ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઉપાવર્તિત પંક્તિ
Revision as of 13:00, 18 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ઉપાવર્તિત પંક્તિ(Repetand)'''</span> : કાવ્યની ધ્રુવપંક્તિમ...")
ઉપાવર્તિત પંક્તિ(Repetand) : કાવ્યની ધ્રુવપંક્તિમાં ફેરફાર વગરનું અને નિયમિત પુનરાવર્તન હોય છે જ્યારે એનાથી જુદું ઉપાવર્તિત પંક્તિમાં થોડાક ફેરફાર સાથે અનિયમિતપણે થતું પુનરાવર્તન હોય છે.
ચં.ટો.