અધ્યયન (૧૯૭૦).
- ત્રિવેદી, ભૂપેન્દ્ર બાલકૃષ્ણ.
- અખો, પ્રેમાનંદ અને શામળ તથા તેમના સમકાલીનોના સાહિત્યમાં પ્રતિબિંબિત થતું ગુજરાતનું આર્થિક દર્શન. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ૨૭–૩, જુલાઈ-સપ્ટે. ૧૯૬૨.
- અખો ભગત અને સંત જ્ઞાનેશ્વર ચુનીલાલ. ગાંધી વિદ્યાભવન વાર્ષિક અંક ૨૨–૨૩, ૧૯૭૮–૭૯, ૭૯–૮૬.
- થૂથી, એન. એ. વૈષ્ણવાજ ઑફ ગુજરાતમાં અખા વિશે.
- દરબાર, મ. અખો અને તેનું તત્ત્વજ્ઞાન. સાહિત્ય, ડિસે. ૧૯૩૩, ૭૨૧–૭૩૪; મે ૧૯૩૪, ૫–૧૬.
- દવે, ઈશ્વરલાલ ર. અખાએ કર્યો ડખો. સાહિત્યગોષ્ઠિ (૧૯૭૧) ૧૮૧–૧૮૬.
- દવે, જયંતકૃષ્ણ હ. અખેગીતાનું તત્ત્વચિંતન. ક૯, ક ૧૧, ૨૬–૪૮.
- દવે, જ્યોતીન્દ્ર હ. અખો અને પ્રેમાનંદ. ક ૧૧, ૨૧૯–૨૨૩.
- દવે, નર્મદાશંકર લાલશંકર. અખો. નર્મગદ્ય (૧૮૭૪; ૧૯૭૫). પુનર્મુ. વિશ્વનાથ મ. ભટ્ટ સંપા. નર્મદનું મંદિર : ગદ્યવિભાગ (૧૯૩૭) ૧૮૦–૧૮૧. પુનર્મુ. ક ૯, ૨૮૭–૨૮૮.
- દિવેટિયા, નરસિંહરાવ ભોળાનાથ.
- અખો – સોનીની એરણ ઉપરથી ઊડેલા તણખા. વસંત, ૩૦–૧, માઘ સં. ૧૯૮૭, ૪–૧૩; ૩૦–૨, ફાલ્ગુન, ૫૭–૬૨.
- અખો. ગ્રંથ અને ગ્રંથકાર ભા. ૨ (૧૯૩૧) ૧૭૮–૧૯૮.
- સોસિયલ કન્ડીસન્સ ઈન અખોઝ ટાઈમ્સ. ક ૯, ૩૦૩–૩૦૫.
- દીક્ષિત, સુરેશ. જ્ઞાનવૈરાગી અખો. સાહિત્ય, માર્ચ ૧૯૩૦. પુનર્મુ. અક્ષરરેખા (૧૯૭૪) ૫૧–૫૮.
- દેરાસરી, ડાહ્યાભાઈ પી. અખો. ગુજરાતીઓએ હિન્દી સાહિત્યમાં આપેલો ફાળો (૧૯૩૭).
- દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ. અખો ભક્ત. બૃહત કાવ્યદોહન, ભા. ૩ (૧૮૮૮) ૧૧–૧૯.
- દેસાઈ, મહેન્દ્રકુમાર મો. જ્ઞાની કવિનું ભક્તિનિરૂપણ. ક ૯. ક ૧૧. બુદ્ધિપ્રકાશ, જાન્યુ. ૧૯૭૫, ૧૯–૨૩.
- દ્વિવેદી, મણિલાલ શામળભાઈ. અખો. વસંત, ૯–૮, ભાદ્રપદ સં. ૧૯૬૬, ૩૪૦–૩૪૫; ૯–૧૧, માર્ગશીર્ષ સં. ૧૯૬૭, ૫૨૨–૫૨૬; ૯–૧૨, પોષ, ૫૪૨–૫૪૮; ૧૦–૨, ફાલ્ગુન, ૭૫–૮૦; ૧૦–૫, જ્યેષ્ઠ, ૨૨૫–૨૩૦; ૧૦–૭, શ્રાવણ, ૩૦૫–૩૧૨.
- ધ્રુવ, આનંદશંકર બાપુભાઈ. “ભાગવતોત્તમ:”. ક ૯, ૨૨૪–૨૩૨.
- ધ્રુવ, કેશવલાલ હર્ષદરાય. અખો. ક ૯, ૭૧–૭૩.
- નાગર, અંબાશંકર. અખા : ગુજરાત કે સંતકવિ. ગુજરાત કે સંતોકી હિન્દીવાણી (૧૯૬૯).
- પટેલ (ત્રિવેદી) ચન્દ્રકાન્ત બાપાલાલ. બ્રજભાષામાં અખાજીના બ્રહ્મજ્ઞાનની કાવ્યધારા. ક ૯. ક ૧૧, ૨૧૪–૨૧૮.
- પટેલ, મગનલાલ ન. જીવનપરિચય. મહાજન મંડળ, ભા. ૧ (૧૮૯૬) ૪૯૦–૪૯૧.
- પટેલ, રણજિત મો. (અનામી). અખો. ક ૯. પુનર્મુ. શામળ (૧૯૬૧) ૫–૭.
- પટેલ, વિઠ્ઠલદાસ ખીમજી. અખો અને તેની કવિતા. ગુજરાતી સાહિત્ય પરિષદ : સાતમું અધિવેશન, ભાવનગર, ૧૯૨૪ : અહેવાલ અને નિબંધ સંગ્રહ, ૧૫૮–૧૭૯.
- પરીખ, નરહરિ દ્વારકાદાસ. અખો ભગત. કુમાર, ફાગણ સં. ૧૯૮૫, ૧૨૫–૧૨૭.
- પંડ્યા, ગજેન્દ્રશંકર લાલશંકર. અખાનાં કાવ્યોની આનુપૂર્વી. ક ૧૧, ૧૧૨–૧૨૪.
- પંડ્યા, નિપુણ. અખો. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તત્ત્વવિચાર (૧૯૬૮).
- પંડિત, ડાહ્યાભાઈ ઘેલાભાઈ. અખો. કવિચરિત્ર (૧૮૬૯) ૭૧–૭૩.
- પંડિત, હરીશ. અખાની કૃતિઓમાં વ્યક્ત થતું સમાજજીવન. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ૩૧–૪, ઑક્ટો.-ડિસે. ૧૯૬૬, ૨૩૦–૨૩૨.
- પાઠક, રમણલાલ ધ.
- અખાના જીવનવૃત્તને લગતાં બહિ:સાક્ષ્યો. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ૪૦–૧, જાન્યુ.-માર્ચ ૧૯૭૫, ૩૪–૪૪.
- અખાની ભાષા. એસ. એન. ડી. ટી. કૉલેજ, વડોદરા, સુવર્ણજયંતી અંક ૧૯૭૫.
- અખાની રચનાઓ. ક ૯. ક ૧૧, ૯૧–૧૧૧.
- ‘બ્રહ્માનાં ચરણે અખો ભણે...’ ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ૩૬–૩, જુલાઈ-સપ્ટે. ૧૯૭૧, ૩૭–૪૧; ૩૬–૪, ઑક્ટો.-ડિસે. ૧૯૭૧, ૨૩–૨૬.
- પાઠક, રવિશંકર નરોત્તમદાસ. મધ્યકાલીન કવિતામાં જ્ઞાનપરંપરા. ક ૧૧, ૨૬૭–૨૭૬.
- પાઠક, રામનારાયણ વિશ્વનાથ. મીરાં અને અખો. નભોવિહાર (૧૯૬૧) ૪૨–૫૪.
- ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ : કચરાલાલ શવજીભાઈ સોની મહોત્સવ ગ્રંથ, ૧૯૪૦. ગુજરાતના પ્રાચીન અને અર્વાચીન સાહિત્યકારો.
- બૂચ, હસિતકાન્ત હ. અખાનાં પદો. બુદ્ધિપ્રકાશ, નવે.-ડિસે. ૧૯૪૯, ૩૬૭–૩૭૨. પુનર્મુ. અન્વય ૮૧–૯૩.
- બેટાઈ, સુંદરજી ગો. અખા અને તેનું તત્ત્વજ્ઞાન. સાહિત્ય, ડિસે. ૧૯૩૩. અખા ભગતના અક્ષરદેહનો સાદો પરિચય. સાહિત્ય, ઑગ. ૧૯૩૩, ૪૬૫–૪૭૧.
- ભગવાનજી મહારાજ. અખાની પ્રણાલિકા. સંતોની વાણી (૧૯૨૦). પુનર્મુ. ક ૧૧, ૨૪–૨૫.
- ભટ્ટ, પ્રેમશંકર હ. જ્ઞાની કવિ અખો. ક ૧૧, ૧૨૫–૧૩૯.
- ભાયાણી, હરિવલ્લભ. અખો. અનુસંધાન (૧૯૭૨).
- મજમુદાર, મંજુલાલ ર. ખેતીની પરિભાષામાં અખાનું પદ. ક ૧૧, ૨૭૭–૨૮૪.
- મહેતા, અનસૂયા દા. અખો : એક વાર્તાલાપ. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ૨૩–૧, જાન્યુ.-માર્ચ ૧૯૫૮, ૬–૮ અને ૨૨–૨૪.
- મહેતા, ખીમજી વી. અખો અને તેની કવિતા. બુદ્ધિપ્રકાશ, મે ૧૯૨૪, ૧૪૮–૧૫૪; જૂન, ૧૬૫–૧૭૩; જુલાઈ, ૨૦૮–૨૧૫.
- મહેતા, ચન્દ્રવદન ચી. અભિનવો આનંદ. અખો (નાટક, ૧૯૪૯). પુનર્મુ. ક ૯, ૩૨૨.
- મહેતા, નર્મદાશંકર દેવશંકર
- અખાનું ક્ષરજીવન. અનંતરાય મ. રાવળ સંપા. સાહિત્યિક લેખો તથા વ્યાખ્યાનો : નર્મદાશંકર દેવશંકર મહેતા (૧૯૬૯) ૮૩–૧૦૦.
- અખો. જીવણલાલ અમરસી મહેતા સંપા. ગુર્જર સાક્ષર જયન્તીઓ તથા પહેલી-બીજી સાહિત્ય પરિષદના પ્રમુખોનાં ભાષણો (૧૯૨૧) ૧૬–૩૮.
- અખો અને તેનું કાવ્ય (ગુર્જર સાક્ષર જયન્તી લેખમાળા). વસંત ૧–૫, જ્યેષ્ઠ સં. ૧૯૫૯, ૧૭૭–૧૮૨; ૨–૬, આષાઢ, ૨૧૪–૨૨૨. પુનર્મુ. નવલરામ જગન્નાથ ત્રિવેદી સંપા. જયંતી વ્યાખ્યાનો (૧૯૪૦) ૩૧–૫૧. પુનર્મુ. ક ૯. ક ૧૧, ૧૮૯–૨૦૪. પુનર્મુ. અનંતરાય રાવળ સંપા. સાહિત્યિક લેખો... (૧૯૬૯).
- મહેતા, પ્રકાશ સંપા. અખો [સંદર્ભસૂચિ]. ગ્રંથ, ઑગ. ૧૯૬૭.
- મહેતા, શંભુપ્રસાદ શિવપ્રસાદ
- અખો : એનો ઉપદેશ તથા એનો સમય. વસંત, ૩–૬, આષાઢ સં. ૧૯૬૦, ૨૨૪–૨૨૯; ૩–૮, ભાદ્રપદ, ૨૮૩–૨૮૫; ૩–૧૦, કાર્તિક સં. ૧૯૬૧, ૩૯૭–૪૦૦.
- ગુજરાતના કવિઓ [પ્રેમાનંદ, શામળ અને અખો]. સમાલોચક, ૯–૨, એપ્રિલ-જૂન ૧૯૦૪, ૧૦૨–૧૧૧; ૯-૩, જુલાઈ-સપ્ટે. ૧૯૦૪, ૧૫૨–૧૫૪; ૯–૪, ઑક્ટો.-ડિસે. ૧૯૧–૧૯૯; ૧૦–૧, જાન્યુ.-માર્ચ ૧૯૦૫, ૩૩–૪૦; ૧૦–૨, એપ્રિલ-જૂન ૧૯૦૫, ૭૫–૮૨; ૧૦–૪, ઑક્ટો.-ડિસે. ૧૯૦૫, ૨૧૫–૨૨૨.
- મુનશી, કનૈયાલાલ માણેકલાલ
- જ્ઞાન ને વૈરાગ્યભક્તિ : અખો ને રત્નેશ્વર. અ ૭૨ (ગુજસાહિત્ય) ૩૭૫–૩૮૦. પુનર્મુ. થોડાંક રસદર્શનો – સાહિત્ય અને ભક્તિનાં (૧૯૩૩).
- અખો ધી ફિલોસોફર પોએટ. ક ૯, ૩૦૮–૩૦૯.
- રત્નમણિરાવ ભીમરાવ. ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિનું વિહંગાવલોકન. વસંત, ૨૫–૮.
- રાવળ, શંકરપ્રસાદ છ. અખો અને તેના ચાબખા, ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ૧૩ અંક ૧–૨, એપ્રિલ ૧૯૪૮, ૫૫–૬૪.
- વૈદ્ય, વિજયરાય કલ્યાણરાય. આતમની સૂઝ. ગુજરાત વિદ્યાસભા વાર્ષિક વ્યાખ્યાનો ભા. ૨: ૧૯૨૯–૧૯૩૯ (૧૯૩૯) ૮૬–૧૦૪.
- વોરા, કલાવતી
- અખો. ક ૮૭, ૭–૯.
- મીરાં અને અખાના સમયનું સામાજિક જીવન-દર્શન. પ્રસ્થાન, વૈશાખ સં. ૨૦૧૩, ૨૮–૩૨.
- વ્યાસ, કાન્તિલાલ બ
- અખાના સમકાલીન સમાજનું દર્શન. ગુજરાત સંશોધન મંડળનું ત્રૈમાસિક, એપ્રિલ ૧૯૪૨.
- અખાના સમયનું ગુજરાત. ક ૯. ક ૧૧, ૨૫૬–૨૬૬.
- અખાની ભાષા. ગુજરાતી ભાષા, ઉદ્ગમ, વિકાસ અને સ્વરૂપ (૧૯૬૫).
- વ્યાસ, નટવરલાલ અંબાલાલ. ગુજરાત કે કવિયોં કી હિન્દી કાવ્યસાહિત્ય કો દેન (૧૯૬૭).
- શાસ્ત્રી, કેશવરામ કાશીરામ
- અખો. કવિચરિત (૧૯૫૨) ૫૬૩–૫૬૪.
- અખો. વિદ્યાપીઠ, જુલાઈ-ઑગ. ૧૯૬૯, ૨૦૪–૨૨૨. પુનર્મુ. ત્રણ જ્યોતિર્ધરો (૧૯૭૩).
- અખો ભક્ત. ક ૯, ૩–૨૦. પુનર્મુ. ક ૧૧.
- શાસ્ત્રી, દુર્ગાશંકર કે. અખાનો સમય. કૌમુદી, ઑગ. ૧૯૩૨, ૧૩૧–૧૩૪. પુનર્મુ. ઐતિહાસિક સંશોધન (૧૯૪૧).
- વળી જુઓ વૈષ્ણવધર્મનો ઇતિહાસ (૧૯૩૯).
- શાસ્ત્રી, વિજય. જ્ઞાનીને કવિમાં ન ગણીશ – એક નોંધ. બુદ્ધિપ્રકાશ, ૧૧૭–૧૧૯, સપ્ટે. ૧૯૭૦, ૨૯૩–૨૯૪. ગુ. શા. – ૨
- શાહ, પન્નાલાલ. કવિ અખો. નવચેતન, ઑક્ટો. ૧૯૬૫, ૩૫–૩૬.
- સ્કૉટ, એચ. આર. અખો. ગુજરાતી પોએટ્રી (૧૯૧૧). પુનર્મુ. ક ૯, ૩૦૫–૩૦૬.
- સ્વયંજ્યોતિ, સ્વામી. અખાનો પરિચય. અખાની વાણી (૪ થી આ. ૧૯૫૦). પુનર્મુ. ક ૯. ક ૧૧, ૨૦–૨૩.
- ગ
- ૧. અખાની વાણી. મુંબઈ : ઓરિએન્ટલ પ્રેસ, પ્ર. આ. ૧૮૮૪.
- ૨. અખાની વાણી. મુંબઈ : મણિલાલ મહાસુખની કંપની, પ્ર. આ. ૧૮૯૪.
- ૩. અખાની વાણી અને ગંગવિનોદ અમદાવાદ : મહાદેવ રામચન્દ્ર જાગુષ્ટે પ્રકાશક, પ્ર. આ. ૧૯૦૪. પૃ. ૪+૩૬+૧૮૦.
- ૪. અખાની વાણી તથા મનહરપદ. અમદાવાદ : સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય, છઠ્ઠી આ. ૧૯૬૮, પ્ર. આ. ૧૯૧૪. ઉમાશંકર જોશીકૃત અખાનો પરિચય.
- ૫. કવિ, હીરાચંદ કાનજી સંપા. અખાની વાણી (બાળબોધ લિપિમાં). પ્ર. આ. ૧૮૬૪.
- ૬. જાની, રમેશ સંપા. અખો. મુંબઈ : વોરા, પ્ર. આ. ૧૯૬૧. પૃ. ૪૫+૪૪. અખાના જીવનપરિચય સાથે.
- ૭. ઠક્કર, કેશવલાલ અંબાલાલ સંશો. સંપા. અખાજીની સાખીઓ. સંગ્રાહક ભગવાનજી મહારાજ. પ્ર. આ. ૧૯૫૨. પૃ. ૧૨+૩૩૨.
- ૮. ત્રિપાઠી, જગન્નાથ દામોદર ‘સાગર’ સંપા. અપ્રસિદ્ધ અક્ષયવાણી અથવા અખાકૃત કાવ્યો, ભા. ૨. અમદાવાદ : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, ૧૯૩૨. પૃ. ૧૬+૨૮૦.
- નોંધ : ભા. ૧ માટે જુઓ મહેતા, નર્મદાશંકર દેવશંકર સંપા. અખાકૃત કાવ્યો, ભા. ૧.
- ૯. મહેતા, નર્મદાશંકર દેવશંકર સંપા. અખાકૃત કાવ્યો, ભા. ૧. સહ સંપા. જગન્નાથ દામોદર ત્રિપાઠી ‘સાગર’. અમદાવાદ : ગુજરાત વર્નાકયુલર સોસાયટી, ૧૯૩૧. પૃ. ૮૬+૧૯૨. અખાનું જીવનચરિત્ર અને કવિતા વિશે લેખ, પૃ. ૧–૮૬.
- નોંધ : ભા. ૨ માટે જુઓ ત્રિપાઠી, જગન્નાથ દામોદર સંપા. અપ્રસિદ્ધ અક્ષયવાણી.
- અવલોકન:
- દુર્ગાશંકર કે. શાસ્ત્રી. કૌમુદી, ઑગ. ૧૯૩૨.
- ઘ
- અખેગીતા. ગ ૩. ગ ૪. અ ૩૦ (સેલેક્સન્સ ફ્રૉમ–૨) ૩૨–૪૮. અ ૩૬ (બૃકાદોહન-૨).
- જોશી, ઉમાશંકર સંપા. અખેગીતા. સહ સંપા. રમણલાલ જોશી. અમદાવાદ : ગુજરાત યુનિ., ૧૯૬૭. પૃ. ૨૪+૮૦+૬૦.
- અવલોકન:
- નગીનદાસ હ. સંઘવી. ગ્રંથ, નવે. ૧૯૬૭.
- ભૂપેન્દ્ર ત્રિવેદી. ગ્રંથ, નવે. ૧૯૬૭, ૩૨-૩૪.
- ભોગીલાલ જ. સાંડેસરા. સ્વાધ્યાય, ૪-૪, ઑગ. ૧૯૬૭, ૫૦૨–૫૦૩.
- જોશી, ઉમાશંકર. અખેગીતા (લેખ). કવિની શ્રદ્ધા (૧૯૭૨) ૧૫૪–૧૬૪.
- જોશીપુરા, ઈશ્વરપ્રસાદ. અખેગીતા અને રસિકવલ્લભ. સંદેશ, દીપો. અંક, સંવત ૨૦૦૧, ૧૬૫–૨૨૩.
- ત્રિવેદી, ભૂપેન્દ્ર બાલકૃષ્ણ સંપા. અખેગીતા. સૂરત : ગજાનન પુસ્તકાલય, ૧૯૫૮. પૃ. ૨૦+૧૯૨.
- નોંધ : ભૂમિકા, ટિપ્પણ અને શબ્દાર્થકોશ સહિત.
- ત્રિવેદી, વિષ્ણુપ્રસાદ ર. સંપા. અખેગીતા. સહ સંપા. વ્રજરાય દેસાઈ. અમદાવાદ : ગૂર્જર, ૧૯૫૭. પૃ. ૩૪+૬૪.
- અવલોકન:
- મધુસૂદન પારેખ. ગુજરાતી સાહિત્ય સભા કાર્યવહી સને ૧૯૫૭, ૧૧૧–૧૧૨.
- દરજી, પ્રવીણ. અખેગીતા : તત્ત્વાનુભૂતિનો જામ. ચર્વણા (૧૯૭૬) ૪૭–૫૩.
- દવે, જયંતકૃષ્ણ હરિકૃષ્ણ. અખેગીતાનું તત્ત્વચિંતન. ગુજરાતી સાહિત્ય પરિષદ : બારમું અધિવેશન, ૧૯૩૭; અહેવાલ અને નિબંધસંગ્રહ, ૩–૨૨. પુનર્મુ. ક ૯, ૨૬–૪૮.
- પટેલ ચતુરભાઈ શંકરભાઈ. અખેગીતા. પ્રસાદ (૧૯૬૫) ૨૩–૩૧.
- મહેતા, નર્મદાશંકર દેવશંકર. અખેગીતા. અનંતરાય મ. રાવળ સંપા. સાહિત્યિક લેખો અને વ્યાખ્યાનો (૧૯૬૯) ૧૦૧–૧૨૩.
- અનુભવબિન્દુ. ગ ૩. અ ૩૦ (સેલેક્સન્સ ફ્રૉમ-૨) ૪૯–૫૬. અ ૩૬ (બૃકાદોહન-૨) ૫૩૨–૫૪૦.
- જોષી, રવિશંકર મહાશંકર સંપા. અનુભવબિન્દુ. બીજી આવૃત્તિ. ભાવનગર : આનંદ પ્રેસ, ૧૯૪૪. પૃ. ૧૪+૫૦.
- નોંધ : પ્રસ્તાવના અને ટિપ્પણ સાથે.
- અવલોકન :
- ભોગીલાલ જ. સાંડેસરા. બુદ્ધિપ્રકાશ, જુલાઈ-સપ્ટે. ૧૯૪૫, ૧૦૩–૧૦૪. પુનર્મુ. ક ૧૧, ૭૪–૮૧.
- ત્રિવેદી, અનસૂયા ભૂપેન્દ્ર સંપા. અનુભવબિન્દુ. સહ સંપા. ભૂપેન્દ્ર બાલકૃષ્ણ ત્રિવેદી. બીજી આવૃત્તિ. મુંબઈ : ફાર્બસ ગુજરાતી સભા, ૧૯૬૯. પૃ. ૧૪૮.
- નોંધ : પ્ર. આ. ૧૯૬૪નું શીર્ષક ‘વેદાંતી કવિ અખાકૃત ચાળીસ છપ્પા અપરનામ અનુભવબિન્દુ’.
- અવલોકન :
- ચિમનલાલ ત્રિવેદી. ગુજરાતી સાહિત્ય સભા કાર્યવહી સને ૧૯૬૪, ૨૫–૨૬.
- પ્રકાશ મહેતા. ગ્રંથ, મે ૧૯૭૦.
- હરિવલ્લભ ભાયાણી. ગ્રંથ, મે ૧૯૬૫. પુનર્મુ અનુસંધાન (૧૯૭૨) ૨૦૦–૨૧૧
- ત્રિવેદી, ભૂપેન્દ્ર બાલકૃષ્ણ. ચર્ચા-વિચારણા : અનુભવબિન્દુનું નામકરણ. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ૨૬–૪, ઑક્ટો.-ડિસે. ૧૯૬૧.
- ધ્રુવ, કેશવલાલ હર્ષદરાય. અનુભવબિન્દુ. ત્રીજી આવૃત્તિ. મુંબઈ : એન. એમ. ત્રિપાઠી, ૧૯૫૩. પ્ર. આ. ૧૯૨૩.
- નોંધ : પ્રસ્તાવનાલેખ પુનર્મુ. ક ૯ ક ૧૧, ૭૧–૭૩.
- બૂચ, હસિત. અનુભવબિન્દુનું કવિકર્મ.
- તદ્ભવ(૧૯૭૬) ૧૪૮–૧૫૪
- કૈવલ્યગીતા. ક ૩. અ ૩૬ (બૃકાદોહન-૨).
- ગુરુશિષ્યસંવાદ. ક ૩. ક ૪. અ ૩૦ (સેલેક્સન્સ ફ્રૉમ-૨). અ ૩૭ (બૃકાદોહન-૩).
- મહેતા, નર્મદાશંકર દેવશંકર. અખાના બે સંવાદો. અનંતરાય રાવળ સંપા. સાહિત્યિક લેખો તથા વ્યાખ્યાનો (૧૯૬૯) ૧૨૪–૧૩૬.
- ચિત્તવિચારસંવાદ. ક ૩. અ ૩૭ (બૃકાદોહન-૩).
- મહેતા, નર્મદાશંકર દેવશંકર. અખાના બે સંવાદો. અનંતરાય રાવળ સંપા. સાહિત્યિક લેખો તથા વ્યાખ્યાનો (૧૯૬૯) ૧૨૪–૧૩૬.
- છપ્પા. ક ૩ (કુલ ૭૪૬ છપ્પા). ક ૪. અ ૩૦ (સેલેક્સન્સ ફ્રૉમ-૨) ૭૦–૧૧૯. અ ૩૫ (બૃકાદોહન–૧). અ ૬૪ (ભકાસંગ્રહ) ૧૪૫–૧૫૦.
- અખાજીના છપ્પાની ચોપડી. અમદાવાદ : પુસ્તકવૃદ્ધિ કરનારી મંડળી, ૧૮૫૨. નોંધ : શિલાપ્રેસમાં મુદ્રિત.
- અંજારિયા, ભુગુરાય. અખાના છપ્પા : થોડું અર્થદર્શન. ગ્રંથ, એપ્રિલ ૧૯૬૪, ૧૬–૧૯.
- કોઠારી, જયંત. અખાના છપ્પા : કેટલોક અર્થવિચાર. ફાર્બસ ગુજરાતી સભા. ત્રૈમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૭૮, ૧૨૧–૧૨૬; ઑક્ટો.-ડિસે., ૧૮૧–૧૮૫; જાન્યુ.-માર્ચ ૧૯૭૯, ૯–૧૬; ઍપ્રિલ-જૂન, ૮૪–૮૮; જુલાઈ-સપ્ટે., ૧૪૩–૧૪૭: ઑક્ટો.-ડિસે., ૨૫૫–૨૫૬.
- જોશી, ઉમાશંકર સંપા. અખાના છપ્પા. ત્રીજી સંશો. આ. અમદાવાદ : ગૂર્જર, ૧૯૭૭. પૃ. ૨૫૬. પ્ર આ. ૧૯૫૩.
- અવલોકન :
- રમણલાલ ચિ. શાહ. ગુજરાતી સાહિત્ય સભા કાર્યવહી સને ૧૯૬૨.
- રામપ્રસાદ પ્રે. બક્ષી. ગુજરાતી સાહિત્ય સભા કાર્યવહી સને ૧૯૫૩.
- જોશી, રમણલાલ. અખાના છપ્પા. અભીપ્સા (૧૯૬૮) ૯૦–૯૫.
- ત્રિવેદી, ભૂપેન્દ્ર બાલકૃષ્ણ સંપા. અખા ભગતના છપ્પા. ૧૯૭૨. પૃ. ૧૪૪.
- અવલોકન :
- ચિમનલાલ ત્રિવેદી. ગ્રંથ, એપ્રિલ ૧૯૭૪.
- ત્રિવેદી, ભૂપેન્દ્ર બાલકૃષ્ણ
- અખા ભગતના છપ્પા (૧–૨૬૪). સહ સંપા. અનસૂયા ભૂપેન્દ્ર ત્રિવેદી. મુંબઈ : સંપાદકો, ૧૯૭૭. પૃ. ૪૦+૧૭૬.
- નોંધ : પ્રસ્તાવના, વિસ્તૃત ભાવાર્થ, શબ્દાર્થ, ટિપ્પણ સહિત; અખાનો ઉપદેશ, પૃ. ૩૦–૩૮; જ્ઞાની કવિ અખો, પૃ. ૮–૨૯; વિશેષ માહિતી, પૃ. ૧૬૭–૧૭૬.
- અખાના છપ્પા : થોડી પાઠચર્ચા. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, પુ. ૩૮ અંક ૧–૨, જાન્યુ.-જૂન ૧૯૭૩, પૃ. ૬૪.
- પાઠક, રામનારાયણ વિશ્વનાથ. અખાના છપ્પા. કાવ્ય પરિશીલન (૧૯૬૫).
- પૂજારા, કાનજી ભીમજી સંપા. બ્રહ્મજ્ઞાની અખા ભક્તના છપ્પા. મુંબઈ : ૧૮૨૮.
- મહેતા, કુંજવિહારી સંપા. અખાના છપ્પા. સહ સંપા. રમેશ શુક્લ. સુરત : પોપ્યુલર, ૧૯૬૩. પૃ. ૪૦+૧૫૯.
- નોંધ : અખાનો પરિચય, પૃ. ૯–૨૨.
- રાવળ, શંકરપ્રસાદ છ. માંડણની પ્રબોધબત્રીશી અને અખાના છપ્પા. ક ૯, ૮૨–૯૦.
- તિથિયો
- ભટ્ટ, વિભૂતિ વિ. સંપા. અખાકૃત પંદર તિથિયો. બુદ્ધિપ્રકાશ, માર્ચ ૧૯૭૮, ૧૨૫–૧૨૬.
- દુહા–સોરઠા અને પદો. ક ૪. ક ૧૬–૧૭. અ ૧૮ (કાવ્યદોહન–૩). અ ૩૮–૩૯, ૪૨ (બૃકાદોહન–૪, ૫, ૮). અ ૫૪ (ગુજકાદોહન). અ ૭૪ (મોકાદોહન–જેઠા) ૧-૪. અ ૭૫ (મોકાદો—મગન) ૧૧૧–૧૧૬. અ ૭૬ (મોકાદો—મહાદે) ૧૧૧–૧૧૭. અ ૮૪ (પ્રાકાસુધા–૩).
- ત્રિવેદી, ભૂપેન્દ્ર બાલકૃષ્ણ
- અખાના અપ્રસિદ્ધ દુહા-સોરઠા. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ૩૦–૩, જુલાઈ-સપ્ટે. ૧૯૬૫, ૩૮૯–૩૯૪.
- – અખા ભગતના બે અપ્રસિદ્ધ પદ. સમર્પણ, ૧૧ જૂન ૧૯૭૮, ૬૪–૬૬.
- પંચીકરણ. ગ ૩. અ ૩૭ (બૃકાદોહન–૩).
- મહેતા, નર્મદાશંકર દેવશંકર. પંચીકરણ. અનંતરાય મ. રાવળ સંપા. સાહિત્યિક લેખો અને વ્યાખ્યાનો (૧૯૬૯) ૧૩૭–૧૬૨.
- બ્રહ્મલીલા. ગ ૩.
- ચ
- આચાર્ય. ગુજરાત કા બ્રજભાષા કાવ્ય. સાહિત્યસંદેશ, અંક ૯, ૧૯૬૫ (સાહિત્યરત્ન ભંડાર, આગરા).
- કલ્યાણ : ભક્ત ચરિતાંક (૧૯૫૨) અને સંતવાણી વિશેષાંક (૧૯૫૫). ગોરખપુર : ગીતા પ્રેસ [પ્રકાશક].
- ખંડેલવાલ, રામેશ્વર. ગુજરાત કે સંતો કી હિન્દીવાણી (૧૯૭૧).
- પાઠક, રમણલાલ ધ.
- સંત કવિ અખા કી જીવની ઔર ઉનકી હિન્દી કૃતિયોં કા આલોચનાત્મક અધ્યયન. મહાનિબંધ (પીએચ. ડી.)–મ. સ. યુનિ., ૧૯૬૭. અપ્રકાશિત. સંપા. સંતપ્રિયા. વડોદરા : સંત કવિશ્રી સાગર પ્રકાશન ટ્રસ્ટ, ૧૯૭૯. પૃ. ૧૭+૭૨.
- વાષ્ણેય, કુંજબિહારીલાલ. હિન્દી ઔર ગુજરાતી જ્ઞાનાશ્રયી સંતકાવ્ય કા તુલનાત્મક અધ્યયન, ઈ. સ. ૧૬૦૦ સે ૧૯૦૦ તક. મહાનિબંધ (પીએચ. ડી.)— મુંબઈ યુનિ., ૧૯૬૪. અપ્રકાશિત.
- સંતપ્રિયા. ગ ૩. વળી જુઓ પાઠક, રમણલાલ ધ. સંપા. સંતપ્રિયા.
- સાહિત્યસંદેશ: સંત સાહિત્ય વિશેષાંક, જુલાઈ-ઑગ. ૧૯૫૮. ગુજરાત કા સંત સાહિત્ય.
- સિંહ, કુંવર ચન્દ્રપ્રકાશ સંપા. અક્ષયરસ : ગુજરાત કે મહાન સંતકવિ અખા કી હિન્દીવાણી. વડોદરા : મ.સ. યુનિ., ૧૯૬૩. પૃ. ૮૦+૩૭૬.
- છ
- ‘અભિનવો આનંદ’
- ઝવેરી, મનસુખલાલ. આપણાં ઊર્મિકાવ્યો (૧૯૭૬) ૮૯–૯૧.
- ‘છપ્પા’
- પાઠક, રામનારાયણ વિશ્વનાથ. કાવ્ય પરિશીલન. સહલેખક નગીનદાસ પારેખ (૧૯૬૫) ૪૫–૫૨.
- ‘બ્રહ્મજ્ઞાન’
- પુરોહિત, વેણીભાઈ. ચીતરેલી શિલા અને ચીતરેલો દીવો. કાવ્યપ્રયાગ (૧૯૭૮) ૧૬–૧૭.
- ‘સ્વામી મારો રહ્યો સઘળે’
- ઝવેરી, મનસુખલાલ. આપણાં ઊર્મિકાવ્યો (૧૯૭૬) ૮૬–૮૮.
- ‘હરિ અર્થે હૈયું કાઢ’
- દવે, હરીન્દ્ર. જે રણમાં જીતે તે શૂર. કવિ અને કવિતા (૧૯૭૧) ૧૩–૧૪.
અગ્રદાસ
- રામભક્તિનાં પદો. અ ૪૨ (બૃકાદોહન–૮).
અજરામર
- કાવ્યો. અ ૪૧ (બૃકાદોહન–૭). મહાદેવજીનો છંદ. પ્રકાશન ૧૮૪૪.
અનુભવાનંદ
- જુઓ નાથભવાન.
અબ્દુર રહેમાન, વિ. સં. ૧૫મા સૈકાનો પૂર્વાર્ધ.
- ખ
- શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. કવિચરિત (૧૯૫૨) ૬–૮.
- ઘ
- સંદેશ રાસક. અ ૨ (આકામહોદધિ–૧).
- કેવલિયા, મદન. સન્દેશ રાસક : આદિકાલીન મહત્ત્વપૂર્ણ ખંડકાવ્ય. વિશ્વમ્ભરા, ૬–૧, ૧૯૬૯, ૭૧–૭૬.
- કોછડ, હરિવંશ. સન્દેશ રાસક. અપભ્રંશ સાહિત્ય, ૨૪૬–૨૫૮.
- ગુપ્ત, માતાપ્રસાદ. સંદેશ રાસક કે કુછ પાઠ ઔર અર્થ મેં સંશોધન કે કુછ સુઝાવ. પરિષદ પત્રિકા, ૩–૨, જુલાઈ ૧૯૬૫, ૭૫–૭૮.
- જિનવિજયજી સંપા. સંદેશ રાસક. સહ સંપા. હરિવલ્લભ ચૂ. ભાયાણી. મુંબઈ : ભારતીય વિદ્યાભવન, ૧૯૪૫.
- નોંધ : ૧૩મી સદી આસપાસના અપભ્રંશ કાવ્યની ભાષા, છંદ આદિનો અભ્યાસ, સારાનુવાદ, ભૂમિકા અને શબ્દકોશ સાથે.
- જૈન, રમેશ. સંદેશ રાસક કી ભાષા. રાજસ્થાન ભારતી, ૧૩–૩, જૂન ૧૯૭૧, ૫૨–૫૩.
- દેવેન્દ્રકુમાર (ઇન્દોર). સંદેશ રાસક : શિલ્પ-સંદર્ભ, વિશિષ્ટ પાઠ ઔર અર્થ. પરિષદ પત્રિકા, ૮–૧, એપ્રિલ ૧૯૬૮, ૧૦૭–૧૧૪.
- દ્વિવેદી, હજારીપ્રસાદ
- સંપા. સન્દેશ રાસક. સહ સંપા. વિશ્વનાથ ત્રિપાઠી. મુંબઈ : હિન્દી ગ્રંથ રત્નાકર, ૧૯૬૦. પૃ. ૫૦+૮૬+૯૭. આલોચના, હિન્દી અનુવાદ અને અવચૂરી વ્યાખ્યા સહિત.
- —સંદેશ રાસક કે વિચારણીય પાઠ ઔર અર્થ. નાગરી પ્રચારિણી પત્રિકા, ૬૧–૧, સં. ૨૦૧૩, ૧૧૩–૧૩૧; ૬૨–૧, સં. ૨૦૧૪, ૧–૭ અને ૨૫૧–૨૫૬; ૬૩–૧, સં. ૨૦૧૫, ૮૯–૯૨.
- નાહટા, અગરચન્દ. સન્દેશ રાસક. રાજસ્થાન ભારતી, ૩–૧ અને ૩–૨.
- ભાયાણી, હરિવલ્લભ
- સન્દેશ રાસક એન્ડ જાયસીઝ પદ્માવતી. ભારતીય વિદ્યા, ભા. ૧૦, ૧૯૪૮. પુનર્મુ કે. એમ. મુનશી સ્વર્ણ મહોત્સવ ગ્રંથ, ભા. ૧, ૧૯૪૮, ૮૧–૮૮.
- — સન્દેશ રાસક. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ૯ અંક ૩–૪, જુલાઈ-ડિસે. ૧૯૪૪, ૮૩–૮૭. પુનર્મુ. શોધ અને સ્વાધ્યાય (૧૯૬૫) ૩૭૭–૩૮૨.
- શર્મા, ગોકુલચન્દ્ર. સન્દેશ રાસક કે રચયિતા કા નિવાસસ્થાન. નાગરી પ્રચારિણી પત્રિકા, ૬૭–૨, ૧૬૧–૧૬૩.
- શાસ્ત્રી, દેવેન્દ્રકુમાર
- અપભ્રંશ કાવ્ય સન્દેશ રાસક. હિન્દુસ્તાની ૨૧–૪, ઑક્ટો.-ડિસે. ૧૯૬૦, ૩૩–૪૧.
- સન્દેશ રાસક ઔર હિન્દી કાવ્યધારા. સપ્તસિન્ધુ, એપ્રિલ ૧૯૬૦, ૧–૧૦.
- શેખડીવાલા, જશવંત. સંદેશરાસકમાં ખંભાત વર્ણન. ક્ષિતિજ, ઑક્ટો. ૧૯૬૨, ૧–૧૦.
અભયતિલકગણિ
- મહાવીર રાસ (સં. ૧૩૦૭). અ ૩૪ (પ્રાગુકાસંગ્રહ).
અભિવિજય
- મહાવીર સ્વામીનું પારણું. અ ૩૬ (બૃકાદોહન–૨).
અમથારામ
- રાણા, માણેકલાલ શંકરદાસ. કવિ અમથારામ અને તેનાં સુપ્રસિદ્ધ પદો. બુદ્ધિપ્રકાશ, ઑક્ટો.-ડિસે. ૧૯૩૯, ૩૬૧–૩૬૭.
અમરીષ
- પદો. અ ૭૫ (મોકાદો—મગન) ૯૮–૧૦૦. અ ૭૬ (મોકાદો–મહાદે) ૯૭–૧૦૦.
અમીવિજય
- નેમરાજુલ બારમાસ (સં. ૧૮૮૯). અ ૨૪ (પ્રાબારમાસા).
અમૃતકલશ હમ્મીરપ્રબંધ
- સાંડેસરા, ભોગીલાલ જ.
- હમ્મીરપ્રબંધ અને કાન્હડદે પ્રબંધ : એક તુલના. ઇતિહાસ અને સાહિત્ય (૧૯૬૬) ૨૧૮–૨૨૪.
- – હમ્મીર પ્રબન્ધ : એક સંક્ષિપ્ત પરિચય-નોંધ, સ્વાધ્યાય, ૨–૧, નવે. ૧૯૬૪, ૧–૧૧.
- – સંપા. હમ્મીરપ્રબન્ધ. સહ સંપા. સોમાભાઈ ધૂ. પારેખ. વડોદરા : મ. સ. યુનિ., ૧૯૭૩. પૃ. ૧૬+૭૫
- અવલોકન :
- ભૂપેન્દ્ર બા. ત્રિવેદી. ગ્રંથ, જૂન ૧૯૭૩.
અમૃતરાવ
- પદ. અ ૪૧ (બૃકાદોહન–૭).
અમૃતવિજય
- નેમ રાજિમતી બારામાસા. અ ૨૪ (પ્રાબારમાસા).
અર્જુન
- કાવ્યો. અ ૪૧ (બૃકાદોહન-૩).
- અલખબુલાખી
- ખ
- પંડિત, ડાહ્યાભાઈ ઘેલાભાઈ. કવિચરિત્ર (૧૮૬૯) ૯૨.
- ઘ
- કાવ્યો. અ ૫૪ (ગુજકાદોહન). અ ૭૪ (મોકાદોહન—જેઠા). અ ૭૫ (મોકાદો—મગન) ૮૦. અ ૭૬ (મોકાદો—મહોદ). અ ૭૭ (મોકાદો—સાકર).
- ધોળ. અ ૧૮ (કાવ્યદોહન—૩). ગુરુજ્ઞાનગ્રંથ, પ્રકા. અમદાવાદ : મહેતા જીવણલાલ ઝવેરભાઈ, ૧૮૭૪
અવિચળદાસ (નડિયાદ, સં. ૧૬૮૪–૧૬૯૯ દરમ્યાન હયાત)
- ખ
- શાસ્ત્રી, કેશવરામ કાશીરામ કવિચરિત (૧૯૫૨) ૪૬૯–૪૭૫.
- ઘ
- આરણ્યકપર્વ. અ ૯૦ (કવિચરિત–શાસ્ત્રી) ૪૭૩–૪૭૪.
- વનપર્વ. ભટ્ટ, બળદેવરામ સંપા. પ્ર.આ. ૧૮૯૦.
- ષષ્ઠસ્કંધ. અ ૯૦ (કવિચરિત–શાસ્ત્રી) ૪૬૯, ૪૭૧–૪૭૨.
- અસાઈત (સં. ૧૪૨૭માં હયાત)
- ખ
- ઓઝા, ધનવંત. અસાઈત. ગુજરાત, દીપો. અંક સં. ૨૦૨૧, ૭૭–૮૨.
- શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. કવિચરિત (૧૯૫૨) ૧–૬.
- ઘ
- હંસાઉલી (સં. ૧૪૧૭).
- ભાયાણી, હરિવલ્લભ. હંસાઉલી. શોધ અને સ્વાધ્યાય (૧૯૬૫) ૬૧–૬૭.
- શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. આપણા કવિઓ (૧૯૭૮) ૨૯૫–૩૦૦.
- – સંપા. અસાઈત નાયકની રચેલી હંસાઉલી [ગ્રંથ–૧ મૂલમાત્ર]. અમદાવાદ: ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, ૧૯૪૫. પૃ. ૪+૧૧૦.
- પ્રસ્તાવના લેખ. બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ. ૧૯૭૧, ૫૨–૫૮; માર્ચ ૧૯૭૧, ૮૫–૯૯.
- અવલોકન :
- અનંતરાય મ. રાવળ ગુજરાતી સાહિત્ય સભા કાર્યવાહી સને ૧૯૪૫–૪૬. પુનર્મુ. ગ્રંથસ્થ વાઙ્મય (૧૯૬૭), ૧૩૫–૧૩૬.
અંબદેવસૂરિ
- સમરારાસ. અ ૨ (આકામહોદધિ–૧); અ ૨૨ (જૈઐગુકાસંચય).
- શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. સમરારાસુ. આપણા કવિઓ (૧૯૭૮) ૨૨૨–૨૩૨.
અંબારામ
- પદ. અ ૮૩ (પ્રાકાસુધા-૨).
આણંદસોમ
- સોમવિમલસૂરિરાસ. અ ૨૨ (જૈઐગુકાસંચય).
આત્મારામ
- પદ. અ ૪૮ (નકાદોહન–૨). અ ૭૪ (મોકાદો–જેઠા) ૭-૮. અ ૭૬ (મોકાદો–મહાદે). અ ૭૭ (મોકાદો–સાકર).
- રામચંદ્રજી વનમાં પધાર્યા. અ ૧૮ (કાવ્યદોહન–૩).
આધારભટ
- શામળશાનો વિવાહ. અ ૪૨ (બૃકાદોહન–૮) ૪૧૮–૪૫૭.
આનંદ
- ધોળ. અ ૭૪ (મોકાદો–જેઠા) ૮–૯.
- પદો. અ ૭૫ (મોકાદો–મગન) ૮૨–૮૩. અ ૭૬ (મોકાદો–મહાદે) ૮૨. અ ૭૭ (મોકાદો–સાકર) ૭૪–૭૫.
આનંદઘ (૧૬૦૬–૧૬૭૪)
- ક
- દેસાઈ, કુમારપાલ. આનંદઘન : એક અધ્યયન [‘આનંદઘન બાવીશી’ને અનુલક્ષીને]. અમદાવાદ : પ્રકા. પોતે, ૧૯૮૦. પૃ. ૩૫૬. મહાનિબંધ (પીએચ.ડી.) – ગુજરાત યુનિ., ૧૯૭૭.
- મહેતા, ભગવાનદાસ મનસુખભાઈ. આનંદઘનજીનું દિવ્ય જિનમાર્ગદર્શન અને પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા. મુંબઈ : રતનચંદ ખીમચંદ મોતીશા, ૧૯૫૫. પૃ. ૩૪૩.
- મિશ્ર, વિશ્વનાથ પ્રસાદ. આનંદઘન. કલકત્તા : હનુમાનમંદિર ન્યાસ, ૧૯૭૦.
- વસંતલાલ કાંતિલાલ. મહાયોગી આનંદઘન. પ્રકા. શા. જશવંતલાલ સાંકળચંદ, ૧૯૬૬.
- ગ
- કાપડીઆ, મોતીચંદ ગિરધરલાલ
- આનંદઘન પદ્યરત્નાવળી. ભાવનગર : જૈન ધર્મપ્રસારક સભા.
- આનંદઘનજીનાં પદો, ભા. ૧–૨. બીજી આવૃત્તિ. મુંબઈ : મહાવીર જૈન વિદ્યાલય, ૧૯૫૬. પૃ. ૫૯૨. પ્ર. આ. ૧૯૧૪. (પચાસ પદોનો શબ્દાર્થ, ભાષાર્થ અને તે પર વિસ્તૃત વિવેચન).
- નવાબ, સારાભાઈ એમ. સંપા. આનંદઘન પદ્યરત્નાવલિ. ૧૯૫૪. પૃ. ૬૪.
- બુદ્ધિસાગર, મુનિ. આનંદઘન પદસંગ્રહ ભાવાર્થ. મુંબઈ : અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ, ૧૯૫૪. પૃ. ૫૫૩. પ્ર. આ. ૧૯૧૩.
- ઘ
- અઘ્યાત્મક બહોંતેરી. અ ૭૦ (જૈકાદોહન–૧). અ ૭૧ (રાજૈકામાળા).
- આનંદઘન ચોવીશી
- કાપડીઆ, મોતીચંદ ગિરધરલાલ. આનંદઘન ચોવીશી. મુંબઈ : મહાવીર જૈન વિદ્યાલય, ૧૯૭૦. પૃ. ૧૬+૫૨૪.
- જૈન ધર્મપ્રસારક સભા, ભાવનગર, ૧૯૨૬.
- નેમિચન્દ્ર, મુનિ. આનંદઘન ચોવીશી પર પદમાન ભાષ્યસહિત. આગરા : વિશ્વવાત્સલ્ય પ્રકાશન, ૧૯૬૯.
- પારેખ, પ્રભુદાસ બેચરદાસ સંપા. આનંદઘન ચોવીશી. મહેસાણા : જૈન શ્રેયસ્કરમંડળ, ૧૯૫૭. પ્ર. આ. ૧૯૫૦.
- મનસુખલાલ ઝવેરભાઈ અને શા. મણિલાલ રતનચંદ, કાવીઠા.
- શાસ્ત્રી, મંગલજી ઉદ્ધવજી અનુ. આનંદઘન ચોવીશી અને અધ્યાત્મ પરમામૃત. અમદાવાદ : કેશવલાલ હરિચંદ મોતી, ૧૯૫૧.
- આનંદઘન બાવીશી
- દેસાઈ, કુમારપાલ. આનંદઘન : એક અધ્યયન [‘આનંદઘન બાવીશી’ને અનુલક્ષીને]. અમદાવાદ : પ્રકા. પોતે, ૧૯૮૦. પૃ. ૩૫૬.
- સ્તવનાવલિ. અ ૭૦ (જૈકાદોહન–૧). અ ૭૧ (રાજૈકામાળા).
- ચ
- ખારૈડ, મહતાબચંદ સંપા. આનંદઘન ગ્રંથાવલી. સંગ્રાહક અને અર્થકાર ઉમરાવચંદ જૈન જરગડ. જયપુર : વિજયચંદ જરગડ, ૧૯૭૫.
- રંગાટિયા, સનત્કુમાર. આનંદઘન. અ ૧૯ (ગુજરસંતો–ખંડેલવાલ) ૬૯–૯૦.
આનંદમુનિ
- ધર્મલક્ષ્મી મહત્તારાભાસ (સં. ૧૫૦૭) અ ૨૨ (જૈઐગુકાસંચય).
આનંદવર્ધન
- નેમિ-રાજિમતિ બારમાસ. અ ૨૪ (પ્રાબારમાસા).
આભારામ
- પદો. અ ૭૫ (મોકાદો–મગન) ૨૫૬.
આશારામ
- પદ. અ ૭૪ (મોકાદો–જેઠા) ૭. અ ૭૫ (મોકાદો–મગન) ૮૧. અ ૭૬ (મોકાદો–મહાદે). અ ૭૭ (મોકાદો–સાકર). અ ૮૩ (પ્રાકાસુધા–૨).
- સુદામાચરિત
- ભટ્ટ, કનૈયાલાલ ભાઈશંકર સંપા. કવિ આશારામ અને તેમનું સુદામાચરિત્ર.
- બુદ્ધિપ્રકાશ, એપ્રિલ–જૂન ૧૯૩૬, ૧૩૭–૧૪૩.
આસિગ=આસગ
- કૃપણ ગૃહિણી સંવાદ. અ ૬૬ (પ્રાગુકાસંચય).
- ચંદનબાલારાસ. અ ૬૬ (પ્રાગુકાસંચય).
- જીવદયારાસ. અ ૬૬ (પ્રાગુકાસંચય).
ઇચ્છાબાઈ
- કાવ્યો. અ ૪૧ (બૃકાદોહન–૭).
ઇચ્છારામ ભક્ત
- પદ. અ ૭૪ (મોકાદો–જેઠા) ૬. અ ૭૬ (મોકાદો–મહોદ). અ ૭૭ (મોકાદો–સાકર). અ ૮૨ (પ્રાકાસુધા–૧)
ઈન્દ્રાવતી
- ખટઋતુનો કળશ. અ ૮૫ (પ્રાકાસુધા–૪).
- ખટઋતુ વર્ણન. અ ૮૪ (પ્રાકાસુધા–૩).
- વસંતવર્ણન. અ ૮૦ (ગુજપ્રાકવસંતવર્ણન).
- વિરહ બારમાસી અ ૮૪ (પ્રાકાસુધા–૩).
- વૈરાટવર્ણન. અ ૪૨ (બૃકાદોહન–૮) ૭૫૫–૭૫૬.
- ઈસર બારોટ
- ખ
- શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. કવિચરિત (૧૯૫૨) ૨૮૫–૨૮૭.
- ઘ
- હરિરસ (સં. ૧૬૯૫). દવે, ભૂખણજી જગન્નાથ સંપા. ઈસરબારોટ કૃત હરિરસ. ઈ.સ. ૧૮૭૭.
ઉકાભાઈ
- પદ. અ ૮૩ (પ્રાકાસુધા–૨)
ઉત્તમવિજય
- જિનવિજય નિર્વાણરાસ. અ ૪૩ (જૈઐરાસમાળા).
ઉદયભાનુ
- વિક્રમચરિત્રરાસ
- ઠાકોર, બળવંતરાય કલ્યાણરાય સંપા. વિક્રમચરિત્રરાસ. વડોદરા : મ. સ. યુનિ., ૧૯૫૭. પૃ. ૨૬+૬૮.
- અવલોકન :
- અનંતરાય રાવળ. સમાલોચના (૧૯૬૬) ૧૦–૧૧.
- મધુસૂદન પારેખ. ગુજરાતી સાહિત્ય સભા કાર્યવહી સને ૧૯૫૭ (૧૯૬૧) ૧૧૪–૧૧૫.
- દવે, સુભાષ મ. ‘વિક્રમચરિત્રરાસ’ : એક દૃષ્ટિ. સ્વાધ્યાય, ૧૨–૨, ફેબ્રુ. ૧૯૭૫, ૧૯૯–૨૦૨.
ઉદયરત્ન (૧૬૯૦–૧૭૪૦)
- કાવ્યો. અ ૫૪ (ગુજકાદોહન) ૧૬૦–૧૬૬; અ ૩૫ (બૃકાદોહન–૧) ૮૬૦–૮૬૨; અ ૩૬ (બૃકાદોહન–૨) ૮૪૫–૮૫૧.
- નવવિધિ શીલની વાડ. અ ૩૧ (સેલેક્સન્સ ફ્રોમ−૩) ૧૫૪–૧૫૯.
- નેમિનાથ તેરમાસા. અ ૨૪ (પ્રાબારમાસા).
- સ્થૂલિભદ્ર નવરસ (સં. ૧૭૫૯). પટેલ, જશુભાઈ કા. સંપા. સ્થૂલિભદ્ર નવરસ. વલ્લભવિદ્યાનગર : વિઠ્ઠલભાઈ પટેલ કૉલેજ મૅગેઝિન ૧૯૫૧. પુનર્મુ. પુસ્તિકા રૂપે ૧૯૫૧. પૃ. ૧૬.
- છ
- માયા વિશે. મનસુખલાલ ઝવેરી. આપણાં ઊર્મિકાવ્યો (૧૯૭૬) ૧૧૬–૧૧૭.
ઉદયસાગર
- કલ્યાણ સાગરસૂરિનો રાસ (સં. ૧૮૦૨). દેવજીભાઈ માણેક પ્રકાશક, સં. ૧૯૮૧.
ઉદ્ધવ (સં. ૧૬૦૦ નજીક)
- ખ
- મોદી, રામલાલ ચુનીલાલ. ભાલણ, ઉદ્ધવ અને ભીમ : તેમના જીવન અને કવન સંબંધી વિવેચન (૧૯૬૬) ૫૨–૫૮.
- શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. કવિચરિત (૧૯૫૨) ૨૭૧–૨૭૯.
- ઘ
- રામાયણ
- કાંટાવાળા, હરગોવિંદ દ્વારકાદાસ સંપા. રામાયણ. સહ સંપા. નાથાશંકર પૂ. શાસ્ત્રી. ગિરધરકૃત રામાયણ. અમદાવાદ, ૧૮૯૩.
- જોષી, દેવદત્ત. ઉદ્ધવ-રામાયણમાં યુદ્ધકાંડનું કર્તૃત્વ. સ્વાધ્યાય, ૧૪–૨, જાન્યુ. ૧૯૭૭, ૧૪૧–૧૪૫.
ઉદ્ધવદાસ (સં. ૧૬૪૯ હયાત)
- શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. કવિચરિત (૧૯૫૨) ૩૯૯.
ઋદ્ધિવિજય
- નેમ રાજિમતી બારમાસ. અ ૨૪ (પ્રાબારમાસા).
ઋષભ
- સ્થૂલિભદ્ર મુનિ. અ ૬ (આકામહોદધિ–૫).
ઋષભદાસ
- ક
- ચોક્સી, વાડીલાલ જીવાભાઈ. કવિ ઋષભદાસ : એક અધ્યયન. પ્રકા. પોતે, વિક્રેતા : ગૂર્જર, ૧૯૭૯. પૃ. ૧૨૦.
- ખ
- દેસાઈ, મોહનલાલ દલીચંદ
- કવિવર ઋષભદાસ. આનંદ કાવ્ય મહોદધિ, ભા. ૮ (૧૯૨૭) ૩૧–૧૦૪. શ્રાવક કવિ ઋષભદાસ. ગુજરાતી સાહિત્ય પરિષદ, પાંચમું અધિવેશન, સૂરત (૧૯૧૫) ૩–૩૧.
- ઘ
- કુમારપાલરાસ. અ ૯ (આકામહોદધિ–૮) ૧–૨૦૪. બળવંતરાય ક. ઠાકોર કૃત પ્રવેશક, એજન, પૃ. ૧–૨૭.
- ભરતબાહુબલિરાસ. અ ૪ (આકામહોદધિ–૩) ૧–૧૦૫.
- હીરવિજયસૂરિરાસ. અ ૬ (આકામહોદધિ-૫) ૧–૩૫૯.
ઋષિરાજ
- ગરબીઓ. અ ૭૪ (મોકાદો–જેઠા) ૩૫૧–૩૫૩. અ ૭૫ (મોકાદો–મગન) ૩૦૭–૩૧૦.
- પદો. અ ૭૬ (મોકાદો–મહાદે) ૨૭૮–૨૮૦. અ ૭૭ (મોકાદો–સાકર) ૨૭૦–૩૦૪.
ઋષિવર્ધન
- નલરાય-દવદંતી ચરિત્ર
- બેન્ડર, એર્નેસ્ટ સંપા. ઋષિવર્ધન કૃત નલરાય-દવદંતીચરિત્ર. ફિલાડેલફિયા : અમેરિકન ફિલોસોફિકલ સોસાયટી, ૧૯૫૧.
- શાહ, રમણલાલ ચી. ઋષિવર્ધનકૃત નલરાય-દવદંતીચરિત્ર. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ૪૪–૧, જાન્યુ.-માર્ચ ૧૯૭૯, ૧૭–૨૬. પુનર્મુ. નળ-દમયંતીની કથાનો વિકાસ (૧૯૮૦) ૧૫૩–૧૬૨.