ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સૌંદર્યપરક બહિસ્તલ

From Ekatra Wiki
Revision as of 11:29, 29 November 2021 by Amee (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સૌંદર્યપરક બહિસ્તલ(Aesthetic Surface)'''</span> : લય, વાક્યખંડો, વિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સૌંદર્યપરક બહિસ્તલ(Aesthetic Surface) : લય, વાક્યખંડો, વિન્યાસ, કલ્પનશ્રેણી, કાકુ વગેરેનો જે સર્વસામાન્ય પ્રભાવ કાવ્યમાં ઊભો થાય છે એનો અહીં નિર્દેશ છે. આ સંજ્ઞા કાવ્યના આંતરવસ્તુની બાહ્યઅભિવ્યક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ભવભૂતિની પ્રસિદ્ધ પંક્તિનો પરુષ પૂર્વાર્ધ (`¨¸¸I¸™¹D ˆÅ“¸½£¸¹µ¸') અને મૃદુ ઉત્તરાર્ધ (`Ÿ¸¼™º¹›¸ ˆÅº¬¸ºŸ¸¸™¹D') જાણીતો છે. ચં.ટો.