સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુકુલ કલાર્થી/ઊલટાનો આનંદ
Jump to navigation
Jump to search
જૂનાજમાનાનીવાતછે. ગ્રીસદેશનાસ્પાર્ટાનામેરાજ્યમાંએકજુવાનરહેતો. પિડાર્ટસએનુંનામ. ભણીગણીનેતેવિદ્વાનબન્યોહતો. હવેએનોકરીનીશોધમાંહતો. તેવામાંખબરમળીકેરાજ્યમાંત્રણસોજગ્યાઓખાલીછે. એણેતરતઅરજીકરી. પરંતુપરિણામજાહેરથતાંજણાયુંકેપિડાર્ટસનેનોકરીમાટેપસંદકરવામાંનહોતોઆવ્યો. મિત્રોનેલાગ્યુંકેવિદ્વાનપિડાર્ટસબાપડોબહુદુઃખીથયોહશે, તેથીબધાતેનેઆશ્વાસનઆપવાગયા. એમનીવાતસાંભળીનેપિડાર્ટસહસતાંહસતાંબોલ્યો : “એમાંદુઃખીથવાજેવુંશુંછે? મનેતોઊલટાનોએજાણીનેઆનંદથયોકે, આપણારાજ્યમાંમારાકરતાંપણવધુલાયકત્રણસોમાણસોછે.”