સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિપિન પરીખ/યમને
Jump to navigation
Jump to search
આજથી
અમેઆપૃથ્વીનાસૌમાનવોભેગાથયાછીએ.
તારાઘરનીસામેધરણાંકરીબેઠાછીએ.
હવેઅમેનિર્બળનથી.
હવેઅમેતારીજોહુકમીનહીંચલાવીલઈએ.
તુંજવાબનહીંઆપેત્યાંસુધી
અમેસૌઆમરણાંતઉપવાસપરઊતરશું.
તારેઅમારીશરતોસ્વીકારવીજપડશે.
આજથી
કાલાઘેલાશબ્દોહોઠપરહજીભીનાભીનાછે
એહોઠોનેતુંહંમેશમાટેચૂપનહીંકરે.
એકબીજાનીઆંખમાંઆકાશમાંકલ્લોલકરતાં
પતિપત્નીનાયુગલમાંથીએકને
તુંનિષ્ઠુરથઈવીંધીનહીંનાખે.
પપ્પા-મમ્મી, મમ્મી-પપ્પાબોલીબોલી
ઘરમાંફરીવળતાખુશખુશાલબાળકને
ધરતીનેકોઈપણખૂણેપપ્પાકેમમ્મીમળેજનહીં
એવોતુંક્યારેયનિર્દયનહીંથાય.
આજથીહવે
અમેતારાકહેવાથી
અહીંથીખસીશુંનહીં.