મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ઓખાહરણ કડવું ૧૫
Revision as of 10:48, 12 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧૫|રમણ સોની}} <poem> નાથ કહે, ‘સુણ સુંદરી! વાત તો સઘળે થઈ, હ...")
કડવું ૧૫
રમણ સોની
નાથ કહે, ‘સુણ સુંદરી! વાત તો સઘળે થઈ,
હવે ચોરી શાની? ચાલો આપણે બેસીએ બારીએ જઈ.’–કન્યાએ ૧૪
નરનારી બેઠાં બારીએ, વાત પ્રીતે કીધી રે,
છજે ભજે કામકુંવર, ને ઓખા ઓછંગે લીધી રે. ૧૫