ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અન્વયાન્તર અનુવાદ

From Ekatra Wiki
Revision as of 09:54, 19 November 2021 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search


અન્વયાન્તર અનુવાદ(Paraphrase translation) : શબ્દેશબ્દ અને પંક્તિએ પંક્તિને ચુસ્ત રીતે અનુસરતા શબ્દશ : અનુવાદ (metaphrase translation)ની સામે કવિ ડ્રાય્ડને મૂળ કવિને લક્ષમાં રાખી ભાવાર્થને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરતા ‘અન્વયાન્તર અનુવાદ’ની હિમાયત કરી છે. ચં.ટો.