સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/આભાસની હૂંફ
Jump to navigation
Jump to search
આજનાએકમશહૂરશિલ્પીજુવાનીમાંપેરિસનગરીમાંકલાનોઅભ્યાસકરતા. એનુંનામગુત્ઝનબોરગ્લમ. ઘણાખરાવિદ્યાર્થીઓનીમાફકઅભ્યાસનાખર્ચનેપહોંચીવળવામાંએનેપણભારેમુસીબતપડતી. એનીચિત્રાશાળામાંઠંડીડંખીલાસુસવાટામારે, પણતાપવાનીસગડીમાટેબળતણખરીદવાનાપણગુત્ઝનનેસાંસા. એટલેકલાકારેએકકીમિયોકર્યો. ખાલીસગડીનીઅંદરએકમીણબત્તીસળગાવીનેતેણેમૂકી. પછીસગડીનીબારીઆડોલાલકાગળચોડીદીધો. એટલેઅંદરથીઆવતોમીણબત્તીનોનાનોઉજાસરાતાકાગળવાટેગળાઈનેતાપણાનાગુલાબીઅગ્નિજેવોઆભાસએવોતોઊભોકરતો, કેઝાઝીપરેશાનીવગરકલાકારપોતાનીસાધનાચાલુરાખીશકતો.