ગુજરાતી સાહિત્યસૂચિ (મધ્યકાળ)/કૃતિઓ
અજ્ઞાતકર્તૃક કૃતિઓની આ સંદર્ભસૂચિ છે, પરંતુ એમાં સમગ્ર કૃતિપરંપરા વિશેના લેખો પણ સમાવી લીધા છે. દા. ત. “અંબરીષ આખ્યાન”માં “મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અંબરીષકથા”નો સંદર્ભ નોંધી લેવામાં આવ્યો છે.
અતિચાર (સં. ૧૩૪૦). અ ૭૩ (નરસિંહકવિઓ) ૫૦–૫૨. અ ૮૯ (આકવિઓ) ૨૭૧–૨૭૨, ૨૭૫–૨૭૬.
અભિમન્યુઆખ્યાન
મજમુદાર, મંજુલાલ ર. અભિમન્યુ–પૂર્વ કથાન્વેષણ. વડોદરા : આર્ય સુધારક પ્રેસ, ૧૯૪૪. પૃ. ૮૦+૭૨.
અમરરત્નસૂરિફાગુ. અ ૮૮ (પંશચાફાકાવ્યો). અ ૧૦૪ (પ્રાફાસંગ્રહ).
અષ્ટપદી. અ ૫૦ (નકાદોહન–૪).
અહોશ્યાલકબોલિ વર્ણક. અ ૯૯ (વસમુચ્ચય–૧).
અંબરીષઆખ્યાન
પટેલ, બહેચરભાઈ ર. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અંબરીષકથા. સ્વાધ્યાય, ૮–૧, ઑક્ટો. ૧૯૭૦, ૭૭–૮૧. પુનર્મુ. સંશોધન અને અધ્યયન (૧૯૭૮) ૧૦૨–૧૦૪.
શાસ્ત્રી, કેશવરામ કા. રામદાસ સુત [અંબરીષ આખ્યાનના કર્તા], કવિચરિત (૧૯૫૨) ૩૯૯–૪૦૩.
અંબિકાદેવી પૂર્વભવ વર્ણન તહારા. અ ૩૪ (પ્રાગુકાસંગ્રહ).
આચારાંગ સૂત્ર બાલાવબોધ. અ ૭૩ (નરસિંહકવિઓ).
આશાભીલની દીકરી તેજાની લાવણી. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ૧૯–૧, જાન્યુ.–માર્ચ ૧૯૫૪.
ઉત્તરાધ્યયન બાલાવબોધ. અ ૭૩ (નરસિંહકવિઓ).
ઉષાહરણ
મજમુદાર, ચૈતન્યબાલા. ઉષાહરણ કે અનિરુદ્ધહરણ. લલિતકળા અને બીજા સાહિત્યલેખો (૧૯૩૭).
મજમુદાર, મંજુલાલ ૨. ઉષાહરણ–એક પરિચય. ગુજરાત, શ્રાવણ સં. ૧૯૮૬.
મિશ્ર, અશોકકુમાર. મધ્યકાલીન હિન્દી તથા ગુજરાતીનાં ઉષાહરણ સંબંધી પ્રેમકાવ્યો. સ્વાધ્યાય, ૧૩–૩, મે ૧૯૭૬, ૩૦૮–૩૧૫.
સાંડેસરા, ભોગીલાલ જ. ઉષાહરણ. ઊર્મિ, કાર્તિક ઈ. સ. ૧૯૩૬.
ઉષાહરણ વિશેના ગુજરાતી કાવ્યો. સ્વાધ્યાય, ૧–૪, જાન્યુ.–માર્ચ ૧૯૩૭, ૪૧૧–૪૨૦.
ઓખાહરણ
ઠાકર, મણિલાલ શંકરલાલ. ઓગણત્રીસ કડવાનું ઓખાહરણ. સાબરમતી ત્રૈમાસિક, ૩–૪, સં. ૧૯૮૧, ૧૬૫–૧૭૨.
મજમુદાર, ચૈતન્યબાલા. ઓખાહરણ કે અનિરુદ્ધહરણ? લલિતકળા અને બીજા સાહિત્ય લેખો (૧૯૩૭). પુનર્મુ. મજમુદાર, મંજુલાલ ર. સંપા. સાહિત્યકાર પ્રેમાનંદ (૧૯૬૭) ૩૧૫–૩૨૭.
મજમુદાર, મંજુલાલ ર. ઓખાહરણની લોકપ્રિયતા. સાહિત્યકાર પ્રેમાનંદ (૧૯૬૭) ૩૦૫–૩૧૪.
શેખડીવાલા, જશવંત. ઓખાહરણની ‘ઉપેક્ષિતા’ [ચિત્રલેખા], બુદ્ધિપ્રકાશ, જૂન ૧૯૫૪, ૧૮૭–૧૯૪.
ઔક્તિક પ્રદાનિ. અ ૨૩ (પ્રાગુગસંદર્ભ).
કક્કો. અ ૫૦ (નકાદોહન–૪).
કછૂલીરાસ. અ ૮૯ (આકવિઓ–૧) ૨૧૮–૨૨૨.
કલ્યાણક વસ્ત્ર–આભરણ નામાવલિ. અ ૯૯ (વસમુચ્ચય–૧).
કલ્યાણ મંદિર બાલાવબોધ (મુનિસુંદરસૂરિ શિષ્યકૃત). અ ૭૩ (નરસિંહકવિઓ) ૩૫–૩૬.
કાકબંધિ ચઉપઇ (દેવસૂરિ શિષ્યકૃત). અ ૮૯ (આ કવિઓ) ૩૦૪–૩૦૬.
કામીજનવિશ્રામ તરંગગીત. અ ૧૦૪ (પ્રાફાસંગ્રહ).
કુંભકર્ણ વસંતવિલાસ ફાગુ.
નાહટા, અગરચંદ. કુંભકર્ણ વસંતવિલાસ ફાગુનો છૂટી ગયેલો પાઠ. અનુ. નવીનચંદ્ર એન. શાહ. સ્વાધ્યાય, ઑક્ટો. ૧૯૭૮, ૨૨–૨૪.
કેસીગોયમ–સંધિ. અ ૩૪ (પ્રાગુકાસંગ્રહ).
ખરતરગુરુ–ગુણવર્ણન. અ ૮૯ (આકવિઓ) ૩૪૯–૩૫૧.
ગજસુકુમાલ. અ ૬ (આકામહોદધિ–૫).
ગવાંતરી. અ ૫૦ (નકાદોહન–૪).
ગિરનાર તીર્થમાલા. અ ૮૭ (પ્રાતીર્થમાળા–૧).
ગુજરાતી સુલતાનીનું પ્રશસ્તિકાવ્ય અને અમદાવાદનું વર્ણન. અ ૯૯ (વસમુચ્ચય–૧).
ગુણનિધાનસૂરિ સ્તુતિ. અ ૨૨ (જૈઐગુકાસંચય).
ગુરુફાગ
નાહટા, અગરચંદ સંપા. ગુરુફાગ. સ્વાધ્યાય, ૧૧–૨, જાન્યુ. ૧૯૭૪, ૧૬૦–૧૬૩.
ગોઠડી. અ ૨૫ (નકાદોહન–૪).
ગૌતમરાસ. અ ૭૩ (નરસિંહકવિઓ). પ્રાચીન સ્તવન સઝાયાદિ સંગ્રહમાં છે.
ઘોડાની જાત અને રોગચિકિત્સા. અ ૭૩ (નરસિંહકવિઓ).
ચિતોડની ગઝલ
કાન્તિસાગરજી. ચિતોડની ગઝલ અને સંક્ષિપ્ત ઇતિહાસ. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ૫–૪, જાન્યુ.–માર્ચ ૧૯૪૧, ૪૫૮–૪૭૨.
ચુપઈ ફાગુ. અ ૧૦૪ (પ્રાફાસંગ્રહ).
શાસ્ત્રી, કેશવરામ કા. સંપા. ચોપાઈ ફાગુ. બુદ્ધિપ્રકાશ, જુલાઈ ૧૯૬૧, ૨૧૭–૨૨૨.
જંબસ્વામી–સત્કવસ્તુ. અ ૩૪ (પ્રાગુકાસંગ્રહ).
જંબુસ્વામીફાગુ. અ ૫૭ (ચારફાગુ–પટેલ). અ ૯૧ (ચારફાગુ–શાસ્ત્રી). અ ૧૦૪ (પ્રાફાસંગ્રહ).
જિનચંદસૂરિ ફાગુ. અ ૧૦૪ (પ્રાફાસંગ્રહ).
જિમણવાર પરિધાનવિધિ. અ ૯૯ (વસમુચ્ચય).
તુળસીના મહિના. અ ૫૦ (નકાદોહન–૪).
તેજરતનસૂરિ સઝાય. અ ૨૨ (જૈઐગુકાસંચય).
થાળ. અ ૫૦ (નકાદોહન–૪).
થુલિભદ્રમુનિ વર્ણમાં બેલી. અ ૩૪ (પ્રાગુકાસંગ્રહ).
થુલિભદ્રરાસુ. અ ૩૪ (પ્રાગુકાસંગ્રહ).
દંગડુ. અ ૩૪ (પ્રાગુકાસંગ્રહ).
દિન્નમ–સબરી–રાસ. અ ૩૪ (પ્રાગુકાસંગ્રહ).
દેવકીજી છભાયારો રાસ
ઝવેરી, બિપિનચંદ્ર સંપા. દેવકીજી છભાયારો રાસ. અમદાવાદ : ગૂર્જર, ૧૯૫૮. પૃ. ૧૧૯.
અવલોકન :
મધુસૂદન પારેખ. ગુજરાતી સાહિત્ય સભા કાર્યવહી ૧૯૫૮, પૃ. ૯૮–૯૯.
દેવરત્નસૂરિ ફાગ. ખ ૨૨ (જૈઐગુકાસંચય) ૧૫૦–૧૫૮.
દ્રૌપદીનાં ચીર. અ ૫૦ (નકાદોહન–૪).
દ્રૌપદી–વસ્ત્રાહરણ
શાસ્ત્રી, કે. કા. દ્રૌપદી વસ્ત્રાહરણ (?). સ્વાધ્યાય, ૧૪–૨, જાન્યુ. ૧૯૭૭, ૧૩૭–૧૪૦.
ધર્મગીતા. અ ૩૯ (બૃકાદોહન–૫).
ધર્મચચ્ચરી. અ ૩૪ (પ્રાગુકાસંગ્રહ).
ધવલગીતો. અ ૮૯ (આકવિઓ) ૨૩૯–૨૪૩.
નક્ષત્ર સ્વાધ્યાય. અ ૮ (આકામહોદધિ–૭).
નલદવદંતી ચરિત્ર
શાહ, રમણલાલ ચી. નલદવદંતી ચરિત્ર (અજ્ઞાતકર્તા). નળ–દમયંતીની કથાનો વિકાસ (૧૯૮૦) ૧૬૩–૧૬૮.
નવકાર ફલસ્તવન. અ ૩૪ (પ્રાગુકાસંગ્રહ).
નવકારમંત્ર વ્યાખ્યાન. અ ૨૩ (પ્રાગુગસંદર્ભ). અ ૩૪ (પ્રાગુકાસંગ્રહ). અ ૮૯ (આકવિઓ).
નારાયણફાગુ. અ ૧૦૪ (પ્રાફાસંગ્રહ).
મુનશી, કનૈયાલાલ મા. સંપા. નારાયણફાગુ. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમા., ૧–૪, ૧૯૩૭. પુનર્મુ. અ ૭૩ (નરસિંહકવિઓ) ૨૫–૩૨.
નેમિનાથ ફાગુ. અ ૯૧ (ચાર ફાગુ–શાસ્ત્રી). અ ૧૦૪ (પ્રાફાસંગ્રહ).
નેમિનાથ બારમાસ. અ ૨૪ (પ્રાબારમાસા).
નેમિનાથ બોલી. અ ૩૪ (પ્રાગુકાસંગ્રહ).
નેમિનાથ રાસ. અ ૩૪ (પ્રાગુકાસંગ્રહ).
નેમિરાસ = આબુરાસ (વિ.સં. ૧૨૮૯)
કાપડિયા, હી. ર. નેમિનાથ = આબુરાસ: પરિચય. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ૩૦–૧, જાન્યુ.-માર્ચ ૧૯૬૫, ૪૯–૫૦.
નેમિશ્વરચરિત ફાગ. અ ૧ (આજસ્મારક ગ્રંથ).
પંચદંડ
પારેખ, સોમાભાઈ ધૂ. સંપા. અજ્ઞાત ગુજરાતી ગદ્યકાર વિરચિત પંચદંડની વાર્તા. વડોદરા : મ. સ. યુનિ., ૧૯૭૬. પૃ. ૫૫૬.
અવલોકન :
સુભાષ મ. દવે. સ્વાધ્યાય, ઑગ. ૧૯૭૬, ૪૩૬–૪૩૭,
રાવલ, શંકરપ્રસાદ છગનલાલ. પંચદંડની વાર્તાના આંતર પ્રવાહોમાં. બુદ્ધિપ્રકાશ, જાન્યુ. ૧૯૩૧, ૧–૧૧.
પંચદંડ ચતુષ્પદી(સં. ૧૫૫૬)
સાંડેસરા, ભોગીલાલ. પંચદંડ ચતુષ્પદી. બુદ્ધિપ્રકાશ, જાન્યુ.-ફેબ્રુ. ૧૯૩૨, ૧૬–૨૮; માર્ચ ૧૯૩૨, ૬૨–૭૫.
પંચાખ્યાન વાર્તિક (સં. ૧૫૫૦ આસપાસ). અ ૭૩ (નરસિંહકવિઓ).
પુરુષોત્તમ પાંચ પાંડવફાગ. અ ૧૦૪ (પ્રાફાસંગ્રહ).
પ્રાસ્તાવિક જૂની કવિતા. અ ૮૫ (પ્રાકાસુધા–૪).
પ્રેમાવતી. અ ૯૦ (કવિચરિત) ૨૮૩–૨૮૪.
આચાર્ય, હરિનારાયણ સંપા. પ્રેમાવતી. ગુજરાતી, દીપો. અંક ઈ.સ. ૧૯૨૨.
ફાગુ જુઓ નારાયણ ફાગુ.
બાણાસુરનું પ્રભાતિયું. અ ૫૦ (નકાદોહન–૪).
બાર ભાવના. અ ૭૩ (નરસિંહકવિઓ) ૬૯–૭૦.
બારમાસ. અ ૫૦ (નકાદોહન–૪).
બાળકૃષ્ણવિવાહ. અ ૫૦ (નકાદોહન–૪).
ભગવદ્ગીતાના અર્થ. અ ૭૩ (નરસિંહકવિઓ).
ભરતેશ્વર ચક્રવર્તી ફાગ. અ ૧૦૪ (પ્રાફાસંગ્રહ).
ભીમ ચોપાઈ. અ ૧૧ (ઐરાસંગ્રહ–૧).
ભોજનભક્તિ. અ ૯૯ (વસમુચ્ચય–૧).
ભોજનવિચ્છિતિ. અ ૯૯ (વસમુચ્ચય –૧).
ભ્રમરગીતા
જાની, રમેશ. ગુજરાતી સાહિત્યમાં ભ્રમરગીતા. ગુજરાત સંશોધન મંડળ ત્રૈમાસિક, ઑક્ટો. ૧૯૭૧, ૨૬૬–૨૭૪; ઑક્ટો. ૧૯૭૪, ૩૮–૫૬.
મલ્હારરાવનો રાસડો. અ ૫૪ (ગુજકાદોહન).
મહિરાવણનું આખ્યાન. અ ૯૦ (કવિચરિત–શાસ્ત્રી) ૪૭૭–૪૭૮.
માણેકરાસો
શાસ્ત્રી, હરિશંકર પ્રભાશંકર. માણેકરાસો. બુદ્ધિપ્રકાશ, જૂન ૧૯૫૮.
માતૃકાચઉપઈ. અ ૮૯ (આકવિઓ) ૧૯૮–૨૦૦.
માધવાનળ કામકંદલા. અ ૧૦૫ (સશપ્રાગુકાવ્ય) ૩૫–૪૧, ૧૧૭–૧૩૭.
દલાલ, ચીમનલાલ ડા. માધવાનળ કામકંદલાની લોકકથા. સાહિત્ય, જુલાઈથી ડિસે. ૧૯૧૪ના અંકોમાં. પુનર્મુ. અ ૮ (આકામહોદધિ–૭) ૧૫૯–૧૭૨.
ચર્ચાપત્ર :
સાહિત્ય, ઑક્ટો. ૧૯૧૪ (છગનલાલ વિ. રાવળ. જીવણચંદ સાકરચંદ ઝવેરી અને નરસિંહરાવ ભોળાનાથ).
દેસાઈ, મોહનલાલ દલીચંદ. માધવાનળની કથા. અ ૮ (આકામહોદધિ–૭) ૧૭૩–૧૮૪.
મુનિપતિચરિત્ર. અ ૭૩ (નરસિંહકવિઓ) ૩૭–૪૦.
મોરેશ્વરવિવાહ, અ ૫૦ (નકાદોહન–૪).
મોહિની ફાગુ. અ ૧૦૪ (પ્રાફાસંગ્રહ).
શાહ, રમણલાલ ચી. અજ્ઞાતકવિકૃત મોહિની ફાગુ. બુદ્ધિપ્રકાશ, નવે. ૧૯૭૯, ૪૦૪–૪૦૬.
યુગાદિદેવ કલશ. અ ૩૪ (પ્રાગુકાસંગ્રહ).
રત્નચૂડ રાસ
ભાયાણી, હરિવલ્લભ સંપા. રત્નચૂડ રાસ. અમદાવાદ : લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, ૧૯૭૭. પૃ. ૨૦+૫૫.
અવલોકન :
કનુ સુણાવકર. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ૪૪–૩, જુલાઈ–સપ્ટે. ૧૯૭૯, ૧૮૨–૧૮૫. ભૂપેન્દ્ર, બા. ત્રિવેદી. ગ્રંથ, માર્ચ ૧૯૭૯ ૨૯–૩૧.
રમકડાં. અ ૫૦ (નકાદોહન–૪).
રાણપુરમંડન ચતુર્મુખ આદિનાથ ફાગ. અ ૧૫૫ (પ્રાફાસંગ્રહ).
રાસવિલાસ. અ ૫૦ (નકાદોહન–૪).
રુકિમણીનો હાર. અ ૫૦ (નકાદોહન–૪).
રુકિમણીવિવાહ. અ ૫૦ (નકાદોહન–૪).
લક્ષ્મીપાર્વતીના મહિના. અ ૫૦ (નકાદોહન–૪).
લાલજીના મહિના. અ ૩૯ (બૃકાદોહન–૫).
વર્ણક. અ ૯૯ (વસમુચ્ચય–૧).
વર્ણ-બત્રીશી
સાંડેસરા, ભોગીલાલ જ. એ નોટ ઑન ધી એનોનિમસ ગુજરાતી પોએમ ધી વર્ણ બત્રીશી ઑફ ધી એટીન્થ સેન્ચુરી. વલ્લભવિદ્યાનગર સંશોધન પત્રિકા, પુ. ૧ અંક ૨, ૧૯૫૭–૫૮.
વર્ણ્યવસ્તુ વર્ણનપદ્ધતિ. અ ૭૩ (નરસિંહ કવિઓ). અ ૯૯ (વસમુચ્ચય–૧).
વસંતવિલાસ. અ ૩૪ (પ્રાગુકાસંગ્રહ). અ ૯૦ (કવિચરિત–શાસ્ત્રી) ૯–૧૫.
ગુજરાત શાળાપત્ર, પુ. ૩૧, ૧૮૯૨, પૃ. ૮૯–૯૫, ૧૧૩–૧૧૬, ૧૩૫–૧૩૮, ૧૬૨–૧૬૭, ૧૯૩–૧૯૬.
ગુપ્ત, માતાપ્રસાદ. વસંતવિલાસ કે કતિપય શબ્દોં કી અર્થવિચારણા. હિન્દુસ્તાની, ભા. ૨૯ અંક ૮, ૧–૪, જાન્યુ.-ડિસે. ૧૯૬૮, ૧૪૨–૧૫૧.
—સંપા. વસંતવિલાસ ઔર ઉસકી ભાષા. આગ્રા : આગ્રા યુનિ., ૧૯૬૬. પૃ. ૨+૮૯+૨.
અવલોકન :
ભોગીલાલ સાંડેસરા. સ્વાધ્યાય, ૪–૩, મે ૧૯૬૭.
જોશી, ઉમાશંકર. વસંતવિલાસનું રસદર્શન. સમસંવેદન (૧૯૬૫) ૩૯–૫૧. ટોપીવાળા, ચંદ્રકાંત. રસજ્ઞ કવિનો કીમતી કસબ. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમા., ૨૭–૧, જાન્યુ.-માર્ચ ૧૯૬૨, ૨૯–૩૦.
ઠાકર, ભરતકુમાર ધી. વસન્તવિલાસ ફાગુ. સાડત્રીશ સાહિત્યિક નિબંધો (૧૯૭૧) ૨૧–૨૩.
દિવેટિયા, નરસિંહરાવ ભોળાનાથ. વસંતવિલાસ. ભૃગુરાય અંજારિયા સંપા. કવિતાવિચાર : નરસિંહરાવ ભોળાનાથ દીવેટિયા(૧૯૬૯) ૫૬૩–૫૬૯.
ધ્રુવ, કેશવ હ. જૂની ગુજરાતી ભાષાનું વસંતવિલાસ. જૈનયુગ, ૪–૯, વૈશાખ ૧૯૮૫, ૩૬૭–૩૭૩. પુનર્મુ. રવિશંકર મહાશંકર રાવળ સંપા. હાજી મહમ્મદ સ્મારક ગ્રંથ(૧૯૨૨) ૧૮૭–૨૦૮.
નવાબ, સારાભાઈ મણિલાલ. વસંતવિલાસ. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમા., ૧–૪, જાન્યુ.-માર્ચ ૧૯૩૭, ૪૪૨–૪૪૭.
નાયક, રતિલાલ સાં. સંપા. અજ્ઞાતકવિ રચિત વસંતવિલાસ : પ્રાચીન ફાગુકાવ્ય. અમદાવાદ : અનડા બુક ડિપો, ૧૯૭૪. પૃ. ૮૮+૧૬૦.
અવલોકન :
મોહનભાઈ પટેલ. વિદ્યાપીઠ, જુલાઈ-ઑગ. ૧૯૭૪.
નાહટા, અગરચંદ. વસન્તવિલાસ ફાગુના રચયિતાનું નામ. અનુ. નવીનચન્દ્ર એન. શાહ. સ્વાધ્યાય, ૧૫–૩, મે ૧૯૭૮, ૨૯૯–૩૦૧.
પટેલ, મોહનભાઈ શં. વસન્તવિલાસ. વિદ્યાપીઠ, ૭–૫, સપ્ટે.-ઑક્ટો. ૧૯૬૯, ૨૯૯–૩૦૨. પુનર્મુ. ધૃતિ (૧૯૭૫) ૧૪૩–૧૫૦.
પાઠક, રામનારાયણ વિ. વસંતવિલાસ અને નરસિંહ. નભોવિહાર (૧૯૬૧) ૧૫–૨૬.
બારનેટ, એલ. ડી. એન આર્ટીકલ ઑન વસંતવિલાસ. બુલેટિન ઑફ ધી સ્કૂલ ઑફ ઓરીએન્ટલ એન્ડ અફ્રીકન સ્ટડીઝ, લંડન યુનિ., ૧૯૪૪.
બ્રાઉન, ડબ્લ્યુ. નૉર્મન. ધી વસંતવિલાસ મેન્યુસ્ક્રીપ્ટ્સ એન્ડ દેયર ઈન્ટર રીલેશન્સ. જર્નલ ઑફ ધી અમેરિકન ઓરીએન્ટલ સોસાયટી, ૭૭–૪, ઑક્ટો.-ડિસે. ૧૯૫૭.
સંપા. વસંતવિલાસ. ન્યુહેવન : અમેરિકન ઓરીએન્ટલ સોસાયટી, ૧૯૬૨. (સચિત્ર સંપાદન).
ભટ્ટ, રજનીકાંત અનુ. વસંતવિલાસ. ૧૯૪૪ (સમશ્લોકી અનુવાદ).
મજમુદાર, મંજુલાલ. વસંતવિલાસ. ગુજરાતી સાહિત્યનાં માર્ગસૂચક અને વધુ માર્ગસૂચક સ્તંભો (૧૯૫૮) ૨૨૫–૨૩૦.
માંકડ, ડોલરરાય રં. વસંતવિલાસ. જર્નલ ઑફ ધી ગુજરાત રીસર્ચ સોસાયટી, વૉલ્યુમ ૩, જુલાઈ ૧૯૪૩.
મુનશી, કનૈયાલાલ માણેકલાલ. વસંતવિલાસ. નરસિંહયુગના કવિઓ (૧૯૬૨) ૨૦–૨૪.
મોદી, ચિનુભાઈ. વસંતવિલાસનો વિપ્રલંભ શૃંગાર. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમા., ૨૯–૩, જુલાઈ-સપ્ટે. ૧૯૬૪, ૧૪૪–૧૪૮, ૧૬૮.
—અનુ. વસંતવિલાસ (સમશ્લોકી અનુવાદ). ૧૯૫૭. પૃ. ૧૬.
મોદી, મધુસૂદન ચિ. સંપા. વસંતવિલાસ (લઘુ–બૃહદ્ વાચના). રાજસ્થાન પુરાતન ગ્રંથમાળા, ૧૯૬૦.
રત્નમણિરાવ ભીમરાવ. વસંતવિલાસ અને સુલતાન કુતુબુદ્દીન અહમદશાહ સંબંધી એક નોંધ. વસંત, ૨૬–૯, આશ્વિન સં. ૧૯૮૩, ૩૩૧–૩૩૬.
વૈદ્ય, વિજયરાય કલ્યાણરાય. વસંતવિલાસ. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા. ભા. ૧ મધ્યકાળ(૧૯૬૫) ૨૩–૨૫.
વ્યાસ, કાન્તિલાલ બ. સંપા. વસંતવિલાસ : પ્રાચીન ફાગુકાવ્ય. ત્રીજી સંશો. આવૃત્તિ. મુંબઈ : એન. એમ. ત્રિપાઠી, ૧૯૫૯ પુનર્મુ. ૧૯૬૯. પૃ. ૩૨+૨૩૨. પ્ર. આ. ૧૯૪૨ :અંગ્રેજીમાં. બીજી આ. ૧૯૫૭ ગુજરાતીમાં (પરિચય અને ટિપ્પણ સાથે સંપાદન).
અવલોકન :
ભોગીલાલ સાંડેસરા. બુદ્ધિપ્રકાશ, જુલાઈ-સપ્ટે. ૧૯૪૩, ૧૬૭–૧૭૩.
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ સંપા. વસંતવિલાસ. ૧૯૬૬.
શાસ્ત્રી. દીપ્તિ. વસંતવિલાસમાં શ્લેષાત્મક શબ્દો : એક નોંધ. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક., ૪૪–૨, એપ્રિલ-જૂન ૧૯૭૯, ૧૨૪–૧૨૬.
શુક્લ, રમેશ મ. સંપા. અજ્ઞાતકવિકૃત વસંતવિલાસ. ૧૯૬૯.
‘વસંતવિલાસ’ લોકસાહિત્યની કૃતિ? અનુવાક્ (૧૯૭૬) ૧૩૪–૧૪૨.
વાચનાચાર્યમુનિ તિલક પદસ્થાપના (સં. ૧૩૯૪).
નાહટા, અગરચંદ સંપા. વાચનાચાર્યમુનિ તિલક પદસ્થાપના. સ્વાધ્યાય, ૧૨–૪, ઑગ. ૧૯૭૫, ૪૩૧–૪૩૩.
વાસુપૂજ્ય બોલિકા. અ ૩૪ (પ્રાગુકાસંગ્રહ).
વાહણનું ફાગ (સં. ૧૫૮૭). અ ૧૦૪ (પ્રાફાસંગ્રહ).
વિરહ દેસાઉરી ફાગુ. અ ૧૦૪ (પ્રાફાસંગ્રહ).
વિવાહ સલોકો
ભાયાણી, હરિવલ્લભ. વિવાહ સલોકો નેમીદાસ (?) કૃત. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ૨૫–૪, ઑક્ટો.-ડિસે. ૧૯૬૦, ૧૨૧–૧૨૬.
ચર્ચાપત્ર :
નટવરલાલ ઈ. દેસાઈ. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ૨૬–૧, જાન્યુ.-માર્ચ ૧૯૬૧.
વીરજિન કલશ. અ ૩૪ (પ્રાગુકાસંગ્રહ).
વીરભોજન વર્ણન. અ ૯૯ (વસમુચ્ચય–૧).
વૃન્દાવનનો ચોક. અ ૫૦ (નકાદોહન–૪).
વેદાંતવિવેક
ત્રિવેદી, ભૂપેન્દ્ર. જૂનું ગુજરાતી ગદ્ય : ત્રણ નમૂના, ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ૩૭–૩, જુલાઈ-સપ્ટે. ૧૯૭૨, ૧૨–૧૭.
શત્રુંજય ચૈત્યપરિપાટી. અ ૮૭ (પ્રાતીર્થમાળા–૧).
શશિકલા. અ ૯૦ (કવિચરિત–શાસ્ત્રી) ૨૫૬–૨૬૦.
વનમાળી. શશિકલા કાવ્ય. ગુજરાતી, દીપો. અંક, ૧૯૩૦.
શાંતિનાથ બોલિકા. અ ૩૪ (પ્રાગુકાસંગ્રહ).
શાંતિનાથ રાસ. અ ૩૪ (પ્રાગુકાસંગ્રહ).
શુક બહોત્તરી
ધ્રુવ, કેશવલાલ હ. જૂની ગુજરાતી ગદ્યકથાસંગ્રહ. સાહિત્ય અને વિવેચન ભા.૨ (૧૯૪૧) ૧૨૭–૧૪૯.
શેઠ સગાળશા
ગઢવી મેઘાણંદ ખેંગાર સંપા. શેઠ સગાળશા. શારદા, જુલાઈ ૧૯૩૦.
શ્રાવકવ્રતાદિ અતિચાર (સં. ૧૪૬૬). અ ૨૩ (પ્રાગુગસંદર્ભ). અ ૮૯ (આકવિઓ) ૩૭૭–૩૭૮.
શ્રીપાળ રાજાનો રાસ
જૈન આત્માનંદ પ્રકાશ પ્રકાશિત, ૧૯૩૪.
મહેતા, રસિકલાલ શાંતિલાલ સંપા. શ્રીપાલ રાજાનો રાસ. યશેન્દ્ર પ્રકાશન, ૧૯૭૩. પૃ. ૪૭૨.
(શબ્દાર્થ, સળંગ અર્થ, નવપદ આરાધના વિધિ સાથે).
શ્રીમતી ઉદયચૂલા સ્વાધ્યાય. અ ૨૨ (જૈઐગુકાસંચય).
ષટકારક. અ ૮૯ (આકવિઓ) ૩૮૭.
સત્યભામા ગીત (સં. ૧૫૫૯ પૂર્વે) સાંડેસરા, ભોગીલાલ જ. સંપા. અજ્ઞાત કવિકૃત સત્યભામાગીત. સ્વાધ્યાય, ૧૧–૪. ઑગ. ૧૯૭૪, ૩૦૧–૩૦૨.
સપ્તક્ષેત્રિરાસુ (સં. ૧૩૨૭). અ ૮૯ (આકવિઓ) ૧૯૩–૧૯૮.
કાપડીયા, હી. ર. સપ્તક્ષેત્રિરાસુ–પરિચય. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમા., ૩૦–૧, જાન્યુ.-માર્ચ ૧૯૬૫, ૫૧–૫૩.
સભાશૃંગાર. અ ૯૯ (વસમુચ્ચય–૧).
સર્વજિનકલશ. અ ૩૪ (પ્રાગુકાસંગ્રહ).
સર્વતીર્થ નમસ્કાર. અ ૨૩ (પ્રાગુગસંદર્ભ). અ ૮૯ (આકવિઓ) ૨૭૨–૨૭૩.
સંધ્યાસ્તુતિ. અ ૫૦ (નકાદોહન–૪).
સંવેગમાતૃકા (સં. ૧૩૫૦). અ ૮૯ (આકવિઓ) ૨૦૬–૨૦૭.
સાતવાર. અ ૫૦ (નકાદોહન–૪).
સાવલિંગા પાણિગ્રહણ ચઉપઇ
મજમુદાર, મંજુલાલ સંપા. ભીમ વિરચિત સદયવત્સવીર પ્રબન્ધ (૧૯૬૧)માં
સંગૃહિત.
સિંહાસનબત્રીશી
સાંડેસરા, ભોગીલાલ જ. સંપા. સાહિત્ય, એપ્રિલ ૧૯૩૩ અને પછીના અંકોમાં.
સીતાજીની કાંચળી. અ ૫૪ (ગુજકાદોહન) ૪૮૧–૪૮૭.
સીલ સંધિ. અ ૩૪ (પ્રાગુકાસંગ્રહ).
સુદામાનું આખ્યાન. અ ૬૮ (સુચરિત્ર).
સુભદ્રાની કંકોતરી. અ ૫૪ (ગુજકાદોહન) ૪૮૭–૪૮૮.
સુમતિસુંદરસૂરિ ફાગુ. અ ૮૮ (પંશચાફાકાવ્યો).
સ્થૂલિભદ્ર રાસ
વોરા, વિધાત્રી સંપા. અજ્ઞાતકવિકૃત સ્થૂલિભદ્ર રાસ. સ્વાધ્યાય, ૧૦–૪, ઑગ. ૧૯૭૩, ૪૭૩–૪૮૨.
હરિવિલાસ ફાગ
ભાયાણી, હરિવલ્લભ ચૂ. સંપા. હરિવિલાસ–એક મધ્યકાલીન જૈનેતર ફાગકાવ્ય. સ્વાધ્યાય, ૨–૩, મે ૧૯૬૫, ૨૮૬–૩૦૪.
હસ્તિવર્ણન. અ ૯૯ (વસમુચ્ચય–૧).
હેમરત્નસૂરિગુરુફાગુ. અ ૮૮ (પંશચાફાકાવ્યો). અ ૧૦૪ (પ્રાફાસંગ્રહ).
હેમવિમલસૂરિ સઝ્ઝાય. અ ૨૨ (જૈએગુકાસંચય).