ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કથાસાહિત્ય

From Ekatra Wiki
Revision as of 10:07, 20 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''કથાસાહિત્ય (Fiction)'''</span> : કાલ્પનિક પ્રસંગોને આધારે સર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કથાસાહિત્ય (Fiction) : કાલ્પનિક પ્રસંગોને આધારે સર્જક દ્વારા નિરૂપાયેલી ગદ્યકથા. ટૂંકી વાર્તા અને નવલકથા એ બંને સાહિત્યસ્વરૂપોને આ સંજ્ઞા દ્વારા ઓળખવામાં આવે છે. કાલ્પનિક હોવા છતાં આ પ્રકારનું સાહિત્ય વાસ્તવિક પ્રસંગો, પાત્રો સાથે અનુસન્ધાન ધરાવે છે. પ.ના.