ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પદવ્યુત્ક્રમ

From Ekatra Wiki
Revision as of 04:25, 27 November 2021 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search


પદવ્યુત્ક્રમ (Inversion) : વાક્યના સાધારણ પદક્રમમાં ફેરફાર. છંદને કારણે આ ચોક્કસ પ્રભાવ માટે કવિ કાવ્યમાં પદક્રમ બદલતો હોય છે : જેમકે લાભશંકર ઠાકરની પંક્તિઓ : ‘અવાજને ખોદી શકાતો નથી! ને ઊંચકી શકાતું નથી મૌન’ ચં.ટો.