સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/રોગીને સવાલ
Jump to navigation
Jump to search
રક્તપિત્તનોએકરોગીરસ્તામાંબેસીહાથલાંબોકરીભિક્ષામાગીરહ્યોહતો. તેનેબેપૈસાઆપતાંએકજુવાનેપૂછ્યુંકે, “ભાઈ, તારુંશરીરરોગથીલગભગખલાસથવાઆવ્યુંછે, અનેતારીઇંદ્રિયોનોબરાબરઉપયોગકરવાનીશક્તિપણતારામાંરહીનથી, તોપછીઆટલુંકષ્ટવેઠીનેજીવવાનીપીડાશીદનેભોગવીરહ્યોછે?” રોગીએઉત્તરઆપ્યો, “આસવાલકદીકકદીકમારામનનેપણસતાવેછેનેતેનોજવાબમનેજડતોનથી. પણકદાચહુંએટલામાટેજીવીરહ્યોહોઈશકેમનેજોઈનેમાનવીનેખ્યાલઆવેકેતેપોતેપણક્યારેકમારાજેવોબનીશકેછે, એટલેસુંદરદેહનુંઅભિમાનરાખવાજેવુંનથીતેસમજે.”