સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/બાળપણ ૪
Jump to navigation
Jump to search
એકદિવસમેંજોયુંતોમારામોટાભાઈસૌમેન્દ્રનાથઅનેમારાથીઉંમરમાંમોટોમારોભાણેજસત્યનિશાળેજાયછે, પરંતુમનેનિશાળેજવાનેયોગ્યગણવામાંઆવ્યોનથી. મોટેથીરડવાસિવાયમારીયોગ્યતાજાહેરકરવાનોબીજોકોઈઉપાયમારાહાથમાંનહોતો. આપહેલાંહુંકદીગાડીમાંયેબેઠોનહોતો, કેઘરમાંથીબહારપણનીકળ્યોનહોતો; તેથીસત્યજ્યારેનિશાળેથીઆવીનેનિશાળેજવાનારસ્તાનોપોતાનોભ્રમણવૃત્તાંતલાંબોચોડોકરીનેભભકાદારસ્વરૂપમાંરોજમારીઆગળરજૂકરવાલાગ્યો, ત્યારેમારુંમનકેમેકરીઘરમાંટકવાનીનાજપાડવાલાગ્યું. મારાશિક્ષકેમારામોહનોવિનાશકરવામાટેપ્રબળચપેટાઘાતસાથેઆસારગર્ભવાણીઉચ્ચારીહતી : ‘આજેતુંનિશાળેજવામાટેરડેછે, પણએકવખતનહિજવામાટેતુંઆનાકરતાંયેવધારેરડવાનોછે.’ (અનુ. રમણલાલસોની)