સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – પ્રમોદકુમાર પટેલ/સંદર્ભસૂચિ

From Ekatra Foundation
Revision as of 03:16, 8 April 2026 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આવશ્યક સંદર્ભસૂચિ :}} {{Hi|6em|'''કોઠારી, જયંત''', ‘વિદ્યાતપનું પ્રથમ ફલ’, ‘વિભાવના’ (પ્રમોદકુમાર પટેલ, ૧૯૭૭)નો પ્રસ્તાવનાલેખ}} {{Hi|6em|'''ટોપીવાળા, ચન્દ્રકાન્ત''',(સંપા.), ‘ગુજરાતી સાહિત્યક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
આવશ્યક સંદર્ભસૂચિ :


કોઠારી, જયંત, ‘વિદ્યાતપનું પ્રથમ ફલ’, ‘વિભાવના’ (પ્રમોદકુમાર પટેલ, ૧૯૭૭)નો પ્રસ્તાવનાલેખ
ટોપીવાળા, ચન્દ્રકાન્ત,(સંપા.), ‘ગુજરાતી સાહિત્યકોશ ગ્રંથ ૨, અર્વાચીન કાળ’ (ગુજરાતી સાહિત્ય પરિષદ, ૧૯૯૦)માં ધીરેન્દ્ર મહેતાનું અધિકરણ ‘પટેલ, પ્રમોદકુમાર’
પટેલ, મણિલાલ, ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ ૭’(ગુજરાતી સાહિત્ય પરિષદ, ૨૦૧૫)માં ‘પ્રમોદકુમાર પટેલ’ -એ લેખાંક
સોની, રમણ, ‘સ્મૃતિવિશેષ’ (બીજી સંવર્ધિત આ., ૨૦૨૪)માં પ્રમોદકુમાર પટેલ વિશે લેખ ‘જિજ્ઞાસાભરી વિદ્યાસાધના’