સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/મૂળમાં છે...
સમતાએઆજનોયુગધર્મછેઅનેસર્વોદયઆવીસમતાસાધવામાગેછે. સર્વોદયનીઆવીમહેચ્છાનામૂળમાંછે-માણસનીમાણસાઈમાંવિશ્વાસ. જોઆવોવિશ્વાસનહોય, તોનતોકદીસર્વોદયઆવીશકશે, નસમાજવાદસ્થાપીશકાશેકેનકોઈપણજાતનીસજ્જનતાભરીસમાજરચનાઊભીકરીશકાશે. આવાવિશ્વાસવિનાકોઈપણસારીરચનાજનહીંથઈશકે. તેથીસર્વોદયનાકામમાંઆપણનેમાણસનીમાણસાઈમાંમૂળભૂતવિશ્વાસછે. સોક્રેટિસેકહ્યુંછેકેમાણસમૂળત : સજ્જનછે, તેનામાંજેદોષોદેખાયછેતેઅજ્ઞાનનેકારણેછેતથાજ્ઞાનદ્વારામાણસનાબધાદોષો, બૂરાઈઓવગેરેદૂરકરીશકાયછે. આબધાનીપાછળમાણસનીદુષ્ટતાનહીંઅજ્ઞાનછે, માણસમૂળત : સજ્જનછે. માણસનીમાણસાઈમાંઆવોવિશ્વાસ, એસર્વોદયનોપાયોછે. ભૂદાનયજ્ઞમાંમાણસનાદિલમાંનીપ્રેમઅનેસદ્ભાવનાનીવૃત્તિનેકેળવવાનોપ્રયાસથયો. જુઓને! આટલાંવરસહજારોલોકોએમારાંભાષણઅત્યંતશાંતિથીનેપ્રસન્નતાથીસાંભળ્યાં. હુંએમનેકાંઈએમનાસ્વાર્થનીવાતનહોતોકરતો. હુંએમનેદાનઆપવાનુંકહેતો, બીજામાટેઘસાવાનુંકહેતો. એમનેતેસાંભળવુંસારુંલાગતું, મીઠુંલાગતું. એટલેકેઅંદરથીતેચીજએમનેપસંદછે, પછીભલેપોતેતેમુજબનપણકરીશકતાહોય. આનાઉપરથીખબરપડેછેકેમાનવ-સ્વભાવમૂળમાંકેવોછે. ટૂંકમાં, પહેલીવાતએકેમાણસસ્વભાવથીસ્વાર્થી, લોભીકેએકલપેટોનથી, પણખોટીસમાજરચનાનેકારણેએમવર્તતોથઈગયોછે. આપણેજોઉચિતનેઅનુકૂળસમાજ-વ્યવસ્થાઊભીકરીશકીએ, તોપ્રેમકરવો, બીજામાટેઘસાવુંવગેરેતેનીમૂળભૂતસ્વાભાવિકવૃત્તિઓનેમ્હોરીઊઠવામાટેપૂરતોઅવકાશમળે. બીજીવાતએછેકેમાનવ-સ્વભાવએકોઈનિયમિતનેસ્થિરવસ્તુછેનહીં, એતોબદલાતોઆવ્યોછે, સતતવિકસિતથતોઆવ્યોછે, અનેહજીયેતેઆવીજરીતેબદલાતોરહેશે, વિકાસપામતોરહેશે. તેનોસાચીદિશામાંવિકાસથાય, તેઆપણેજોવુંજોઈએ. [‘ભૂમિપુત્ર’ પખવાડિક :૨૦૦૬]