સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દલપતરામ કવિ/એક શરણાઈવાળો

From Ekatra Wiki
Revision as of 04:34, 10 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> એકશરણાઈવાળોસાતવર્ષસુધીશીખી, રાગરાગણીવગાડવામાંવખણાણોછે; એકન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

એકશરણાઈવાળોસાતવર્ષસુધીશીખી,
રાગરાગણીવગાડવામાંવખણાણોછે;
એકનેજજાચુંએવીટેકછેકરાખી, એક
શેઠનેરિઝાવીમોજલેવાનેમંડાણોછે;
કહેદલપત્તપછીબોલ્યોતેકંજૂસશેઠ,
ગાયકનલાયકતુંફોકટફુલાણોછે;
પોલુંછેતેબોલ્યુંતેમાંકરીતેંશીકારીગરી,
સાંબેલુંબજાવેતોહુંજાણુંકેતુંશાણોછે.