ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગંગ-૨
Revision as of 07:15, 6 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગંગ-૨'''</span> [સંભવત: ઈ.૧૬૪૧માં હયાત] : ‘શુકદેવાખ્...")
ગંગ-૨ [સંભવત: ઈ.૧૬૪૧માં હયાત] : ‘શુકદેવાખ્યાન/શુકસંવાદ’ (સંભવત: ર.ઈ.૧૬૪૧ - “પુરણ સંવછર સતાણું હો” અને લે. ઈ.૧૬૭૨)ના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [ર.સો.]