ગુજરાતી સાહિત્યસૂચિ (મધ્યકાળ)/કર્તાસૂચિ/ગ

From Ekatra Foundation
Revision as of 01:55, 12 February 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કર્તાસૂચિ - ગ

ગણપતરામ
દ્વાદશ મહિના અને ગુરુસ્મરણનાં પદો. અ ૪૨ (બૃકાદોહન–૮) ૭૩૬–૭૪૨.

ગણપતિ (સં. ૧૫૭૪માં હયાત)


શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. કવિચરિત (૧૯૫૨) ૨૧૬–૨૨૧.


માધવાનલ કામકંદલાપ્રબંધ
ત્રિવેદી, ભૂપેન્દ્ર બાલકૃષ્ણ. કામકંદલાનો વિરહવિલાપ. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ૨૫–૨, એપ્રિલ–જૂન ૧૯૬૦, ૬૫–૭૪.
– સંપા. માધવાનલ-કામકંદલાપ્રબંધ : અંગ ૬ દૂહા ૨૬૬થી ૩૭૨. સહ સંપા. અનસૂયા ભૂપેન્દ્ર ત્રિવેદી. મુંબઈ : જે. ભરત ઍન્ડ કુા. ૧૯૭૫. પૃ. ૨૨+૩૨.
અવલોકન:
કેશવરામ કાશીરામ શાસ્ત્રી. ગ્રંથ, ઑક્ટો. ૧૯૭૫, ૨૧–૨૨.
મજમુદાર, મંજુલાલ ર. સંપા. ગુજરાત, કાર્તિક સં. ૧૯૮૬.
–સંપા. માધવાનલ-કામકન્દલાપ્રબન્ધ, ભા. ૧. વડોદરા : પ્રાચ્યવિદ્યામંદિર, ૧૯૪૨. પૃ. ૫+૫૦૯.

ગવરીબાઈ (જન્મ સં. ૧૮૧૫ ડુંગરપુર)


‘એક નાગર’. ગૌરીબાઈનું જીવનચરિત્ર. પ્ર. આ. ૧૮૮૨.


જોષીપુરા, જયસુખરાય પુરૂષોત્તમરાય. ગૌરીબાઈ. સચિત્ર સાક્ષરમાળા (૧૯૧૨) ૫૯–૬૦.

ગંગવિજય=ગંગાવિજય
ત્રિપાઠી, યોગીન્દ્ર જ. ગૌરીબાઈ. અખો અને મધ્યકાલીન સન્ત પરંપરા (૧૯૭૨) ૮૨–૯૬.
દેસાઈ, કુસુમબહેન નારણજી. વેદાંતી કવયિત્રી ગૌરીબાઈ. સ્ત્રીજીવન, મે ૧૯૫૯, ૫૨૧–૫૨૨.
નીલકંઠ, વિદ્યાગૌરી. ગવરીબાઈ. જ્ઞાનસુધા (૧૯૫૭) ૪૨–૪૪.
પટેલ, મગનલાલ ન. જીવનપરિચય. મહાજનમંડળ, ભા. ૧ (૧૮૯૬) ૧૨૦૫–૧૨૦૭.
વોરા, કુલીન ક. જીવનપરિચય. આપણાં સ્ત્રીકવિઓ (૧૯૬૦) ૬–૧૩.


કાવ્યો. અ ૩૫ (બૃકાદોહન–૧) ૮૫૫–૮૫૯. અ ૭૪ (મોકાદો–જેઠા) ૩૪–૩૬.


જાની, મદનકુમાર. ગવરીબાઈ. અ ૧૯ (ગુજસંતો–ખંડેલવાલ) ૧૦૭–૧૨૬.
શર્મા, વિનયમોહન. ગુજરાતી સંત કવયિત્રી ગવરીબાઈ કી હિન્દી કવિતા. સાહિત્ય-શોધ સમીક્ષા (ભારતી સાહિત્ય મંદિર, દિલ્લી પ્રકાશક) પૃ. ૨૩૫–૨૪૩.

ગંગવિજય=ગંગાવિજય
કુસુમશ્રીરાસ. અ ૨ (આકામહોદધિ-૧) ૧૬–૨૭, ૪૯–૧૭૭ (મૂળ પાઠ વિવેચન સાથે).
ગંગાદાસ (સં. ૧૫૯૯માં હયાત)
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. કવિચરિત (૧૯૫૨) ૨૩૯–૨૪૫.

ગંગાબાઈ
પદ. અ ૮૨ (પ્રાકાસુધા–૧).

ગંગાવિજય જુઓ ગંગવિજય.

ગિરધર (૧૭૮૭–૧૮૫૨)


મોદી, જગજીવનદાસ દયાળજી. ગિરધર. વડોદરા : સયાજી સાહિત્યમાળા પુ. ૩૦, ૧૯૧૮. પૃ. ૪+૧૪૦.


જોષીપુરા, જયસુખરાય પુ. જીવનચરિત્ર. સચિત્ર સાક્ષરમાળા (૧૯૧૨) ૮૨–૮૪.
પટેલ, સોમાભાઈ ધૂ. વડોદરાના મધ્યકાલીન કવિઓ. ગુજરાત દીપો. અંક સં. ૨૦૨૨.


અંગદવિષ્ટિ. અ ૭૪ (મોકાદો–જેઠા) ૩૬–૪૬.
કાવ્યો. અ ૩૧ (સેલેક્સન્સ ફ્રૉમ–૩) ૩૦૪–૩૨૮. અ ૫૪ (ગુજકાદોહન) ૩૮૨–૪૨૦. અ ૭૫ (મોકાદો—મગન) ૨૬૩–૨૭૭. અ ૭૬ (મોકાદો–મહોદ) ૨૬૩–૨૭૨. અ ૭૭ (મોકાદો–સાકર) ૨૫૫–૨૬૯. અ ૮૦ (ગુપ્રાકવસંતવર્ણન)
કાંટાવાળા, હરગોવિંદ દ્વારકાદાસ સંપા. ભાલણ, નાકર, મુકુંદ, દયારામ ને ગિરધરકૃત કવિતા. સહ સંપા. નાથાશંકર પૂ. શાસ્ત્રી. વડોદરા, પ્ર. આ. ૧૮૮૯–૯૦. પૃ. ૨૧+૪૨૦ (પ્રાચીન કાવ્યમાળા ગ્રંથ–૧૧).
કુંડળિયા. અ ૧૦ (કવિતાસંગ્રહ).
કૃષ્ણચરિત્ર
દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ સંપા. કૃષ્ણચરિત્ર. પ્ર.આ. ૧૮૯૫. પૃ. ૧૦+૭૭૨.
કૃષ્ણલીલા–ગોકુલલીલા. અ ૩૮ (બૃકાદોહન–૪) ૪૩૯–૬૫૨. અ ૬૨ (બૃકાદો–માધવજી) ૨૨૩.
કૌશલ્યાનો કલ્પાંત. અ ૭૪ (મોકાદો–જેઠા) ૪૬–૪૭.
તુલસીવિવાહ
ઠક્કર, હરિપ્રસાદ ત્રિ. તુલસી-વિવાહની કવિતા અને પદમાળા : કાવ્યસ્વરૂપે. સંત સાહિત્યનો સ્વાધ્યાય (૧૯૭૭) ૧૩૯–૧૬૮.
પ્રહલાદ આખ્યાન
મોદી, જગજીવન દયાળજી સંપા. પ્રહલાદ આખ્યાન. બીજી આવૃત્તિ. અમદાવાદ : સસ્તુ સાહિત્ય, ૧૯૫૯. પૃ. ૪+૧૦૪. પ્ર. આ. ૧૯૧૯.
રાજસૂયયજ્ઞ
કાંટાવાળા, હરગોવિંદ દ્વારકાદાસ સંપા. રાજસૂયયજ્ઞ. સહ સંપા. નાથાશંકર પૂ. શાસ્ત્રી. વડોદરા, ૧૮૯૦. પૃ. ૧૮૫+૨૨ (પ્રાચીન કાવ્યમાળા ગ્રંથ–૩).
રાધિકાવિરહના દ્વાદશમાસ. અ ૪૦ (બૃકાદોહન–૬) ૮૦૦–૮૦૧.
રામાયણ. ગ્રંથ પ્રકાશ પ્રેસ, મુંબઈ, ૧૮૮૨.
મોદી, જગજીવન દયાળજી સંપા. રામાયણ. અમદાવાદ : સસ્તુ સાહિત્ય, ૧૯૨૫.

ગુણચન્દ્રસૂરિ
વસંતફાગુ. અ ૧૦૪ (પ્રાફાસંગ્રહ).

ગુણવિજય (કનકવિજય શિષ્ય)
કોચર વ્યવહારી રાસ. અ ૧૧ (ઐરાસંગ્રહ–૧)

ગુણવિજય (વિદ્યાવિજય શિષ્ય)
વિજયસિંહસૂરિ – વિજયપ્રકાશ રાસ. અ ૫૩ (ઐજૈકાસંગ્રહ) ૩૪૧–૩૬૪.
વિજયસેનસૂરિ નિર્વાણ સ્વાધ્યાય. અ ૧૫ (ઐસઝાય). અ ૨૨ (જૈઅગુકાસંચય).

ગુણવિનય


શાહ, રમણલાલ ચી. ઉપાધ્યાય કવિશ્રી ગુણવિનય. પરબ, જુલાઈ ૧૯૭૯, ૨૮૮–૨૯૯.


કર્મચન્દ્ર વંશાવલી પ્રબન્ધ. અ ૧૩ (ઐરાસંગ્રહ–૩). અ ૨૨ (જૈઅગુકાસંચય).
નળદવદંતી પ્રબન્ધ
શાહ, રમણલાલ ચી. નલદવદંતી પ્રબંધ. નળ-દમયંતીની કથાનો વિકાસ (૧૯૮૦) ૨૨૮–૨૩૩.
– સંપા. ગુણવિનયકૃત નલદવદંતી પ્રબંધ. મુંબઈ : પ્રકા. પોતે, ૧૯૮૦. પૃ. ૨૪+૭૮.

ગુણાકરસૂરિ (પદ્માનંદસૂરિ શિષ્ય)
શ્રાવકવિધિરાસ (વિ. સં. ૧૩૭૧) અ ૧ (આજસ્મારક ગ્રંથ).
કાપડિયા, હીરાલાલ ર. પરિચય. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ૩૦–૩, જુલાઈ-સપ્ટે. ૧૯૬૫, ૩૭૫–૩૭૬.

ગેમલજી ભક્ત
પદ. અ ૬૪ (ભકાસંગ્રહ) ૧૬૨–૧૬૫.

ગેમલદાસ
ભક્તિનાં પદો. અ ૪૨ (બૃકાદોહન–૮) ૭૪૨–૭૪૪.

ગોકુળદાસ
કાવ્યો. અ ૪૧ (બૃકાદોહન–૭).

ગોપાલ


શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. કવિચરિત (૧૯૫૨) ૫૫૨–૫૬૦.


જ્ઞાનપ્રકાશ
કાંટાવાળા, હરગોવિંદદાસ દ્વારકાદાસ સંપા. ગોપાલકૃત જ્ઞાનપ્રકાશ. વડોદરા : લુહાણા પ્રેસ, ૧૯૩૨. પૃ. ૮૦.
પદ. અ ૭૪ (મોકાદો–જેઠા) ૫૩–૫૬. અ ૭૫ (મોકાદો–મગન) ૧૦૦–૧૦૨.
અ ૭૬ (મોકાદો–મહાદે) ૧૦૦–૧૦૨. અ ૭૭ (મોકાદો–સાકર) ૯૨–૯૪.

ગોપાલદાસ


ત્રિપાઠી, યોગીન્દ્ર જ. ગોપાલદાસ. અખો અને મધ્યકાલીન સંત પરંપરા (૧૯૭૨) ૬–૧૫.


કાવ્યો. અ ૧૮ (કાવ્યદોહન–૩). અ ૩૦ (સેલેક્સન્સ ફ્રૉમ–૨) ૧૩૧–૧૩૪. અ ૫૪ (ગુજકાદોહન).
કાવ્યો (ગોપાળગીતા, બુદ્ધિવહુને શિખામણ, પદસંગ્રહ). અ ૩૦ (સેલેક્સન્સ ફ્રૉમ–૨) ૧૨૦. અ ૩૭ (બૃકાદોહન–૩) ૫૧૯–૫૭૫.
કાવ્યો (બોડાણો, પદ). અ ૪૧ (બૃકાદોહન–૭) ૭૯૯–૮૦૫. અ ૭૫ (મોકાદો– મગન) ૨૧૧–૨૧૨.
ગોપાળગીતા (સં. ૧૭૦૫).
દેસાઈ, લાલભાઈ રણછોડજી સંપા. પ્ર. આ. ૧૯૧૪.
જ્ઞાનસાખીઓ. અ ૩૯ (બૃકાદોહન–૫) ૬૬૯–૬૭૧.
પદસંગ્રહ. અ ૩૯ (બૃકાદોહન–૫) ૬૭૨–૬૭૮. અ ૬૪ (ભકાસંગ્રહ) ૧૮૦.
અ ૭૬ (મોકાદો–મહાદે) ૨૧૧–૨૧૨. અ ૭૭ (મોકાદો–સાકર) ૨૦૩–૨૦૪.

ગોપાલદાસ (બીજા)
વલ્લભાખ્યાન. અ ૪૨ (બૃકાદોહન–૮) ૪૫૮–૪૭૦.
વૈષ્ણવ, હરિદાસ ઝવેરદાસ સંપા. ગોપાલદાસજી તથા દ્વારકેશજી (દ્વારકાદાસ) કૃત વલ્લભાખ્યાન. પુનર્મુ. ૧૯૬૫. પ્ર. આ. ૧૯૧૧.

ગોપાલદાસ વણિક (સં ૧૬૩૩–૧૬૪૮ દરમ્યાન હયાત)
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. કવિચરિત (૧૯૫૨) ૩૬૧–૩૬૭.

ગોપાલદાસ વૈષ્ણવ
પદ. અ ૮૩ (પ્રાકાસુધા–૨).
માલાપ્રસંગ
પારેખ, લલ્લુભાઈ પ્રાણવલ્લભદાસ સંપા. માલાપ્રસંગ. અમદાવાદ, ૧૯૦૮. પૃ. ૯૩.

ગોપાલદાસ (વ્યારાવાળા)
અનુગ્રહ, વર્ષ ૪ અંક ૧–૨.
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. કવિચરિત (૧૯૫૨) ૫૩૦–૫૩૨.

ગોપાલભટ્ટ (સં. ૧૭મા સૈકા)
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. કવિચરિત (૧૯૫૨) ૫૧૨–૫૧૪.

ગોરખ
પદો. અ ૭૪ (મોકાદો–જેઠા). અ ૭૫ (મોકાદો–મગન). અ ૭૬ (મોકાદો– મહાદે). અ ૭૭ (મોકાદો–સાકર).

ગોરખનાથ
પદો. અ ૪૨ (બૃકાદોહન–૮).

ગોવર્ધન
પદો. અ ૪૮ (નકાદોહન–૨).

ગોવિંદ (સંવત ૧૬૮૦માં હયાત)


શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. કવિચરિત (૧૯૫૨) ૪૬૨–૪૬૫.


પદો. અ ૪૭ (નકાદોહન–૧). અ ૭૬ (મોકાદો—મહાદે) ૨૭૩–૨૭૮.
મામેરું (સં. ૧૬૮૦ આસપાસ). અ ૧૦૫ (સશપ્રાગુકાવ્ય) ૧૧–૧૬, ૫૨–૬૬.

ગોવિંદ (મોરાસુત, સં. ૧૭૦૫માં હયાત)
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. કવિચરિત (૧૯૫૨) ૫૮૯–૫૯૨.

ગોવિંદદાસ
કાવ્યો (રાધાહાર, સતભામાનું રૂષણું). અ ૩૭ (બૃકાદોહન–૩) ૮૩૫–૮૪૧. અ ૭૪ (મોકાદો–જેઠા) ૪૭–૫૨.

ગોવિંદરામ (૧૭૮૧–૧૮૧૪)
અસંતલક્ષણ. અ ૮૨ (પ્રાકાસુધા–૧).
કાવ્યો. અ ૩૧ (સેલેક્સન્સ ફ્રૉમ–૩) ૧૪૯–૧૫૩. અ ૩૬ (બૃકાદોહન–૨) ૮૧૪–૮૩૯.
હરિશ્ચંદ્રાખ્યાન. અ ૮૫ (પ્રાકાસુધા–૪).

ગૌરીબાઈ જુઓ ગવરીબાઈ.