સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/અ-પરિચય
Jump to navigation
Jump to search
આપણેઅમુકલોકોસાથેનિરંતરરહેવુંપડેછે, તોએલોકોનેજોઈનેમનમાંઅમુકભાવપેદાથાયછે, એમનાવિશેઅમુકઅભિપ્રાયબંધાયછે. પણઆરીતેકોઈપણવ્યક્તિનેમાપવીનજોઈએ. કારણકેઆપણનેતોતેનાઆજન્મનાંજદસ-વીસવરસનીજાણકારીછે. પણઆપૂર્વેતેનાતોકેટલાયેજન્મથયેલાછે. એતોએકપુરાણપુરુષછે! એએકગૂઢતત્ત્વછે, જેનેએપોતેપણનથીજાણતો — તોપછીઆપણેતેનેશુંજાણવાનાહતા! માટેદરેકવ્યક્તિપ્રત્યેઆપણુંઆદરયુક્તઅળગાપણુંહોવુંજોઈએ; એકજાતનોઆધ્યાત્મિકઅ-પરિચયહોવોજોઈએ. આસમાનમાંચમકતીતારિકાઓએટલીતોપ્રજ્વલિતછેકેસૂર્યનારાયણતોએમનીઆગળએકનાનકડાબિંદુસમાનછે. છતાંઆપણીઆંખોઉપરએતારિકાઓનીસૌમ્યઅસરથાયછે, એમનાંદર્શનથીઆપણીઆંખનુંતેજવધેછે. આનુંકારણએછેકેતેતારિકાઓઆપણાથીઅત્યંતદૂરછે. એવીજરીતેપરસ્પરનોપ્રેમજાળવીરાખવામાટે, નિકટરહેવાછતાંએકજાતનુંઅળગાપણુંકાયમરાખવુંજોઈએ, આધ્યાત્મિકઅનાસક્તિઅનુભવવીજોઈએ.