મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ સૂઝ અંગ
Revision as of 11:57, 10 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| સૂઝ અંગ| રમણ સોની}} <poem> જ્યમ જન કો ભૂખ્યો ઊંઘી ગયો, કરે આહાર સ...")
સૂઝ અંગ
રમણ સોની
જ્યમ જન કો ભૂખ્યો ઊંઘી ગયો, કરે આહાર સ્વપ્નવશ થયો,
ભક્ષ કરે પણ માંહે ભૂખ, ઠાલીની ઠાલી રહે કૂખ;
ત્યમ અખા સઘળો સંસાર ત્રિગુણ ભોગ કરે છે આહાર. ૧૩૦