ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અતિવ્યક્તિ
Revision as of 11:28, 15 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''અતિવ્યક્તિ(Hypergraphia)'''</span> : આંતરિક વિવશતાથી વિપુલપણે લ...")
અતિવ્યક્તિ(Hypergraphia) : આંતરિક વિવશતાથી વિપુલપણે લખવાનું વલણ. ક્યારેક વિપુલપણે સંગીતની બંદિશો બાંધવામાં, ચિત્રકલા સર્જવામાં કે અન્ય ગ્રાફિક કલાઓ રચવામાં પણ આ પ્રગટ થાય છે. આ વલણ વ્યક્તિત્વવિકારના કોઈ અંશ રૂપે હોય છે.
ચં.ટો.