મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ વિશ્વરૂપ અંગ
Revision as of 06:44, 14 August 2021 by MeghaBhavsar (talk | contribs)
વિશ્વરૂપ અંગ
અખાજી
વસ્તુ જાણવા સાધન કાજ, આરોપી બોલ્યા કવિરાજ.
ફળ તેનું તે જ્ઞાનવિવેક, જ્યમત્યમ કરી હરિ જાણેવા એક.
સમજી અખા સર્વ ધોઈ કાઢ, નહિ તો હરિમારગમાં થાશે આડ. ૧૫૪