ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કુબેરજી
Revision as of 08:06, 3 August 2022 by KhyatiJoshi (talk | contribs)
કુબેરજી [ ]: કુબેરદાસને નામે મુદ્રિત થયેલા પણ ‘કુબેરજી’ એવી નામછાપ ધરાવતા ૧ પદના કર્તા. આ પદમાં આગળની કડીમાં ‘ગોવિંદજી’ એ નામછાપ પણ મળે છે, તે કઈ રીતે આવી છે તે કહી શકાય તેમ નથી. કૃતિ : પ્રાકાસુધા:૨. [ચ.શે.]