સોરઠિયા દુહા/87

From Ekatra Wiki
Revision as of 09:34, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|87|}} <poem> મોતી ભાંગ્યું વીંધતાં, મન ભાંગ્યું કવેણ; તાજી ભાંગ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


87

મોતી ભાંગ્યું વીંધતાં, મન ભાંગ્યું કવેણ;
તાજી ભાંગ્યો તોળતાં, (એને) સાંધો ન કે સેણ.

ત્રણ વસ્તુઓ એક વાર ભાંગ્યા પછી તેને સાંધી શકાતી નથી વીંધતાં ભાંગી ગયેલું મોતી, કટુ વચને ભાંગેલું હૃદય અને પલોટતાં ભાંગી પડેલ ઘોડો.