ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ/ખેમ(મુનિ)
Revision as of 07:08, 5 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ખેમ(મુનિ)'''</span> : આ નામે ‘સુમિતિજિન-સ્તવન’ (લે.સ...")
ખેમ(મુનિ) : આ નામે ‘સુમિતિજિન-સ્તવન’ (લે.સં. ૧૮મી સદી અનુ.) એ જૈન કૃતિ નોંધાયેલી છે. તે કયા ખેમ છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : રાહસૂચી :૧.[ર.સો.]