સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વજુભાઈ શાહ/પ્રાર્થના

From Ekatra Wiki
Revision as of 11:23, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> બળદે, બુદ્ધિદે, તેજદે, તાકાતદે, ધીરજદે, વિવેકદે, જ્ઞાનદે, શાંતિદે,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

બળદે, બુદ્ધિદે, તેજદે, તાકાતદે,
ધીરજદે, વિવેકદે, જ્ઞાનદે, શાંતિદે,
અહંકારહરીલે,
સરળતાદે, નમ્રતાદે, નિર્ભયતાદે.
મનેકોઈનોભયનરહો,
કોઈપ્રકારનોભયનરહો,
ગરીબીનો, તંગીનો, મુસીબતોનો, રોગનો,
નિરાશાનો, નિષ્ફળતાનો, અપકીર્તિનો, મૃત્યુનો
—કોઈનોભયનરહો.
હેપ્રભુ!
અહંકાર, મમતા, રાગએબધા
તારી-મારીવચ્ચેનાઅંતરાયો
વહેલામાંવહેલાદૂરથાઓ,
બિંદુસિંધુમાંમળીજાઓ.
એવોધન્યદિવસઆવેત્યાંસુધીમાં
કર્મનીજંજાળઊભીનકરીબેસું
એમાટેશુંકર્તવ્ય, શુંઅકર્તવ્ય,
એનીપ્રેરણાઆપજો,
રાતદિવસતારાંકામકરીશકું
એવીપાત્રતાઆપજો.
પ્રાણીમાત્રસાથેમૈત્રીભાવરહો,
હૃદયમાંથીસૌપ્રત્યેસદ્ભાવવહેતોરહો,
પ્રેમઊડોનેવ્યાપકબનો,
કરુણાક્રિયાશીલબનો.
સામાન્યમાણસનોરોટલોખાઈને
આમસમુદાયવચ્ચેફરતોરહું,
એનાસુખદુ:ખનાપ્રશ્નોમાંસહાયરૂપથઈશકું,
એવીશકિતઆપો, શકિતઆપો.
એમાટેઅપરિગ્રહનુંબળઆપો.
ઇચ્છાઓનેઅપેક્ષાઓ
આપોઆપક્ષીણથતીરહો.
કોઈનુંકંઈમળે, એવીઇચ્છા
કદીયેનરહેજોએટલુંજનહીં,
બીજાનેજેજોઈએતેવીવસ્તુની
મનેઇચ્છાજનરહે—
એવીમારામનનીભૂમિકાસદાયરહેજો.
મનેજેકાંઈશકિતઆપેલીછે
તેનાકણેકણનોનેસમયનીક્ષણેક્ષણનો
ઉત્તમઉપયોગકરીશકું,
જીવનનીછેલ્લીક્ષણસુધી
તારુંનામલેતોરહું, તારાંકામકરતોરહું
એટલીસ્વસ્થતાઅનેજાગૃતિઆપજો.
અમારાંસંતાનોનેઉત્તમવિચારોમળજો,
સદાચરણનીશકિતમળજો;
બુદ્ધિ, શકિત, સંપત્તિવગેરે
જેકાંઈએમનીપાસેહોય,
તેબધુંકેવળપોતાનેમાટેનહીં
પરંતુસારાયેસમાજમાટેછે,
એવીવિશાળભાવનાએમનીરક્ષાકરજો.